Majak - Song Cover Image

Majak by singer Jignesh Barot (Jignesh Kaviraj Barot) Lyrics in Gujarati

ArtistJignesh Barot (Jignesh Kaviraj Barot)
Album
LanguageGujarati
MusicMayur Nadiya
LyricistPrakash (Jay Goga), Harshad Mer
Labeldharti digital studio
GenreSad
Year2022
StarringSong Jignesh Barot, Jinal Raval, Nisarg Vyas
Release Date2022-02-24

Majak Sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Written by Prakash (Jay Goga), Harshad Mer

Majak lyrics in Gujarati with official video. Sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and written by Prakash (Jay Goga), Harshad Mer. Watch & read full lyrics online.
MAJAK LYRICS IN GUJARATI: Majak (મજાક) is a Gujarati Sad song, voiced by Jignesh Barot (Jignesh Kaviraj Barot) from Dharti Digital Studio . The song is composed by Mayur Nadiya , with lyrics written by Prakash (Jay Goga) and Harshad Mer . The music video of the song features Jignesh Barot, Jinal Raval and Nisarg Vyas.
Dard api dil ne shu aayu tara hath ma
Dard api dil ne shu aayu tara hath ma
Dard api dil ne shu aayu tara hath ma
Te sath maro chhodyo re nani aevi vat ma
Kem aavu karyu janu mari re sath ma
Kem aavu karyu janu mari re sath ma
Te sath maro chhodyo re nani aevi vat ma
Potana jyare olkhan bhuli jaay chhe
Dil na dhabkara tyare rokai jaay chhe
Potana jyare olkhan bhuli jaay chhe
Dil na dhabkara tyare rokai jaay chhe
Mane chhodvano vichar kyathi aayo tara man ma
Chhodvano vichar kyathi aayo tara man ma
Te sath maro chhodyo re nani aevi vat ma
Te sath maro chhodyo re nani aevi vat ma
Achanak marathi kem tame risaya
Rah joi tamari tame na dekhaya
Phone mara bau kapya massage pan na vanchya
Tara gher aaya tame joi barna vakhya
Jene prem thai jaay chhe ae badhu bhuli jaay chhe
Janu sivay aene kashu na dekhay chhe
Prem thai jaay ae badhu bhuli jaay chhe
Aena sivay aene kashu na dekhay chhe
Rai jai khot shu mara re vishvas ma
Rai jai khot shu mara re vishvas ma
Te sath maro chhodyo re nani aevi vat ma
Dard api dil ne shu aayu tara hath ma
Dard api dil ne shu aayu tara hath ma
Te sath maro chhodyo re nani aevi vat ma
Te sath maro chhodyo re nani aevi vat ma
Rat gai vato ma jindagi jashe yaado ma
Tara lidhe aahuda aaj mari ankho ma
Aavu sapne natu vichayu malshe mahobbat ma
Lavi gai tofan aa jiga ni jindagi ma
Had thi re vaghare me karyo tane prem chhe
Mane haju pan chhe tu mari aas pas chhe
Hadthi re vaghare me karyo tane prem chhe
Mane haju chhe ke tu mari aas pas chhe
Afsos ghano thay chhe tu nathi mari sath ma
Afsos ghano thay chhe tu nathi mari sath ma
Te sath maro chhodyo re nani aevi vat ma
Dard api dil ne shu aayu tara hath ma
Dard api dil ne shu aayu tara hath ma
Te sath maro chhodyo re nani aevi vat ma
Jiga no sath te to chhodyo re nani aevi vat ma
Sath te to chhodyo nani aevi vat ma.
દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં
કેમ આવું કર્યું જાનુ મારી રે સાથમાં
કેમ આવું કર્યું તે તો મારી રે સાથમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં
પોતાના રે જયારે ઓળખાણ ભૂલી જાય છે
દિલ ના ધબકારા ત્યારે રોકાઈ જાય છે
પોતાના રે જયારે ઓળખાણ ભૂલી જાય છે
દિલ ના ધબકારા ત્યારે રોકાઈ જાય છે
મને છોડવાનો વિચાર ક્યાંથી આયો તારા મનમાં
છોડવાનો વિચાર ક્યાંથી આયો તારા મનમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં
અચાનક મારાથી કેમ તમે રિસાયા
રાહ જોઈ તમારી તમે ના દેખાયા
ફોન મારા બઉ કાપ્યા મેસેજ પણ ના વાંચ્યા
તારા ઘેર આયા તમે જોઈ બારણાં વાખ્યા
જેને પ્રેમ થઇ જાય છે એ બધું ભૂલી જાય છે
જાનુ સિવાય એને કશું ના દેખાય છે
પ્રેમ થઇ જાય એ બધું ભૂલી જાય છે
એના સિવાય એને કશું ના દેખાય છે
રઈ જઈ ખોટ શું મારા રે વિશ્વાસમાં
રઈ જઈ ખોટ શું મારા રે વિશ્વાસમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં
દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં
રાત ગઈ વાતોમાં જિંદગી જાશે યાદોમાં
તારા લીધે આહુડા આજ મારી આંખોમાં
આવું સપને નતુ વીચાયું મળશે મહોબ્બતમાં
લાવી ગઈ તોફાન આ જીગાની જિંદગીમાં
atozlyric.com
હદથી રે વધારે મેં કર્યો તને પ્રેમ છે
મને હજુ પણ છે તું મારી આસપાસ છે
હદથી રે વધારે મેં કર્યો તને પ્રેમ છે
મને હજુ છે કે તું મારી આસપાસ છે
અફસોસ ઘણો થાય છે તું નથી મારી સાથમાં
અફસોસ ઘણો છે કે તું નથી મારી સાથ માં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાત માં
દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
દર્દ આપી દિલ ને શું આયુ તારા હાથમાં
તે સાથ મારો છોડયો રે નાની એવી વાતમાં
જીગા નો સાથ તે તો છોડયો રે નાની એવી વાતમાં
સાથ તે તો છોડયો નાની એવી વાતમાં.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Majak lyrics full version?

You can read the full lyrics of "Majak" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Majak?

"Majak" is beautifully sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot). Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Majak?

The lyrics were written by Prakash (Jay Goga), Harshad Mer and the music was composed by Mayur Nadiya.

Where can I find Majak lyrics in Gujarati?

Find the complete lyrics of "Majak" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Majak?

Yes, the official music video is embedded above and was released on 2022-02-24.

Which album and language is Majak from?

"Majak" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Majak?

This track falls under the Sad genre and was released by dharti digital studio.

Who stars in Majak music video?

The music video features Song Jignesh Barot, Jinal Raval, Nisarg Vyas in leading roles, adding visual appeal to the song.

About "Majak" – Lyrics Meaning & Theme

"Majak" is a Gujarati track from the album "", sung by the immensely talented Jignesh Barot (Jignesh Kaviraj Barot). The music, composed by Mayur Nadiya, perfectly blends with the lyrics penned by Prakash (Jay Goga), Harshad Mer.

The song dives into themes of Sad. The poetic verses reflect real emotions that resonate with fans of Sad music.

The music video features Song Jignesh Barot, Jinal Raval, Nisarg Vyas, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label dharti digital studio in 2022, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Majak" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.