Konma Kai De Jara - Song Cover Image

Konma Kai De Jara by singer Kamlesh Chhatraliya Lyrics in Gujarati

ArtistKamlesh Chhatraliya
Album
LanguageGujarati
MusicRavi-Rahul
LyricistRamesh Vachiya, Ganu Bharwad
Labelrayka digital
GenreLove
Year2021
StarringSong Neha Suthar, Kamlesh Chhatraliya
Release Date2021-01-08

Konma Kai De Jara Sung by Kamlesh Chhatraliya | Written by Ramesh Vachiya, Ganu Bharwad

Konma Kai De Jara lyrics in Gujarati with official video. Sung by Kamlesh Chhatraliya and written by Ramesh Vachiya, Ganu Bharwad. Watch & read full lyrics online.
કોનમાં કઈ દે જરા | KONMA KAI DE JARA LYRICS IN GUJARATI is recorded by Kamlesh Chhatraliya from Rayka Digital label. The music of the song is composed by Ravi-Rahul , while the lyrics of "Konma Kai De Jara" are penned by Ramesh Vachiya and Ganu Bharwad . The music video of the Gujarati track features Neha Suthar and Kamlesh Chhatraliya.
હે મને કેતા જાજો તમે કોનમાં જરા
હે મને કેતા જાજો તમે કોનમાં જરા
કેતા જાજો તમે હોનમાં જરા
મારુ તે ઘર તમે કરશો ખરા
હે મને કેતા જાજો તમે હોનમાં જરા
કેતા જાજો તમે કોનમાં જરા
મારુ તે ઘર તમે કરશો ખરા
હે તારી હા છે કે ના દિલ પૂછે
તારો હસવાનો મીનિંગ શું છે
હે તારી હા છે કે ના દિલ પૂછે
તારો હસવાનો મીનિંગ શું છે
કોનમાં કઈ દે જરા હો
કોનમાં કઈ દે જરા
હે મારી જેમ લાગો છો તમે પણ કુંવારા
મારી જેમ લાગો છો તમે પણ કુંવારા
મારુ તે ઘર તમે કરશો ખરા
મારુ તે ઘર તમે કરશો ખરા
પરિયો ની રાની તું લાગે પરદેશી
મારા તે દિલ પર હક કરી બેઠી
હો સોનું સોનું તુંતો મને જોઈ રે લેતી
પ્રેમ છે તોય વાત ચમ નહિ કેતી
હે મને ઇંતજાર છે તારી હા નો
તને લાગે છે ડર જાનુ શાનો
મને ઇંતજાર છે તારી હા નો
તને લાગે છે ડર જાનુ શાનો
કોનમાં કઈ દે જરા
હો કોનમાં કઈ દે જરા
નૈન છે નશીલા તારા હોઠ છે જબરા
નૈન છે નશીલા તારા હોઠ છે જબરા
મારુ તે ઘર તમે કરશો ખરા
મારુ તે ઘર તમે કરશો ખરા
હો મેચ થાય છે તારી મારી જનમ કુંડલી
લઇ જાઉં ઘરે મારા ઓઢાડી ચૂંદડી
હો આવી જા ના ડર તું દુનિયા ન છોડી
દિલ થી દિલ નો તાર લઈએ જોડી
તારા નામ કર્યો જનમ મારો
શું કરો છો તમે વિચારો
તારા નામ કર્યો જનમ મારો
શું કરો છો તમે વિચારો
કોનમાં કઈ દે જરા હો
કોનમાં કઈ દે જરા
કેતા જાજો તમે હોનમાં જરા
કેતા જાજો તમે કોનમાં જરા
મારુ તે ઘર તમે કરશો ખરા
મારુ તે ઘર તમે કરશો ખરા ખરા
હો તારા નૈનો ના બાણ વાગ્યા મારા દિલ પર
હૈયા ની વાત હવે લાય જાનુ હોઠ પર
હો હોય જો પ્રેમ હસી લાય હોઠ પર
સિતમ ના કર હવે મારા દિલ પર
હૂતો ડૂબી ગયો છું તારા પ્રેમમાં
તું હા પાડ નકે પડુ ડેમ માં
હૂતો ડૂબી ગયો છું તારા પ્રેમમાં
તું હા પાડ નકે પડુ ડેમ માં
કોનમાં કઈ દે જરા
લવ યુ કઈ દે જરા
ભારતલીરીક્સ.કોમ
હે મને કેતા જાજો તમે કોનમાં જરા
કેતા જાજો મને હોનમાં જરા
મારુ તે ઘર તમે કરશો ખરા
અરે રે મારુ તે ઘર તમે કરશો ખરા
હે મારુ તે ઘર તમે કરશો ખરા.
He mane keta jajo tame konma jara
He mane keta jajo tame konma jara
Keta jajo tame honma jara
Maru te ghar tame karsho khara
He mane keta jajo tame honma jara
Keta jajo tame konma jara
Maru te ghar tame karsho khara
He tari haa chhe ke na dil puchhe
Taro hasvano meaning shu chhe
He tari haa chhe ke na dil puchhe
Taro hasvano meaning shu chhe
Konma kai de jara ho
Konma kai de jara
He mari jem lago chho tame pan kuvara
Mari jem lago chho tame pan kuvara
Maru te ghar tame karsho khara
Maru te ghar tame karsho khara
Pariyo ni rani tu lage pardeshi
Mara te dil par hak kari bethi
Ho sonu sonu tuto mane joi re leti
Prem chhe toy vat cham nahi keti
He mane intajar chhe tari ha no
Tane lage chhe dar janu shano
Mane intajar chhe tari ha no
Tane lage chhe dar janu shano
Konma kai de jara
Ho konma kai de jara
Nen chhe nashila tara hoth chhe jabra
Nen chhe nashila tara hoth chhe jabra
Maru te ghar tame karsho khara
Maru te ghar tame karsho khara
Ho match thay chhe tari mari janam kundali
Lai jau ghare mara odhadi chundadi
Ho avi ja na dar tu duniya n chhodi
Dil thi dil no tar laiya jodi
Tara naam karyo janam maro
Shu karo chho tame vicharo
Tara naam karyo janam maro
Shu karo chho tame vicharo
Konma kai de jara ho
Konma kai de jara
atozlyric.com
Keta jajo tame honama jara
Keta jajo tame konma jara
Maru te ghar tame karsho khara
Maru te ghar tame karsho khara khara
Ho tara naino na ban vagya mara dil par
Haiya ni vat have lay janu hoth par
Ho hoy jo prem hasi lay hoth par
Sitam na kar have mara dil par
Huto dubi gayo chhu tara premma
Tu ha pad nake padu dem ma
Huto dubi gayo chhu tara premma
Tu ha pad nake padu dem ma
Konma kai de jara
Love you kai de jara
He mane keta jajo tame konma jara
Keta jajo mane honama jara
Maru te ghar tame karsho khara
Are re maru te ghar tame karsho khara
He maru te ghar tame karsho khara.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Konma Kai De Jara lyrics full version?

