Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Tame Thaya Cho Bijana Lyrics by Rakesh Barot | Gujarati Song | AtoZLyrics
Tame Thaya Cho Bijana

Tame Thaya Cho Bijana Lyrics

ArtistRakesh Barot
Album
LanguageGujarati
MusicShashi Kapadiya
LyricistRaghuvir Barot
LabelSaregama Gujarati
GenreBewafa (બેવફા)
Year2023
StarringSong Rakesh Barot, Vidhi Shah, Kuldeep Mishra, Raahi Panchal
Release Date2023-11-21

Sung by Rakesh Barot | Written by Raghuvir Barot

TAME THAYA CHO BIJANA LYRICS IN GUJARATI: તમે થયા છો બિજાના, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "TAME THAYA CHO BIJANA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Shashi Kapadiya , with lyrics written by Raghuvir Barot . The music video of this song is picturised on Rakesh Barot, Vidhi Shah, Kuldeep Mishra and Raahi Panchal.
Ho shu karsho have hamachar puchi thai gaya cho bijana
Shu karsho have dard mara jani thai gaya cho bijana
Ho jivu shu ke mari gayo e jonavu se
Jivu shu ke mari gayo e jonavu se
Tutela dil ne have ketalu todavu se
Ho shu karsho have haal chal puchi thai gaya cho bijana
Oo shu karsho have hamachar puchi thai gaya cho bijana
Ho tame majboor hata tamara re ghar thi
Ame majboor thaya tamari khushiyo thi
Ho radi radi ne mari jaie nathi komanu
Jivi lo jivan have paraka na nom nu
atozlyric.com
Ho veran raato ne dada kadhu dukh na
Veran raato ne dada kadhu dukh na
Viti gaya jaanu aaje dada mare sukh na
Ho shu karsho have hamachar puchi thai gaya cho bijana
Oo shu karsho have dard mara jani thai gaya cho bijana
Ho sid bhulavi dav e shem ni talavadi
Peli vaar tari mari mali ti aankhaldi
Ho farva gaya ne taro sendal gayo tuti
Bhar bapore tu jid kari bethi
Ho dodata dodata ame gaya hata sher ma
Dodata dodata ame gaya hata sher ma
Nava sendal peravya tara pag ma
Oo shu karsho have hamachar puchi thai gaya cho bijana
Ho shu karsho have dard mara jani thai gaya cho bijana
હો શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના
હો જીવું સુ કે મરી ગયો એ જોણવું સે
જીવું સુ કે મરી ગયો એ જોણવું સે
તૂટેલા દિલ ને હજુ કેટલું તોડવું સે
હો શું કરશો હવે હાલ ચાલ પૂછી થઇ ગયા છો બીજાના
ઓ શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
હો તમે મજબુર હતા તમારા રે ઘર થી
અમે મજબુર થયા તમારી ખુશીયો થી
હો રડી રડી ને મરી જઈએ નથી કોમનું
જીવી લો જીવન હવે પારકા ના નોમ નું
હો વેરણ રાતો ને દાડા કાઢું દુઃખ ના
વેરણ રાતો ને દાડા કાઢું દુઃખ ના
વીતી ગયા જાનું આજે દાડા મારે સુખ ના
હો શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
ઓ શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના
હો સીદ ભુલાવી દઉં એ શેમ ની તલાવડી
પેલી વાર તારી મારી મળી તી ઓખલડી
હો ફરવા ગયા ને તારો સેન્ડલ ગયો તૂટી
ભર બપરે તું જીદ કરી બેઠી
હો દોડતા દોડતા અમે ગયા હતા શેર માં
દોડતા દોડતા અમે ગયા હતા શેર માં
નવા સેન્ડલ પેરાવ્યા તારા પગ માં
ભારતલીરીક્સ.કોમ
ઓ શું કરશો હવે હમાચાર પૂછી થઇ ગયા છો બીજાના
હો શું કરશો હવે દર્દ મારા જાણી થઇ ગયા છો બીજાના
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
TAME THAYA CHO BIJANA LYRICS IN GUJARATI: તમે થયા છો બિજાના, The song is sung by Rakesh Barot and released by Saregama Gujarati label. "TAME THAYA CHO BIJANA" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Shashi Kapadiya , with lyrics written by Raghuvir Barot . The music video of this song is picturised on Rakesh Barot, Vidhi Shah, Kuldeep Mishra and Raahi Panchal.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Tame Thaya Cho Bijana?

You can read the complete lyrics of "Tame Thaya Cho Bijana" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Tame Thaya Cho Bijana?

The lyrics of "Tame Thaya Cho Bijana" were written by Raghuvir Barot.

Who is the singer of Tame Thaya Cho Bijana?

"Tame Thaya Cho Bijana" is sung by Rakesh Barot.