Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Dazela Dilne Dazadayu Lyrics by Rajdeep Barot | Gujarati Song | AtoZLyrics
Dazela Dilne Dazadayu

Dazela Dilne Dazadayu Lyrics

ArtistRajdeep Barot
Album
LanguageGujarati
MusicRavi Nagar, Rahul Nadiya
LyricistChandu Raval
LabelJhankar Music
GenreBewafa (બેવફા)
Year2025
StarringSong Rajdeep Barot, Sudha Tripathi, Shahid Shaikh
Release Date2025-02-06

Sung by Rajdeep Barot | Written by Chandu Raval

LYRICS OF DAZELA DILNE DAZADAYU: The Gujarati song is sung by Rajdeep Barot from Jhankar Music . "DAZELA DILNE DAZADAYU" is a Bewafa (બેવફા) song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Chandu Raval . The music video of the track is picturised on Rajdeep Barot, Sudha Tripathi and Shahid Shaikh.
હે હે હે મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ
હે હે હે દાઝેલા દિલને દઝાડયું માણારાજ
દાઝેલા દિલને દઝાડયું માણારાજ
મારુ ધુળ ધાણી કર્યુ જીવતર
એવુ મે તારુ શુ બગાડયુ માણારાજ
હે દાઝેલા દિલને દઝાડયું માણારાજ
મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ
હો રાખી અંધારા માં ઘર મોંડયુ પરભારુ
જા દગાળી તારુ નહી થાય હારુ
હો હો તારા કારણે ઘર ભેળાણું મારુ
મારા મીઠા જળ માં લુણ નાખ્યું તે ખારુ
હે આનુ આલશે રોમ મારો વળતર
મને વાગેલા માથે તે વગાડયુ માણારાજ
હે દાઝેલા દિલને દઝાડયું માણારાજ
મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ
હો મારા દિલના તને નેહાકા લાગશે
આજે નહિ તો કાલે ભોગવવુ રે પડશે
હો હો તારી પાથરેલી જાળ ના કોટા તને વાગશે
એ દાડે તને રોતા છાનુ ના કોઈ રાખશે
એ તે તો બળયા માથે કરાવી બળતર
તારુ બેવફા નુ રુપ તે દેખાડયું માણારાજ
હે હે હે મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ
દાઝેલા દિલને દઝાડયું માણારાજ
મારુ ધુળ ધાણી કર્યુ જીવતર
એવુ મે તારુ શુ બગાડયુ માણારાજ
હે દાઝેલા દિલને દઝાડયું માણારાજ
મારા દાઝેલા દિલને દઝાડયું માણારાજ
He he he mara dazela dilne dazadayu manaraj
He he he dazela dilne dazadayu manaraj
Dazela dilne dazadayu manaraj
Maru dhul dhani karyu jivtar
Aevu me taru shu bagadayu manaraj
He dazela dilne dazadayu manaraj
Mara dazela dilne dazadayu manaraj
Ho rakhi anadhra ma ghar mandayu parbharu
Ja dagali taru nahi thay haru
Ho ho tara karane ghar bhelanu maru
Mara mitha jal ma lun nakhayu te kharu
He aanu aalshe rom maro valtar
Mane vagela mathe te vagadayu manaraj
He dazela dilne dazadayu manaraj
Mara dazela dilne dazadayu manaraj
Ho mara dilna tane nehaka lagashe
Aaje nahi to kale bhogavavu padashe
Ho ho tari pathareli jal na kota tane vagashe
Ae dade tane rota chhanuna koi rakhashe
Ae te to karya mathe karavi baltar
Taru bewafa nu rup te dekhadayu manaraj
He he he mara dazela dilne dazadayu manaraj
Dazela dilne dazadayu manaraj
Maru dhul dhani karyu jivtar
Aevu me taru shu bagadayu manaraj
He dazela dilne dazadayu manaraj
Mara dazela dilne dazadayu manaraj
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
LYRICS OF DAZELA DILNE DAZADAYU: The Gujarati song is sung by Rajdeep Barot from Jhankar Music . "DAZELA DILNE DAZADAYU" is a Bewafa (બેવફા) song, composed by Ravi Nagar and Rahul Nadiya , with lyrics written by Chandu Raval . The music video of the track is picturised on Rajdeep Barot, Sudha Tripathi and Shahid Shaikh.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Dazela Dilne Dazadayu?

You can read the complete lyrics of "Dazela Dilne Dazadayu" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Dazela Dilne Dazadayu?

The lyrics of "Dazela Dilne Dazadayu" were written by Chandu Raval.

Who is the singer of Dazela Dilne Dazadayu?

"Dazela Dilne Dazadayu" is sung by Rajdeep Barot.