You can read the full lyrics of "Konma Kai De Jara" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Konma Kai De Jara?

"Konma Kai De Jara" is beautifully sung by Kamlesh Chhatraliya. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Konma Kai De Jara?

The lyrics were written by Ramesh Vachiya, Ganu Bharwad and the music was composed by Ravi-Rahul.

Where can I find Konma Kai De Jara lyrics in Gujarati?

Find the complete lyrics of "Konma Kai De Jara" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Konma Kai De Jara?

Yes, the official music video is embedded above and was released on 2021-01-08.

Which album and language is Konma Kai De Jara from?

"Konma Kai De Jara" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Konma Kai De Jara?

This track falls under the Love genre and was released by rayka digital.

Who stars in Konma Kai De Jara music video?

The music video features Song Neha Suthar, Kamlesh Chhatraliya in leading roles, adding visual appeal to the song.

About "Konma Kai De Jara" – Lyrics Meaning & Theme

"Konma Kai De Jara" is a Gujarati track from the album "", sung by the immensely talented Kamlesh Chhatraliya. The music, composed by Ravi-Rahul, perfectly blends with the lyrics penned by Ramesh Vachiya, Ganu Bharwad.

The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.

The music video features Song Neha Suthar, Kamlesh Chhatraliya, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label rayka digital in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Konma Kai De Jara" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.