Hato Dilno Raja Banyo Chhu Yamraja by singer Shakti Odhaviya Lyrics in Gujarati
Artist
Shakti Odhaviya
Album
Language
Gujarati
Music
Ravi-Rahul
Lyricist
Ramesh Vachiya
Label
ekta sound
Genre
Sad
Year
2020
Starring
Release Date
2020-01-26
Hato Dilno Raja Banyo Chhu Yamraja Sung by Shakti Odhaviya | Written by Ramesh Vachiya
Hato Dilno Raja Banyo Chhu Yamraja lyrics in Gujarati with official video. Sung by Shakti Odhaviya and written by Ramesh Vachiya. Watch & read full lyrics online.
HATO DILNO RAJA BANYO CHHU YAMRAJA LYRICS IN GUJARATI: હતો દિલનો રાજા બન્યો છું યમરાજા, This Gujarati Sad song is sung by Shakti Odhaviya & released by Ekta Sound . "HATO DILNO RAJA BANYO CHHU YAMRAJA" song was composed by Ravi-Rahul , with lyrics written by Ramesh Vachiya .
હો હો હા હા હા હો હો હા હા હા
મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
હો મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
આવું ના વારે દુશ્મન પણ વેર
હો મારે હતો પ્રેમ તારા મન હતું ઝેર
આવું ના વારે દુશ્મન પણ વેર
હો મારા પ્રેમ ને તું સમજી ના યાર
હવે ધર્યો છે મેં તો નવો અવતાર
તને દેવારે પ્રેમ ની સજા
હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો..હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
આવું ના વારે દુશ્મન પણ વેર
હો મારા માટે હતો જે પ્રેમ ભગવાન
અનેજ બનાવી દીધો પ્રેમ નો શેતાન
હવે રાખ માં રોડવા છે મારે તારા અરમાન
ભલે થઇ જાઉં દુનિયા માં બદનામ
ભલે થઇ જાઉં દુનિયા માં બદનામ
દુનિયા માં બદનામ
હો પાથરી હતી તે તારા પ્રેમ ની રે જાર
પાછો આવ્યો છું તારો થઇ ને હું કાળ
હવે જોઈ લેજે આવશે મજા
હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો..હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
આવું ના વારે દુશ્મન પણ વેર
હો હતો વિશ્વાસ મને જેના ઉપર
એજ હતા મારા મોત ના સૌદાગર
હો..જીવ થી વધારે હતી જેની રે ફિકર
એનેજ બનાવ્યો છે મને બાજીગર
એનેજ બનાવ્યો છે મને બાજીગર
મને બાજીગર
ભારતલીરીક્સ.કોમ
હો..તારા ખેલ માં તું હારી છે
હવે જોઈ લેજે મારી વારી છે
તને મલસે તારા કર્મો ની સજા
હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો..હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો મારે હતો પ્રેમ તારા મન માં હતું ઝેર
આવું ના વારે દુશ્મન પણ વેર
હો મારે પ્રેમ ને તું સમજી ના યાર
હવે ધર્યો છે મેં નવો અવતાર
તને દેવા રે પ્રેમ ની સજા
હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો..હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હો હતો દિલનો રાજા બન્યો છું યમરાજા
હું તારા માટે બન્યો છું હું જમરાજા
Ho..ho..ha..ha..ha..ho..ho.ha..ha..ha
Mare hato prem tara man hatu jer
Ho mare hato prem tara man hatu jer
Aavu na vare dushman pan ver
Ho..mare hato prem tara man hatu jer
Aavu na vare dushman pan ver
Ho..mara prem ne tu samji na yaar
Have dharyo che me to navo avtar
Tane devare prem ni saja
Hato dilno raja banyo chhu yamraja
Ho..Ho hato dilno raja banyo chhu yamraja
Ho..mare hato prem tara man hatu jer
Aavu na vare dushman pan ver
atozlyric.com
Ho..mara mate hato je prem bhagwan
Aenej banavi didho prem no shetan
Have raakh ma rodva che mare tara arman
Bhale thai jaau duniya ma badnam
Bhale thai jaau duniya ma badnam
Duniya ma badnam
Ho..paathari hati te tara prem ni jaar
Pachho aayo chhu taro thai ne hu kaar
Have joi leje aavse maja
Hato dilno raja banyo chhu yamraja
Ho..ho hato dilno raja banyo chhu yamraja
Ho..mare hato prem tara man hatu jer
Aavu na vare dushman pan ver
Ho hato vishvas mane jena uper
Aej hata mara mot na sodagar
Ho jiv thi vadhre hati jeni re fikar
Anej banavyo che mane bajigar
Aenej banavyo che mane bajigar
Mane bajigar
Ho..tara khel ma tu haari che
Have joi leje mari vaari che
Tane malse tara karmo ni saja
Hato dilno raja banyo chhu yamraja
Ho..ho hato dilno raja banyo chhu yamraja
Ho..mare hato prem tara man hatu jer
Aavu na vare dushman pan ver
Ho..mara prem ne tu samji na yaar
Have dharyo che me navo avtar
Tane deva re prem ni saja
Hato dilno raja banyo chhu yamraja
Ho..ho hato dilno raja banyo chhu yamraja
Ho..hato dilno raja banyo chhu yamraja
Hu tara mate banyo chu hu jamraja
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Hato Dilno Raja Banyo Chhu Yamraja lyrics full version?
You can read the full lyrics of "Hato Dilno Raja Banyo Chhu Yamraja" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Hato Dilno Raja Banyo Chhu Yamraja?
"Hato Dilno Raja Banyo Chhu Yamraja" is beautifully sung by Shakti Odhaviya. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Hato Dilno Raja Banyo Chhu Yamraja?
The lyrics were written by Ramesh Vachiya and the music was composed by Ravi-Rahul.
Where can I find Hato Dilno Raja Banyo Chhu Yamraja lyrics in Gujarati?
Find the complete lyrics of "Hato Dilno Raja Banyo Chhu Yamraja" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Hato Dilno Raja Banyo Chhu Yamraja?
Yes, the official music video is embedded above and was released on 2020-01-26.
Which album and language is Hato Dilno Raja Banyo Chhu Yamraja from?
"Hato Dilno Raja Banyo Chhu Yamraja" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Hato Dilno Raja Banyo Chhu Yamraja?
This track falls under the Sad genre and was released by ekta sound.
About "Hato Dilno Raja Banyo Chhu Yamraja" – Lyrics Meaning & Theme
"Hato Dilno Raja Banyo Chhu Yamraja" is a Gujarati track from the album "", sung by the immensely talented Shakti Odhaviya. The music, composed by Ravi-Rahul, perfectly blends with the lyrics penned by Ramesh Vachiya.
The song dives into themes of Sad. The poetic verses reflect real emotions that resonate with fans of Sad music.
Released under the label ekta sound in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Hato Dilno Raja Banyo Chhu Yamraja" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.