Kafan Ma Dafan by singer Nitin Barot Lyrics in Gujarati
Artist
Nitin Barot
Album
Language
Gujarati
Music
Jitu Prajapati
Lyricist
Dhaval Motan, Rajan Rayka
Label
gangani music
Genre
Sad
Year
2020
Starring
Release Date
2020-05-30
Kafan Ma Dafan Sung by Nitin Barot | Written by Dhaval Motan, Rajan Rayka
Kafan Ma Dafan lyrics in Gujarati with official video. Sung by Nitin Barot and written by Dhaval Motan, Rajan Rayka. Watch & read full lyrics online.
Kafan Ma Dafan lyrics, કફન માં દફન the song is sung by Nitin Barot from Gangani Music. The music of Kafan Ma Dafan Sad track is composed by Jitu Prajapati while the lyrics are penned by Dhaval Motan, Rajan Rayka.
Dil no dhabkaro mane puchhe
Dil no dhabkaro mane puchhe
Kone ahi sachi chahat chhe
Duva ni jarur chhe mare
Dava thi nare raahat chhe
Tame kokdi lejo khabar
Su vitese tamara vagar
Kokdi lejo khabar
Su vitese tamara vagar
Ame to mari re javana
Kafan ma dafan thai javana
Ame to mari re javana
Kafan ma dafan thai javana
atozlyric.com
Jyare pan tame sama madso
Juni yaado ma dil khovai jaay
Mari same tame nare juvo to
Aakhdi mari radi re jaay
Are mujne badhu yaad chhe sanam
Pan tu bhale badhu bhuli re jaay
Kumra hrday no malik chhu baka
Pathar dil ne na samjay
Kem tame fervi najar
Koi dina lidhi khabar
Kem tame fervi najar
Koi dina lidhi khabar
Ame to mari re javana
Kafan ma dafan thai javana
Ame to mari re javana
Kafan ma dafan thai javana
Jivvu to have kona sahare
Aagad paachad mare koi nathi
Ek tu hati ae pan bhuli gai
Jaju jivvama maja nathi
Najar same bus mot fare chhe
Toye to ae mane dar nathi
Kevu to have tane chhu kahvu
Tane to prem ni kadar nathi
Dharti thi jaau ambar
Khodase mari kabar
Dharti thi jaau ambar
Khodase mari kabar
Ame to mari re javana
Kafan ma dafan thai javana
Dil no dhabkaro mane puchhe
Kone ahi sachi chahat chhe
Duva ni jarur chhe mare
Dava thi na re raahat chhe
Kokdi lejo khabar
Su vitese tamara vagar
Kokdi lejo khabar
Su vitese tamara vagar
Ame to mari re javana
Kafan ma dafan thai javana
Ame to mari re javana
Kafan ma dafan thai javana
Ame to mari re javana
Kafan ma dafan thai javana
Ame to mari re javana
Kafan ma dafan thai javana
દિલ નો ધબકારો મને પૂછે
દિલ નો ધબકારો મને પૂછે
કોને અહીં સાચી ચાહત છે
દુવા ની જરૂર છે મારે
દવા થી નારે રાહત છે
તમે કોકદી લેજો ખબર
છું વિતેશે તમારા વગર
કોકદી લેજો ખબર
છું વિતેશે તમારા વગર
અમે તો મારી રે જવાના
કફન માં દફન થઇ જવાના
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
જયારે પણ તમે સામા મળશો
જૂની યાદો માં દિલ ખોવાઈ જાય
મારી સામે તમે નારે જુવો તો
આંખડી મારી રડી રે જાય
અરે મુજને બધું યાદ છે સનમ
પણ તું ભલે બધું ભૂલી રે જાય
કુમરા હૃદય નો માલિક છું બકા
પથ્થર દિલ ને ના સમજાય
કેમ તમે ફેરવી નજર
કોઈ દીના લીધી ખબર
કેમ તમે ફેરવી નજર
કોઈ દિના લીધી ખબર
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
જીવવું તો હવે કોના સહારે
આગળ પાછળ મારે કોઈ નથી
એક તું હતી એ પણ ભૂલી ગઈ
જાજુ જીવવા માં મજા નથી
નજર સામે બસ મોત ફરે છે
તોયે તો એ મને ડર નથી
કેવું તો હવે તને છું કહેવું
તને તો પ્રેમ ની કદર નથી
ધરતી થી જાઉં અંબર
ખોદાસે મારી કબર
ધરતી થી જાઉં અંબર
ખોદાસે મારી કબર
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
દિલ નો ધબકારો મને પૂછે
કોને અહીં સાચી ચાહત છે
દુવા ની જરૂર છે મારે
દવા થી ના રે રાહત છે
કોકદી લેજો ખબર
છું વિતેશે તમારા વગર
કોકદી લેજો ખબર
છું વિતેશે તમારા વગર
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
અમે તો મરી રે જવાના
કફન માં દફન થઇ જવાના
ભારતલીરીક્સ.કોમ
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Kafan Ma Dafan lyrics full version?
You can read the full lyrics of "Kafan Ma Dafan" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Kafan Ma Dafan?
"Kafan Ma Dafan" is beautifully sung by Nitin Barot. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Kafan Ma Dafan?
The lyrics were written by Dhaval Motan, Rajan Rayka and the music was composed by Jitu Prajapati.
Where can I find Kafan Ma Dafan lyrics in Gujarati?
Find the complete lyrics of "Kafan Ma Dafan" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Kafan Ma Dafan?
Yes, the official music video is embedded above and was released on 2020-05-30.
Which album and language is Kafan Ma Dafan from?
"Kafan Ma Dafan" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Kafan Ma Dafan?
This track falls under the Sad genre and was released by gangani music.
About "Kafan Ma Dafan" – Lyrics Meaning & Theme
"Kafan Ma Dafan" is a Gujarati track from the album "", sung by the immensely talented Nitin Barot. The music, composed by Jitu Prajapati, perfectly blends with the lyrics penned by Dhaval Motan, Rajan Rayka.
The song dives into themes of Sad. The poetic verses reflect real emotions that resonate with fans of Sad music.
Released under the label gangani music in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Kafan Ma Dafan" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.