Tu Parni Bija Hare Mane Jivto Mari Gai - Song Cover Image

Tu Parni Bija Hare Mane Jivto Mari Gai by singer Aakash Thakor Lyrics in Gujarati

ArtistAakash Thakor
Album
LanguageGujarati
MusicRavi-Rahul
LyricistGanu Bharwad
Labelkushma production
GenreBewafa (બેવફા)
Year2025
StarringSong Aakash Thakor, Hiral Poriya, Vikram Darbar
Release Date2025-01-08

Tu Parni Bija Hare Mane Jivto Mari Gai Sung by Aakash Thakor | Written by Ganu Bharwad

Tu Parni Bija Hare Mane Jivto Mari Gai lyrics in Gujarati with official video. Sung by Aakash Thakor and written by Ganu Bharwad. Watch & read full lyrics online.
LYRICS OF TU PARNI BIJA HARE MANE JIVTO MARI GAI IN GUJARATI: તું પરણી બીજા હારે મને જીવતો મારી ગઈ, The song is sung by Aakash Thakor from Kushma Production . "TU PARNI BIJA HARE MANE JIVTO MARI GAI" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Ravi-Rahul , with lyrics written by Ganu Bharwad . The music video of the track is picturised on Aakash Thakor, Hiral Poriya and Vikram Darbar.
હે મારી જાનુ તારી યાદ આઈ મારી આંખો રોતી થઈ
જાનુ તારી યાદ આઈ મારી આંખો રોતી થઈ
જાનુ તારી યાદ આઈ મારી આંખો રોતી થઈ
તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ
હે મારા અરમાનો જાનું તું તો ધૂળમાં રોડી ગઈ
અરમાનો જાનું તું તો ધૂળમાં રોડી ગઈ
તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ
હે ખુશ રેજો તમે તમારા નવા પિયુ જોડે
મારી બનાવવા ઓરતા મારે રઈ ગયા આ ભવે
હે ખુશ રેજો તમે તમારા નવા પિયુ જોડે
મારી બનાવવા ઓરતા મારે રઈ ગયા આ ભવે
હે મને પ્રેમ કરીને ઝેર તું જુદાઈના પઈ ગઈ
હે પ્રેમ કરીને ઝેર તું જુદાઈના પઈ ગઈ
તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ
હો તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ
હો મને છોડી જવાનું કારણ કોઈ ના કીધું
કોને પૂછીને આવું ડગલું ભરી લીધું
હો પ્રેમનો મારામાં લાદો તે ના વાસ્યો
મધ દરિયે તે તો મને રે ડૂબાડ્યો
હો હથેળી માં રાખ્યા તો એ રેતા ના આવડ્યું
કહી દેને મારી જોડે તને દુઃખ શું પડ્યું
હથેળી માં રાખ્યા તો એ રેતા ના આવડ્યું
કહી દેને મારી જોડે તને દુઃખ શું પડ્યું
હે કોના રે ભરોસે તું તો મને મેલી ગઈ
હે કોના રે ભરોસે મને તું તો મેલી ગઈ
પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ
હો પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ
હો છોડ્યું તે ગોમડું ને છોડ્યો તે પ્રેમી
મારા પ્રેમમાં એવી શું રહી ખોમી
હો ગોડી મારી તારો આ ફેસલો મને ના સમજાણો
તારા લીધે મારો પ્રેમ વગોવાણો પ્રેમ વગોવાણો
હો તારા વગર હવે મારે કેમ જીવવાનું
તારી રે જુદાઈમાં મારે ભોગવવાનું
તારા વગર હવે મારે કેમ જીવવાનું
તારી રે જુદાઈમાં મારે રોજ મરવાનું
હે મારી હસતી આંખોને જાનું તું રડાવી ગઈ
હો હસતી આંખો ને જાનું તું રડાવી ગઈ
તું પરણી બીજા હારે મને જીવતો મારી ગઈ
હે મારી જાનુ તારી યાદ આવી મારી આંખો રોતી થઈ
જાનુ તારી યાદ આવી મારી આંખો રોતી થઈ
તું પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ
હે ગોડી મારી પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ
હો પરણી બીજા હારે મને જીવ તો મારી ગઈ
પરણી બીજા હારે મને જીવતો મારી ગઈ
He mari jaanu tari yaad aai mari aankho roti thai
Jaanu tari yaad aai mari aankho roti thai
Jaanu tari yaad aai mari aankho roti thai
Tu parni bija hare mane jivto mari gai
He mara armano jaanu to to dhul ma rodi gai
Armano jaanu to to dhul ma rodi gai
Tu parni bija hare mane jivto mari gai
He khush rejo tame tamara nava piyu jode
Mari banavva orta mare rai gaya aa bhave
He khush rejo tame tamara nava piyu jode
Mari banavva orta mare rai gaya aa bhave
He mane prem karine zher tu judaaina pai gai
He mane prem karine zher tu judaaina pai gai
Tu parni bija hare mane jivto mari gai
Ho tu parni bija hare mane jivto mari gai
Ho mane chodi javanu karan koi na kidhu
Kone puchine aavu dagalu bhari lidhu
Ho premno mara ma lado te na vasyo
Madh dariye te to mane re dubadyo
Ho hatheli ma rakhya to ae reta na aavdyu
Kahi dene mari jode tane dukh shu padyu
Hatheli ma rakhya to ae reta na aavdyu
Kahi dene mari jode tane dukh shu padyu
He kona re bharoshe tu to mane meli gai
He kona re bharoshe mane tu to meli gai
Tu parni bija hare mane jivto mari gai
Ho tu parni bija hare mane jivto mari gai
Ho chodyu te gomdu ne chodyo te premi
Mara prem ma evi shu rahi khomi
Ho godi mari taro aa faisalo mane na samjano
Tara lidhe maro prem vagovano prem vagovano
Ho tara vagar have mare kem jivvanu
Tari re judaai ma mare bhogavvanu
Ho tara vagar have mare kem jivvanu
Tari re judaai ma mare bhogavvanu
He mari hasti aankho ne jaanu tu radavi gai
Ho hasti aanho ne jaanu tu radavi gai
Tu parni bija hare mane jivto mari gai
He mari jaanu tari yaad aavi mari aankho roti gai
Jaanu tari yaad aavi mari aankho roti gai
Tu parni bija hare mane jivto mari gai
He godi mari parni bija hare mane jivto mari gai
Ho parni bija hare mane jivto mari gai
Tu parni bija hare mane jivto mari gai
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Tu Parni Bija Hare Mane Jivto Mari Gai lyrics full version?

