Man Na Manorath by singer Tejal Thakor Lyrics in Gujarati
Artist
Tejal Thakor
Album
Language
Gujarati
Music
Mayur Nadiya
Lyricist
Pravin Ravat
Label
raghav digital
Genre
Devotional
Year
2020
Starring
Release Date
2020-06-02
Man Na Manorath Sung by Tejal Thakor | Written by Pravin Ravat
Man Na Manorath lyrics in Gujarati with official video. Sung by Tejal Thakor and written by Pravin Ravat. Watch & read full lyrics online.
Man Na Manorath lyrics, મન ના મનોરથ the song is sung by Tejal Thakor from Raghav Digital. The music of Man Na Manorath Devotional track is composed by Mayur Nadiya while the lyrics are penned by Pravin Ravat.
Manna manorath karo madi pura
Ho manna manorath karo madi pura
Lalpida rangna bandhavya me chandrva
Kasht kapone mara mavdi ma bhoda
atozlyric.com
Ho antarna orata karo madi pura
Lidhela subhkam rahe na adhura
Kasht kapone mara mavdi ma bhoda
Ho jodi be hath ubhi haiyama asha moti
Karu upvas ma nakorda
Kasht kapone mara mavdi ma bhoda
Ho manna manorath karo madi pura
Lalpida rangna bandhavya me chandrva
Kasht kapone mara mavdi ma bhoda
Ho kasht kapone mara mavdi ma bhoda
Ha hem re bharela hathe dejo madi aashis
Tamara sharnoni thavu mare dasi
Ho hem re bharela hathe dejo madi aashis
Tamara sharnoni thavu mare dasi
Ho ladi ladi pay lagu aasharo taro magu
Pagala pado mata tamara
Kasht kapone mara mavdi ma bhoda
Ho manna manorath karo madi pura
Lalpida rangna bandhavya me chandrva
Kasht kapone mara mavdi ma bhoda
Ho kasht kapone mara mavdi ma bhoda
Ha ami re bhareli najru ma rakhajo
Padta pokare madi laj tamerakhajo
Ho ami re bhareli najru ma rakhajo
Padta pokare madi laj tame rakhajo
Ho bhul chuk maf karo sevakna dukhada haro
Baluda chhe re tamara
Kasht kapone mara mavdi ma bhoda
Ho manna manorath karo madi pura
Lalpida rangna bandhavya me chandrva
Kasht kapone mara mavdi ma bhoda
Ho kasht kapone mara mavdi ma bhoda
Tame kasht kapone mara mavdi ma bhoda.
મનના મનોરથ કરો માડી પુરા
હો મનના મનોરથ કરો માડી પુરા
લાલપીળા રંગના બંધાવ્યા મેં ચંદરવા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો અંતરના ઓરતા કરો માડી પુરા
લીધેલા શુભકામ રહે ના અધુરા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો જોડી બે હાથ ઉભી હૈયામાં આશા મોટી
કરું ઉપવાસ માં નકોરડા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો મનના મનોરથ કરો માડી પુરા
લાલપીળા રંગના બંધાવ્યા મેં ચંદરવા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હા હેમ રે ભરેલા હાથે દેજો માડી આશિષ
તમારા શરણોની થાવું મારે દાસી
હો હેમ રે ભરેલા હાથે દેજો માડી આશિષ
તમારા શરણોની થાવું મારે દાસી
હો લડી લડી પાય લાગુ આશરો તારો માંગુ
પગલાં પાડો માતા તમારા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો મનના મનોરથ કરો માડી પુરા
લાલપીળા રંગના બંધાવ્યા મેં ચંદરવા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હા અમી રે ભરેલી નજરું માં રાખજો
પડતા પોકારે માડી લાજ તમે રાખજો
હો અમી રે ભરેલી નજરું માં રાખજો
પડતા પોકારે માડી લાજ તમે રાખજો
હો ભૂલ ચૂક માફ કરો સેવકના દુઃખડા હરો
બાલુડા છે રે તમારા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
ભારતલીરીક્સ.કોમ
હો મનના મનોરથ કરો માડી પુરા
લાલપીળા રંગના બંધાવ્યા મેં ચંદરવા
કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
હો કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા
તમે કષ્ટ કાપોને મારા માવડી માં ભોળા.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Man Na Manorath lyrics full version?
You can read the full lyrics of "Man Na Manorath" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Man Na Manorath?
"Man Na Manorath" is beautifully sung by Tejal Thakor. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Man Na Manorath?
The lyrics were written by Pravin Ravat and the music was composed by Mayur Nadiya.
Where can I find Man Na Manorath lyrics in Gujarati?
Find the complete lyrics of "Man Na Manorath" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Man Na Manorath?
Yes, the official music video is embedded above and was released on 2020-06-02.
Which album and language is Man Na Manorath from?
"Man Na Manorath" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Man Na Manorath?
This track falls under the Devotional genre and was released by raghav digital.
About "Man Na Manorath" – Lyrics Meaning & Theme
"Man Na Manorath" is a Gujarati track from the album "", sung by the immensely talented Tejal Thakor. The music, composed by Mayur Nadiya, perfectly blends with the lyrics penned by Pravin Ravat.
The song dives into themes of Devotional. The poetic verses reflect real emotions that resonate with fans of Devotional music.
Released under the label raghav digital in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Man Na Manorath" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.