Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Ha Padje Nake Na Padje Lyrics by Vikram Thakor | Gujarati Song | AtoZLyrics
Ha Padje Nake Na Padje

Ha Padje Nake Na Padje Lyrics

ArtistVikram Thakor
Album
LanguageGujarati
MusicJitu Prajapati
LyricistRajan Rayka, Dhaval Motan
LabelT-Series
GenreSad
Year2023
StarringSong Vikram Thakor, Neha Suthar,Piyush Patel
Release Date2023-09-18

Sung by Vikram Thakor | Written by Rajan Rayka, Dhaval Motan

હા પાડજે નકે ના પાડજે | HA PADJE NAKE NA PADJE LYRICS IN GUJARATI is recorded by Vikram Thakor from T-Series Gujarati label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Ha Padje Nake Na Padje" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Vikram Thakor, Neha Suthar and Piyush Patel.
He sani gayo ravi gayo
Ho sani gayo ravi gayo gai somani raat
He avay to ha padjo nake na padjo
Chaitar gayo vaisakh gayo joi jeth sudhi vat
He avay to ha padjo nake na padjo
Ho sani gayo ravi gayo gai somani raat
He avay to ha padjo nake na padjo
Ho tame avay to ha padjo nake na padjo
He ekala ekala kya sudhi pharavu
Avi jane avi ja mare tane malavu
Ho amane khabar pade amare su karavu
Tara vina jivavu ke maravu
Ho divaso jase mahina jase varsoni a vaat
He avay to ha padjo nake na padjo
He sani gayo ravi gayo gai somani raat
He avay to ha padjo nake na padjo
Ho tame avay to ha padjo nake na padjo
He nathi nikalata tame gharani bar re
Avo julam kem karyo mara yaar re
Ho pagal ni jem hu to karu chu pyaar re
Thodo to karo tame maro vichar re
Ho siyaro gayo unaro gayo aa varahalani vaat
He avay to ha padjo nake na padjo
He sani gayo ravi gayo gai somani raat
He avay to ha padjo nake na padjo
Ho tame avay to ha padjo nake na padjo
He gandi mari avay to ha padjo nake na padjo
He gandi mari avay to ha padjo nake na padjo
હે શનિ ગયો રવિ ગયો
હો શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત
હે અવાય તો હા પાડજો નકે ના પાડજો
ચૈતર ગયો વૈશાખ ગયો જોઈ જેઠ સુધી વાટ
હે અવાય તો હા પડજો નકે ના પાડજો
હો શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત
હે અવાય તો હા પાડજો નકે ના પાડજો
હો તમે અવાય તો હા પાડજો નકે ના પાડજો
હે એકલા એકલા ક્યાં સુધી ફરવું
આવી જાને આવી જા મારે તને મળવું
હો અમને ખબર પડે અમારે શું કરવું
તારા વિના જીવવું કે મરવું
હો દિવસો જાશે મહીના જાશે વર્ષોની આ વાત
હે અવાય તો હા પાડજો નકે ના પાડજો
હે શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત
હે અવાય તો હા પાડજો નકે ના પાડજો
હો તમે અવાય તો હા પાડજો નકે ના પાડજો
હે નથી નીકળતા તમે ઘરની બાર રે
આવો જુલમ કેમ કર્યો મારા યાર રે
હો પાગલની જેમ હું તો કરું છું પ્યાર રે
થોડો તો કરો તમે મારો વિચાર રે
હો શિયાળો ગયો ઉનાળો ગયો આ વરહાળાની વાત
હે અવાય તો હા પાડજો નકે ના પાડજો
atozlyric.com
હે શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત
હે અવાય તો હા પાડજો નકે ના પાડજો
હો તમે અવાય તો હા પાડજો નકે ના પાડજો
હે ગાંડી મારી અવાય તો હા પાડજો નકે ના પાડજો
હે ગાંડી મારી અવાય તો હા પાડજો નકે ના પાડજો
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
હા પાડજે નકે ના પાડજે | HA PADJE NAKE NA PADJE LYRICS IN GUJARATI is recorded by Vikram Thakor from T-Series Gujarati label. The music of the song is composed by Jitu Prajapati , while the lyrics of "Ha Padje Nake Na Padje" are penned by Rajan Rayka and Dhaval Motan . The music video of the Gujarati track features Vikram Thakor, Neha Suthar and Piyush Patel.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Ha Padje Nake Na Padje?

You can read the complete lyrics of "Ha Padje Nake Na Padje" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Ha Padje Nake Na Padje?

The lyrics of "Ha Padje Nake Na Padje" were written by Rajan Rayka, Dhaval Motan.

Who is the singer of Ha Padje Nake Na Padje?

"Ha Padje Nake Na Padje" is sung by Vikram Thakor.