Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Thank You Lyrics by Gaman Santhal | Gujarati Song | AtoZLyrics
Thank You

Thank You Lyrics

ArtistGaman Santhal
Album
LanguageGujarati
MusicJitu Prajapati
LyricistRajan Rayka, Dhaval Motan
LabelT-Series
GenreLove
Year2024
StarringSong Yuvraj Suvada, Palak Patel
Release Date2024-11-04

Sung by Gaman Santhal | Written by Rajan Rayka, Dhaval Motan

THANK YOU LYRICS IN GUJARATI: થેન્ક યુ, This Gujarati Love song is sung by Gaman Santhal & released by T-Series Gujarati . "THANK YOU" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Yuvraj Suvada and Palak Patel.
મારા દિલનાર ને સમજવા માટે થેન્ક યુ તમને
મારા પ્રેમ ને સમજવા માટે થેન્ક યુ તમને
મારી જિંદગી મા આવવા માટે થેન્ક યુ તમને
મારી દુનિયા મા આવવા માટે થેન્ક યુ તમને
હો તારો આભાર માનું એટલો યો છો
કાયમ તમે મારા દિલ માં રેસો
મારા પ્યાર ને સમજવા માટે થેન્ક યુ તમને
થેન્ક યુ તમને
હો કર્યો છે જે ભરોસો તમે મારા પર રે
નહિ તૂટવા દઉં એને જીવન ભર રે
હો ઓ સોનેરી બની ગઈ મારી સફર રે
તારી જોડે જીવવુ છે આખી ઉમર રે
હો બે આંખો ની એક અનાજા
જોયા કરું તને ટગર ટગર
મારા પ્યાર ને સમજવા માટે થેન્ક યુ તમને
થેન્ક યુ તમને
હો તને જોઈ હૈય ​​મા હેત ઉભરાયુ
તારી જોડે લાગણીયો નુ બંધન બંધાયુ
હો ઓ ફીલિંગ્સ સમજે છે મારી માંણસ તું ડાયો
બની ગયો મારા માટે સૌથી લાડવાયો
હો તારી વાતો મને હસાવે જોડે જીવવા ની મજા બહુ આવે
મારા પ્યાર ને સમજવા માટે થેન્ક યુ તમને
મારી જિંદગી મા આવવા માટે થેન્ક યુ તમને
થેન્ક યુ તમને ઓ ઓ થેન્ક યુ તમને
Mara dilnar ne samjva mate thank you tamne
Mara prem ne samjva mate thank you tamne
Mari zindagi ma avva mate thank you tamne
Mari duniya ma avva mate thank you tamne
Ho taro aabhar manu etlo yo cho
Kayam tame mara dil ma reso
Mara pyar ne samjva mate thank you tamne
Thank you tamne
Ho karyo che je bharoso tame mara par re
Nahi tutva dau ene jeevan bhar re
Ho o soneri bani gayi mari safar re
Tari jode jivavu che aakhi umar re
Ho be aankho ni ek anaja
Joya karu tane tagar tagar
Mara pyar ne samjva mate thank you tamne
Thank you tamne
Ho tane joyi haiyya ma het ubhrayu
Tari jode laganiyo nu bandhan bandhayu
Ho o feeling samje che mari manas tu dayo
Bani gayo tu mara mate sauthi ladvayo
Ho tari vato mane hasave jode jivva ni maja bahu aave
Mara pyar ne samjva mate thank you tamne
Mari zindagi ma avva mate thank you tamne
Thank you tamne o o thank you tamne
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
THANK YOU LYRICS IN GUJARATI: થેન્ક યુ, This Gujarati Love song is sung by Gaman Santhal & released by T-Series Gujarati . "THANK YOU" song was composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka and Dhaval Motan . The music video of this track is picturised on Yuvraj Suvada and Palak Patel.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Thank You?

You can read the complete lyrics of "Thank You" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Thank You?

The lyrics of "Thank You" were written by Rajan Rayka, Dhaval Motan.

Who is the singer of Thank You?

"Thank You" is sung by Gaman Santhal.