Mari Matana Ven by singer Vijay Jornang Lyrics in Gujarati
Artist
Vijay Jornang
Album
Language
Gujarati
Music
Dhaval Kapadiya
Lyricist
Mitesh Barot
Label
ram audio
Genre
Devotional
Year
2025
Starring
Release Date
2025-04-02
Mari Matana Ven Sung by Vijay Jornang | Written by Mitesh Barot
Mari Matana Ven lyrics in Gujarati with official video. Sung by Vijay Jornang and written by Mitesh Barot. Watch & read full lyrics online.
LYRICS OF MARI MATANA VEN IN GUJARATI: મારી માતાના વેણ, The song is sung by Vijay Jornang from Ram Audio . "MARI MATANA VEN" is a Gujarati Devotional song, composed by Dhaval Kapadiya , with lyrics written by Mitesh Barot .
અને આવો આવો મારી
હે વેળાની દેવી આવો
મારો દુબડી વેળાનો હે દયા હો દેરા આવો
માં રૂપિયો હશે એના ઘેર હો હગુ થાહ દેરા
પણ જેના ના ઘરની વેળા ના હોય
માં હવાર હોય તો હોજી ખાવાની વેળા ના હોય
હે માં ચોમાહુ આવ હુંહરો ઘરમાં વરહાદ પડે
હે એની વેળા મારી વાજેણ દેવી આવો
મારું અંતર નું ઓતેડું મારું ડાબા હૃદય નું પડખું આવો
મારો હૈયાનો એ હાર મારી લાડવાઈ મારી હાવ હાચું દેરા હો
હો વેણ મારી માં ના કદી પાછા ના ફરે
હે વેણ મારી માં ના કદી પાછા ના ફરે
વેણ મારી માં ના કદી પાછા ના ફરે
મોણસ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે મોણસ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હો માં ના દીવાના અજવાળે આખું કુળ રે તરે
માં ના દીવાના અજવાળે આખું કુળ રે તરે
હે મોણસ બોલી ફરી જાય પણ માતા ના ફરે
ભારતલીરીક્સ.કોમ
જન મારો રે તરે જેને માતા રે મળે
જન મારો રે તરે જેને માતા રે મળે
હે મોણસ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે મોણસ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે અંતરના ઓરડે દીવો માં નો બળે
આયખું આખું સેવામાની કરે
મતલબની દુનિયામાં મતલબી મળે
મારા ભેળી છે માં વેરીઓ ડરે
હો નોમ દુનિયામાં કરે વેણ ખોટા ના પડે
નોમ દુનિયામાં કરે વેણ ખોટા ના પડે
હે મોણસ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે મોણસ બોલી ફરી જાય પણ માતા ના ફરે
દીવા મેં તો ભાવથી માડી તારા કર્યા
વીતી વેળા વહમીતે સુખના દાળા કર્યા
નોમ તારું લીધું ને કોમ પાર પડ્યા
વેરીઓ રે મારા આજ પગમાં તારા પડ્યા
હો મારી નાવડી તારી આવી વારે માડી
મારી નાવડી તારી આવી વાહ રે માડી
હે મોણસ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે મોણસ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે મોણસ બોલી ફરી જાય પણ માતા ના ફરે
હે મોણસ બોલી ફરી જાય પણ માતા ના ફરે
Ane aavo aavo mari
He vela ni devi aavo
Maro dubali velano he daya ho dera aavo
Maa ruoiyo hashe ena gher ho hagu thaah dera
Pan jena na gharni vela na hoy
Maa havar hoy to hoji khavani vela na hoy
He maa chomahu aav hunharo ghar ma varhad pade
He eni vela mari vajen devi aavo
Maru antar nu otedu maru haday nu padakhu aavo
Mara haiya no ae har mari ladvai mari hav hachu dera ho
Ho ven mari maa na kadi pacha na fare
He ven mari maa na kadi pacha na fare
Ven mari maa na kadi pacha na fare
Monas boli fari jay pan mata na fare
He monas boli fari jay pan mata na fare
atozlyric.com
Ho maa na diwa na ajwale aakhu kud re tare
Maa na diwa na ajwale aakhu kud re tare
He monas boli fari jay pan mata na fare
Jan maro re tare jene mata re made
Jan maro re tare jene mata re made
He monas boli fari jay pan mata na fare
He monas boli fari jay pan mata na fare
He antar na orade diwo maa no bale
Aaykhu aakhu sevamani kare
Matlab ni duniya ma matlabi made
Mara bhedi che maa veriyo dare
Ho nom duniya ma kare ven khota na pade
Nom duniya ma kare ven khota na pade
He monas boli fari jay pan mata na fare
He monas boli fari jay pan mata na fare
Diwa me to bhav thi madi tara karya
Viti vela vahmite such na dada karya
Nom taru lidhu ne kom paar padya
Veriyo re mara aaj pagma tara padya
Ho mari navdi tari aavi vare madi
Mari navdi tari aavi vah re madi
He monas boli fari jay pan mata na fare
He monas boli fari jay pan mata na fare
He monas boli fari jay pan mata na fare
He monas boli fari jay pan mata na fare
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Mari Matana Ven lyrics full version?
You can read the full lyrics of "Mari Matana Ven" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Mari Matana Ven?
"Mari Matana Ven" is beautifully sung by Vijay Jornang. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Mari Matana Ven?
The lyrics were written by Mitesh Barot and the music was composed by Dhaval Kapadiya.
Where can I find Mari Matana Ven lyrics in Gujarati?
Find the complete lyrics of "Mari Matana Ven" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Mari Matana Ven?
Yes, the official music video is embedded above and was released on 2025-04-02.
Which album and language is Mari Matana Ven from?
"Mari Matana Ven" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Mari Matana Ven?
This track falls under the Devotional genre and was released by ram audio.
About "Mari Matana Ven" – Lyrics Meaning & Theme
"Mari Matana Ven" is a Gujarati track from the album "", sung by the immensely talented Vijay Jornang. The music, composed by Dhaval Kapadiya, perfectly blends with the lyrics penned by Mitesh Barot.
The song dives into themes of Devotional. The poetic verses reflect real emotions that resonate with fans of Devotional music.
Released under the label ram audio in 2025, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Mari Matana Ven" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.