You can read the full lyrics of "Tu Parni Bija Hare Mane Jivto Mari Gai" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Tu Parni Bija Hare Mane Jivto Mari Gai?

"Tu Parni Bija Hare Mane Jivto Mari Gai" is beautifully sung by Aakash Thakor. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Tu Parni Bija Hare Mane Jivto Mari Gai?

The lyrics were written by Ganu Bharwad and the music was composed by Ravi-Rahul.

Where can I find Tu Parni Bija Hare Mane Jivto Mari Gai lyrics in Gujarati?

Find the complete lyrics of "Tu Parni Bija Hare Mane Jivto Mari Gai" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Tu Parni Bija Hare Mane Jivto Mari Gai?

Yes, the official music video is embedded above and was released on 2025-01-08.

Which album and language is Tu Parni Bija Hare Mane Jivto Mari Gai from?

"Tu Parni Bija Hare Mane Jivto Mari Gai" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Tu Parni Bija Hare Mane Jivto Mari Gai?

This track falls under the Bewafa (બેવફા) genre and was released by kushma production.

Who stars in Tu Parni Bija Hare Mane Jivto Mari Gai music video?

The music video features Song Aakash Thakor, Hiral Poriya, Vikram Darbar in leading roles, adding visual appeal to the song.

About "Tu Parni Bija Hare Mane Jivto Mari Gai" – Lyrics Meaning & Theme

"Tu Parni Bija Hare Mane Jivto Mari Gai" is a Gujarati track from the album "", sung by the immensely talented Aakash Thakor. The music, composed by Ravi-Rahul, perfectly blends with the lyrics penned by Ganu Bharwad.

The song dives into themes of Bewafa (બેવફા). The poetic verses reflect real emotions that resonate with fans of Bewafa (બેવફા) music.

The music video features Song Aakash Thakor, Hiral Poriya, Vikram Darbar, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label kushma production in 2025, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Tu Parni Bija Hare Mane Jivto Mari Gai" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.