Maa Ni Monta by singer Vanita Shah Lyrics in Gujarati
Artist
Vanita Shah
Album
Language
Gujarati
Music
Ranjit Nadiya
Lyricist
Raj Vadiyari
Label
maa recording studio
Genre
Devotional
Year
2020
Starring
Song Vanita Shah, Foram Oza
Release Date
2020-09-03
Maa Ni Monta Sung by Vanita Shah | Written by Raj Vadiyari
Maa Ni Monta lyrics in Gujarati with official video. Sung by Vanita Shah and written by Raj Vadiyari. Watch & read full lyrics online.
માઁ ની મોનતા | MAA NI MONTA LYRICS IN GUJARATI: The song is sung by Vanita Shah under Maa Recording Studio label. "MAA NI MONTA" Gujarati song was composed by Ranjit Nadiya , with lyrics written by Raj Vadiyari . The music video of this Devotional song stars Vanita Shah and Foram Oza.
તારા રવિવાર ભરવા હું આવું મારી માતા
તારા રવિવાર ભરવા હું આવું મારી માતા
તારા મંગળવાર ભરવા હું આવું મારી માતા
હો માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
હો તારા દર્શન કરવા હું આવું મારી માતા
હો તારી મોનતાઓ કરવા હું આવું મારી માતા
ભારતલીરીક્સ.કોમ
હો સવાર ઉઠીને ફોટો તારો જોવું છું
પેલા તારું નામ લઇ બીજા કામ કરું છું
હો સુખમાં ને દુઃખમાં યાદ તને કરું છું
ઉઠતા ને બેહ્તા જાપ તારા જપું છું
ઉઠતા ને બેહ્તા જાપ તારા જપું છું
હો તારી પૂનમ ભરવા હું આવું મારી માતા
હો માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
હો તારા રવિવાર ભરવા હું આવું મારી માતા
તારા મંગળવાર ભરવા હું આવું મારી માતા
હો પગપાળા ચાલીને ધામ તારા આવું છું
લાલ લાલ ચુંદડીને લાલ ધજા લાવું છું
હો ડગલે ને પગલે નમન કરું છું
માં ને બાપ માડી તને મારા માનું છું
માં ને બાપ માડી તને મારા માનું છું
હો તારી આથમ ભરવા હું આવું મારી માતા
હો માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
હો તારા રવિવાર ભરવા હું આવું મારી માતા
તારા મંગળવાર ભરવા હું આવું મારી માતા
હો શ્રીફળ વધેર્યું છે સુખડી ધરાવી છે
ચોખા ને લાપસીનાં નિવેદ ધરાવ્યા છે
હો તું રખવાળી છે શાની મને બીક છે
વડીયારી રાજ તારા ગુણલા રે ગાય છે
વડીયારી રાજ તારા ગુણલા રે ગાય છે
હો તારા દીવાને કરવા હું આવું મારી માતા
તને ચોખલિયે વધાવા હું આવું મારી માતા
માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
માનેલી મેં બાધા આજ પુરી તે કરી છે
હો તારા દર્શન કરવા હું આવું મારી માતા
તારા નિવેદ કરવા હું આવું મારી માતા
તારી મોનતા રે કરવા હું આવું મારી માતા
તારા પાયે રે પડવા હું આવું મારી માતા.
Tara ravivar bharva hu aavu mari mata
Tara ravivar bharva hu aavu mari mata
Tara mangalvar bharva hu avu mari mata
Ho maneli me badha aaj puri te kari chhe
Maneli me badha aaj puri te kari chhe
Ho tara darshan karva hu aavu mari mata
Ho tari montao karva hu aavu mari mata
Ho savar uthine photo taro jovu chhu
Pela taru nam lai bija kam karu chhu
Ho sukhma ne dukhma yaad tane karu chhu
Uthata nae behta jap tara japu chhu
Uthata nae behta jap tara japu chhu
Ho tari poonam bharva hu aavu mari mata
Ho maneli me badha aaj puri te kari chhe
Maneli me badha aaj puri te kari chhe
Ho tara ravivar bharva hu aavu mari mata
Tara mangalvar bharva hu aavu mari mata
Ho pagpada chaline dham tara aavu chhu
Laal lal chundadine lal dhaja lavu chhu
Ho dagle ne pagle naman karu chhu
Maa ne baap madi tane mara manu chhu
Maa ne baap madi tane mara manu chhu
Ho tari aatham bharva hu aavu mari mata
Ho maneli me badha aaj puri te kari chhe
Maneli me badha aaj puri te kari chhe
Ho tara ravivar bharva hu aavu mari mata
Tara mangalvar bharva hu aavu mari mata
Ho shriad vadheyu chhe sukhadi dharavi chhe
Chokha ne lapsina nived dharavya chhe
Ho tu rakhvadi chhe shani mane bik chhe
Vadiyari raj tara gunla re gay chhe
Vadiyari raj tara gunla re gay chhe
atozlyric.com
Ho tara divane karva hu aavu mari mata
Tane chokhiye vadhava hu aavu mari mata
Maneli me badha aaj puri te kari chhe
Maneli me badha aaj puri te kari chhe
Ho tara darshan karva hu aavu mari mata
Tara nived karva hu aavu mari mata
Tari monta re karva hu aavu mari mata
Tara paye re padva hu aavu mari mata.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Maa Ni Monta lyrics full version?
You can read the full lyrics of "Maa Ni Monta" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Maa Ni Monta?
"Maa Ni Monta" is beautifully sung by Vanita Shah. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Maa Ni Monta?
The lyrics were written by Raj Vadiyari and the music was composed by Ranjit Nadiya.
Where can I find Maa Ni Monta lyrics in Gujarati?
Find the complete lyrics of "Maa Ni Monta" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Maa Ni Monta?
Yes, the official music video is embedded above and was released on 2020-09-03.
Which album and language is Maa Ni Monta from?
"Maa Ni Monta" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Maa Ni Monta?
This track falls under the Devotional genre and was released by maa recording studio.
Who stars in Maa Ni Monta music video?
The music video features Song Vanita Shah, Foram Oza in leading roles, adding visual appeal to the song.
About "Maa Ni Monta" – Lyrics Meaning & Theme
"Maa Ni Monta" is a Gujarati track from the album "", sung by the immensely talented Vanita Shah. The music, composed by Ranjit Nadiya, perfectly blends with the lyrics penned by Raj Vadiyari.
The song dives into themes of Devotional. The poetic verses reflect real emotions that resonate with fans of Devotional music.
The music video features Song Vanita Shah, Foram Oza, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label maa recording studio in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Maa Ni Monta" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.