Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Mann Veragi Lyrics by Jigrra (Jigardan Gadhavi), Janki Gadhavi | Gujarati Song | AtoZLyrics
Mann Veragi

Mann Veragi Lyrics

ArtistJigrra (Jigardan Gadhavi), Janki Gadhavi
Album
LanguageGujarati
MusicDJ Kwid, Gaurav Dhola
LyricistJanki Gadhavi
LabelT-Series
GenreSad
Year2025
StarringSong Jimen Kumbhani, Aarrtiee Patel, Shahid Shaikh
Release Date2025-03-31

Sung by Jigrra (Jigardan Gadhavi), Janki Gadhavi | Written by Janki Gadhavi

MANN VERAGI LYRICS IN GUJARATI: મન વેરાગી, The song is sung by Jigrra (Jigardan Gadhavi) and Janki Gadhavi and released by T-Series Gujarati label. "MANN VERAGI" is a Gujarati Sad song, composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Janki Gadhavi . The music video of this song is picturised on Jimen Kumbhani, Aarrtiee Patel and Shahid Shaikh.
ખાલી ખાલી છે જીંદગી
તારા વિના બધું ભરમ વહેમ છે
જાવા નાં દઉં દૂર કદી
જો આવીને કહે કે તું પ્રેમ છે
વર્ષો ના ઝખ્મ ભરી જાય
દર્દોનું મલમ મળી જાય
જો તારી મારી આંખ મળે ને કહે તું કેમ છે
વર્ષો ના ઝખ્મ ભરી જાય
દર્દોનું મલમ મળી જાય
જો દોડી આવે બાહો માં મારી
માને નાં આ મન વૈરાગી
જાણે છે નથી તું મારી
તે છતા લગન છે લાગી
યાદ જાય નાં
માને નાં આ મન વૈરાગી
જાણે છે નથી તું મારી
તે છતા લગન છે લાગી
યાદ જાય નાં
ભારતલીરીક્સ.કોમ
હું શું હતો ને શું નથી
તારા વિના હું હું નથી
જ્યાં તું મળી હતી
હજુ ત્યાં નો ત્યાં જ છું
હું શું હતો ને શું નથી
તારા વિના હું હું નથી
જ્યાં તું મળી હતી
હજુ ત્યાં નો ત્યાં જ છું
તરસ્યા ને નદી મળી જાય
જો ક્યાંક કદી મળી જાય
ને તારી મારી આંખ મળે ને કહે તું કેમ છે
તરસ્યા ને નદી મળી જાય
જો ક્યાંક કદી મળી જાય
ને કહી દે કે ક્યાંય નથી તું ગઈ
માને નાં આ મન વૈરાગી
જાણે છે નથી તું મારી
તે છતા લગન છે લાગી
યાદ જાય નાં
માને નાં આ મન વૈરાગી
જાણે છે નથી તું મારી
તે છતા લગન છે લાગી
યાદ જાય નાં
Khali khali che jindgi
Tara vina badhu bharam vahem che
Java na dau dur kadi
Jo aavi ne kahe ke tu prem che
Varsho na zakham bhari jaay
Dardo nu malam mali jaay
Jo tari mari aankh male ne kahe tu kem che
Varsho na zakham bhari jaay
Dardo nu malam mali jaay
Jo dodi aave baho ma mari
Mane na aa mann veragi
Jane che nathi tu mari
Te chata lagan che lagi
Yaad jaay na
Mane na aa mann veragi
Jane che nathi tu mari
Te chata lagan che lagi
Yaad jaay na
Hu shu hato ne shu nathi
Tara vina hu hu nathi
Jya tu mali hati haju
Tya no tya j chu
Hu shu hato ne shu nathi
Tara vina hu hu nathi
Jya tu mali hati haju
Tya no tya j chu
Tarshya ne nadi mali jaay
Jo kyank kadi mali jaay
Ne tari mari aankh male ne kahe tu kem che
Tarshya ne nadi mali jaay
Jo kyank kadi mali jaay
Ne kahi de ke kyay nathi tu gayi
Mane na aa mann veragi
Jane che nathi tu mari
Te chata lagan che lagi
Yaad jaay na
atozlyric.com
Mane na aa mann veragi
Jane che nathi tu mari
Te chata lagan che lagi
Yaad jaay na
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
MANN VERAGI LYRICS IN GUJARATI: મન વેરાગી, The song is sung by Jigrra (Jigardan Gadhavi) and Janki Gadhavi and released by T-Series Gujarati label. "MANN VERAGI" is a Gujarati Sad song, composed by DJ Kwid and Gaurav Dhola , with lyrics written by Janki Gadhavi . The music video of this song is picturised on Jimen Kumbhani, Aarrtiee Patel and Shahid Shaikh.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Mann Veragi?

You can read the complete lyrics of "Mann Veragi" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Mann Veragi?

The lyrics of "Mann Veragi" were written by Janki Gadhavi.

Who is the singer of Mann Veragi?

"Mann Veragi" is sung by Jigrra (Jigardan Gadhavi), Janki Gadhavi.