Shu Tane Pyar Maro Nathi Gamto by singer Bechar Thakor Lyrics in Gujarati
Artist
Bechar Thakor
Album
Language
Gujarati
Music
Dhaval Kapadiya
Lyricist
M.S. Raval
Label
shree mahaveer movie makers
Genre
Love
Year
2020
Starring
Release Date
2020-03-21
Shu Tane Pyar Maro Nathi Gamto Sung by Bechar Thakor | Written by M.S. Raval
Shu Tane Pyar Maro Nathi Gamto lyrics in Gujarati with official video. Sung by Bechar Thakor and written by M.S. Raval. Watch & read full lyrics online.
Shu Tane Pyar Maro Nathi Gamto lyrics, શું તને પ્યાર મારો નથી ગમતો the song is sung by Bechar Thakor from Shree Mahaveer Movie Makers. Shu Tane Pyar Maro Nathi Gamto Love soundtrack was composed by Dhaval Kapadiya with lyrics written by M.S. Raval.
Aaj kaal mari jode vaat nathi karti tu
Jem tari pohe aavu aem door jaay tu
Aaj kaal mari jode vaat nathi karti tu
Jem tari pohe aavu aem door jaay tu
Kem tu aavu kare nathi samjatu mane
Kem tu aavu kare nathi samjatu mane
Shu chale chhe tara man ma man ma man ma
Hache hachu kahide mane khotu nahi lage mane
Hache hachu kahide mane khotu nahi lage mane
Shu tane pyar maro nathi gamto
Hache hachu kahide mane khotu nahi lage mane
Hache hachu kahide mane khotu nahi lage mane
Shu tane pyar maro nathi gamto
Shu tan pyar maro nathi gamto
Ghuno na hoy toye saja re made chhe
Toye aavi vedna prem ma made chhe
Ghuno na hoy toye saja re made chhe
Toye aavi vedna prem ma made chhe
Pela madva bolave pachi modhu bagade
Pela madva bolave pachi modhu bagade
Shu chale chhe tara man ma man ma man ma
Hache hachu kahide mane khotu nahi lage mane
Hache hachu kahide mane khotu nahi lage mane
Shu tan pyar maro nathi gamto
Hache hachu kahide diku khotu nahi lage mane
Hache hachu kahide diku khotu nahi lage mane
Shu tan pyar maro nathi gamto
Shu tan pyar diku nathi gamto
atozlyric.com
Kem tadpave tu kem satave tu
Aavu mari hare diku shu kaam kare cche tu
Kem tadpave tu kem satave tu
Aavu mari hare baka shu kaam kare chhe tu
Hachu kahu shu diku tara vina nahi jivu
Hachu kahu shu baku tara vina nahi hu jivu
Om resai jais na tu
Hache hachu kahide mane khotu nahi lage mane
Hache hachu kahide diku khotu nahi lage mane
Shu tan pyar maro nathi gamto
Shu tan pyar baku nathi gamto
Shu tan pyar maro nathi gamto
Shu tan pyar diku nathi gamto
Shu tan pyar baku nathi gamto
Shu tan pyar baku nathi gamto
આજ કાલ મારી જોડે વાત નથી કરતી તું
જેમ તારી પોહેં આવું એમ દૂર જાય તું
આજ કાલ મારી જોડે વાત નથી કરતી તું
જેમ તારી પોહેં આવું એમ દૂર જાય તું
કેમ તું આવું કરે નથી સમજાતું મને
કેમ તું આવું કરે નથી સમજાતું મને
શું ચાલે છે તારા મન મા મન મા મન મા
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
શું તને પ્યાર મારો નથી ગમતો
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
શું તન પ્યાર મારો નથી ગમતો
શું તન પ્યાર મારો નથી ગમતો
ગુનો ના હોય તોયે સજા રે મળે છે
તોયે આવી વેદના પ્રેમ મા મળે છે
ગુનો ના હોય તોયે સજા રે મળે છે
તોયે આવી વેદના પ્રેમ મા મળે છે
પેલા મળવા બોલાવે પછી મોઢું બગાડે
પેલા મળવા બોલાવે પછી મોઢું બગાડે
શું ચાલે છે તારા મન મા મન મા મન મા
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
શું તન પ્યાર મારો નથી ગમતો
હાચે હાચુ કહીદે દીકુ ખોટું નહિ લાગે મને
હાચે હાચુ કહીદે દીકુ ખોટું નહિ લાગે મને
શું તન પ્યાર મારો નથી ગમતો
શું તન પ્યાર દીકુ નથી ગમતો
ભારતલીરીક્સ.કોમ
કેમ તડપાવે તું કેમ સતાવે તું
આવું મારી હારે દીકુ શું કામ કરે છે તું
કેમ તડપાવે તું કેમ સતાવે તું
આવું મારી હારે બકા શું કામ કરે છે તું
હાચુ કહું શું દીકુ તારા વિના નહિ જીવું
હાચુ કહું શું બકુ તારા વિના નહિ હું જીવું
ઓમ રિસાઈ જઈશ ના તું
હાચે હાચુ કહીદે મને ખોટું નહિ લાગે મને
હાચે હાચુ કહીદે દીકુ ખોટું નહિ લાગે મને
શું તન પ્યાર મારો નથી ગમતો
શું તન પ્યાર બકુ નથી ગમતો
શું તન પ્યાર મારો નથી ગમતો
શું તન પ્યાર દીકુ નથી ગમતો
શું તન પ્યાર બકુ નથી ગમતો
શું તન પ્યાર બકુ નથી ગમતો
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Shu Tane Pyar Maro Nathi Gamto lyrics full version?
You can read the full lyrics of "Shu Tane Pyar Maro Nathi Gamto" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Shu Tane Pyar Maro Nathi Gamto?
"Shu Tane Pyar Maro Nathi Gamto" is beautifully sung by Bechar Thakor. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Shu Tane Pyar Maro Nathi Gamto?
The lyrics were written by M.S. Raval and the music was composed by Dhaval Kapadiya.
Where can I find Shu Tane Pyar Maro Nathi Gamto lyrics in Gujarati?
Find the complete lyrics of "Shu Tane Pyar Maro Nathi Gamto" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Shu Tane Pyar Maro Nathi Gamto?
Yes, the official music video is embedded above and was released on 2020-03-21.
Which album and language is Shu Tane Pyar Maro Nathi Gamto from?
"Shu Tane Pyar Maro Nathi Gamto" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Shu Tane Pyar Maro Nathi Gamto?
This track falls under the Love genre and was released by shree mahaveer movie makers.
About "Shu Tane Pyar Maro Nathi Gamto" – Lyrics Meaning & Theme
"Shu Tane Pyar Maro Nathi Gamto" is a Gujarati track from the album "", sung by the immensely talented Bechar Thakor. The music, composed by Dhaval Kapadiya, perfectly blends with the lyrics penned by M.S. Raval.
The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.
Released under the label shree mahaveer movie makers in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Shu Tane Pyar Maro Nathi Gamto" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.