Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Tara Prem Ma Loan Na Hafta Thai Gaya Lyrics by Arvind Vegda | Gujarati Song | AtoZLyrics
Tara Prem Ma Loan Na Hafta Thai Gaya

Tara Prem Ma Loan Na Hafta Thai Gaya Lyrics

ArtistArvind Vegda
Album
LanguageGujarati
MusicYash Limbachiya
LyricistRajvinder Singh
LabelT-Series
GenrePlayful
Year2024
StarringSong Piyush Patel, Pooja Rai, Amit Shah, Krishna Zala
Release Date2024-08-22

Sung by Arvind Vegda | Written by Rajvinder Singh

TARA PREM MA LOAN NA HAFTA THAI GAYA LYRICS IN GUJARATI: તારા પ્રેમ માં લોન ના હપ્તા થઇ ગયા, This Gujarati Playful song is sung by Arvind Vegda & released by T-Series Gujarati . "TARA PREM MA LOAN NA HAFTA THAI GAYA" song was composed by Yash Limbachiya , with lyrics written by Rajvinder Singh . The music video of this track is picturised on Piyush Patel, Pooja Rai, Amit Shah and Krishna Zala.
હો પડયો હુ તો જાનુ તારા પ્રેમ માં જ્યાર થી
હો પડયો હુ તો જાનુ તારા પ્રેમ માં જ્યાર થી
લુટાઈ ગયો હુ તો મારા ઘર બાર થી
તારા પ્રેમ માં મારી પર દેવા થઈ ગયા
લેણદારો ના ફોન બધા ચાલુ થઈ ગયા
તારા પ્રેમ માં મારી પર દેવા થઈ ગયા
લેણદારો ના ફોન બધા ચાલુ થઈ ગયા
હારા ભલા રે હતા અમે રસ્તે આઈ ગયા
કે તારા પ્રેમ માં લોન ના હપ્તા થઈ ગયા
હા વાટ લાગી મારી કર્યો તને પ્યાર
ગરમી માં તારે જોઈએ એસી કાર
હા શોપિંગ કરવા જ્યા તમે લઈ જાઓ
એક ના બદલે ગીફ્ટો જોઈએ તારે ચાર
તારી જલદી માં નો પાર્કિંગ થઈ ગયા
ઓલા ટોઇંગ વાળા બાઇક મારી ઉઠાઈ ગયા
તારી જલદી માં નો પાર્કિંગ થઈ ગયા
ઓલા ટોઇંગ વાળા બાઇક મારી ઉઠાઈ ગયા
હારા ભલા રે હતા અમે રસ્તે આઈ ગયા
કે તારા પ્રેમ માં લોન ના હપ્તા થઈ ગયા
હા તારા સાથ કરવા પડે મારે રોજ ઝોલ
લગન ની વાત કરું ફેરવે તુ ગોલ
હા દિવસો કાઢું છુ ખઈ ને ક્રીમ રોલ
ફાટી ગયા ખિસ્સા મારા ઘસાઈ ગયા શોલ
હે મારી જિંદગી માં લોચા લબાચા થઈ ગયા
મારા ભાઈબંધો મારી પર હસતા થઈ ગયા
મારી જિંદગી માં લોચા લબાચા થઈ ગયા
મારા ભાઈબંધો મારી પર હસતા થઈ ગયા
હારા ભલા રે હતા અમે રસ્તે આઈ ગયા
કે તારા પ્રેમ માં લોન ના હપ્તા થઈ ગયા
Ho padyo hu to jaanu tara prem ma jyaar thi
Ho padyo hu to jaanu tara prem ma jyaar thi
Lutayi gayo hu to mara ghar baar thi
Tara prem ma mari par devaa thai gaya
Lendaaro na phone badha chalu thai gaya
Tara prem ma mari par deva thai gaya
Lendaaro na phone badha chalu thai gaya
Hara bhala re hata ame raste aayi gaya
Ke tara prem ma loan na hafta thai gaya
Ha vaat laagi mari karyo tane pyaar
Garmi ma tare joiye ac car
Ha shopping karva jya tame lai jaao
Ek na badale gifto joiye tare chaar
Tari jaldi ma no parking thai gaya
Ola toing vada bike mari uthayi gaya
Tari jaldi ma no parking thai gaya
Ola toing vada bike mari uthayi gaya
Hara bhala re hata ame raste aayi gaya
Ke tara prem ma loan na hafta thai gaya
Ha tara mate karva pade mare roj jhol
Lagan ni vaat karu ferve tu gol
Ha divaso kadhu chu khai ne cream roll
Faati gaya khissa mara ghasai gaya shol
He mari zindgi ma locha labacha thai gaya
Mara bhaibandho mari par hasta thai gaya
Mari zindgi ma locha labacha thai gaya
Mara bhaibandho mari par hasta thai gaya
Hara bhala re hata ame raste aayi gaya
Ke tara prem ma loan na hafta thai gaya
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
TARA PREM MA LOAN NA HAFTA THAI GAYA LYRICS IN GUJARATI: તારા પ્રેમ માં લોન ના હપ્તા થઇ ગયા, This Gujarati Playful song is sung by Arvind Vegda & released by T-Series Gujarati . "TARA PREM MA LOAN NA HAFTA THAI GAYA" song was composed by Yash Limbachiya , with lyrics written by Rajvinder Singh . The music video of this track is picturised on Piyush Patel, Pooja Rai, Amit Shah and Krishna Zala.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Tara Prem Ma Loan Na Hafta Thai Gaya?

You can read the complete lyrics of "Tara Prem Ma Loan Na Hafta Thai Gaya" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Tara Prem Ma Loan Na Hafta Thai Gaya?

The lyrics of "Tara Prem Ma Loan Na Hafta Thai Gaya" were written by Rajvinder Singh.

Who is the singer of Tara Prem Ma Loan Na Hafta Thai Gaya?

"Tara Prem Ma Loan Na Hafta Thai Gaya" is sung by Arvind Vegda.