Kanku Pagla by singer Gopal Bharwad, Tejal Thakor, Savan Bharwad Lyrics in Gujarati
Artist
Gopal Bharwad, Tejal Thakor, Savan Bharwad
Album
Language
Gujarati
Music
Dipesh Chavda
Lyricist
Kandhal Odedara
Label
jigar studio
Genre
Playful
Year
2024
Starring
Song Chhaya Thakor, Viral Mevani, Shreedevan Tarpara, Vaidika Godakiya
Release Date
2024-12-09
Kanku Pagla Sung by Gopal Bharwad, Tejal Thakor, Savan Bharwad | Written by Kandhal Odedara
Kanku Pagla lyrics in Gujarati with official video. Sung by Gopal Bharwad, Tejal Thakor, Savan Bharwad and written by Kandhal Odedara. Watch & read full lyrics online.
LYRICS OF KANKU PAGLA IN GUJARATI: કંકુ પગલા, The song is sung by Gopal Bharwad , Tejal Thakor and Savan Bharwad from Jigar Studio . "KANKU PAGLA" is a Gujarati Playful song, composed by Dipesh Chavda , with lyrics written by Kandhal Odedara . The music video of the track is picturised on Chhaya Thakor, Viral Mevani, Shreedevan Tarpara and Vaidika Godakiya.
હો કહું છું હૈયા કેરી વાત
જોર લગાડજો તમામ
તમારી વાત બધા માને મારું કરજો એક કામ
મારું આવશે ખોટું નામ
તમે મેલાવશો મને ગામ
નીચું જોયા જેવું થાય એવું સોપતા નહીં કામ
ભઈ મારું નહીં માને
ભાભી વાત નાખો તમે કાને
હે ભઈ મારું નહીં માને
ભાભી વાત નાખો તમે કાને
મારી વહુ રાણી તેડાવો કંકુ પગલાના બહાને
હે તારા ભાઈની રીહ નાકે
વાત કરશે વગર વાંકે
થોડું જપી જાવ ઉતાવળે આંબા ના રે પાકે
હો થોડા કલર તમે કરજો
રાખીને હસતું મોઢું
હાથ મનાવી લેજો ભલે ભાઈ બોલે દોઢું
હો તમે આવજો મારી સાથે હળ આવજો તમારા હાથે
મનાવી લઈશ દિયરજી હું તો બધી વાતે
હે મારી વહુ રાણી તેડાવો કંકુ પગલાના બહાને
સાસરિયાવાળા રાજી ના બગાડો ભાઈ બાજી
ઘરના છે હવ રાજી શા માટે કરો નાજી
હો દેવરજી બોલે હાચું ખોટું હોય તો લાવો પાછું
વાતને પહેલા હમજો તમે કાપતા નહીં કાચું
આ બધાથી રેવું દૂર નથી કરવા કોઈ ફતુર
વેવાઈના બોલાવે તો જવાની શું જરૂર
હે તમે હઠ મૂકો તમારી અરજી સુણો અમારી
શું જાય તમારું આવે જો ઘરમાં વહુ રાણી
શું જાય તમારું ઘરમાં જો આવે દેરાણી
આ ટેવ તમારી વાતે વાતે આડું બોલવાની
ઘરના છો તમે મોભી એટલે કરો છો મનમાની
મોઢે વાત કરશે મરચું મીઠું પણ ભરશે
વાયુ વેગે ફેલાશે વાત પછી વાળી થોડી વળશે
હો રાવણ ના મોઢે ઘર નું પીણું
ના હોય બાઘવાનું
આપણે ભાવતું ભોજન આપણા ઘરે રાંધવાનું
હે ભાભી મેલો ને મનાવું ઘરમાં શું ખોટું વાવું
ઘરના હારે બાજી મારે નથી રે બગાડવું
અરે મનમાં ગાંઠના બાંધો પિયુ શું છે તમને વાંધો
નથી હું તમારો વેરી
સમાજનો હોય છે ડર
છોરું કછોરું થાય પણ માવતર ના થાય કમાવતર
હે તમે આધાર છો મારો
મારા જીવનનો પાયો
હેરા વડલા જેવો વીરા તમારો જ છાયો
હો વેણીયો વેગા વેહલા તમે એ કીધું પેહલા
ઉગાડા દરવાજા મારા લાડકડા મન ગેલા
હે ભાભી કરી બહુ ભારે નહીં બોલું તમારી હારે
વહુ વારું ભેગું હારે વયું જાવું મારે
હે દિયર તું લાડકવાયો મારા હૈયે તું સમાયો
હું જશોદા છું તારી તું મારો નંદ જાયો
અરે ગાંડા હું શું તારો રામને તું લક્ષ્મણ છે મારો
Ho kahu chu haiyya keri vat
Jor lagadjo tamam
Tamari vat badha mane maru karjo ek kaam
Maru aavshe khotu naam
Tame melavsho mane gaam
Nichu joya jevu thay evu sopta nahi kaam
Bhai maru nahi mane
Bhabhi vat nakho tame kane
He bhai maru nahi mane
Bhabhi vat nakho tame kane
Mari vahu rani tedavo kanku pagla na bahane
He tara bhai ni reeh naake
Vat karshe vagar vaanke
Thodu jhapi jaav utavade aamba na re paake
Ho thoda colour tame karjo
Rakhine hastu modhu
Hath manavi lejo bhale bhai bole dodhu
Ho tame aavjo mari sathe hal avjo tamara hathe
Manavi lais diyarji hu to badhi vate
He mari vahu rani tedavo kanku pagla na bahane
Sasriyavala rajji na bagado bhai bajji
Ghar na che hav rajji sa mate karo najji
Ho devarji bole hachu khotu hoy to lavo pachu
Vat ne pahela hamjo tame kapta nahi kachu
Aa badha thi revu door nathi karva koi fatur
Vevai na bolave to javani shu jarur
He tame hath muko tamari arji suno amari
Shu jay tamaru aave jo vahu rani
Shu jay tamaru ghar ma jo aave derani
Aa tev tamari vate vate aadu bolvani
Ghar na cho tame mobhi etle karo cho manmani
Modhe vat karshe marchu mithu pan bharse
Vayu vege felase vat pachi vali thodi vadse
Ho ravan na modhe ghar nu pinu
Na hoy bandhvanu
Aapne bhavtu bhojan aapna ghare randhvanu
He bhabhi melo ne manavu ghar ma shu khotu vavu
Ghar na hare bajji mare nathi bagadvu
Are man ma gaanth na bandho piyu shu che tamne vandho
Nathi hu tamaro veri
Samaj no hoy che dar
Choru kachoru thay pan mavtar na thay kamavtar
He tame aadhar cho maro
Mara jivan no payo
Hera vadla jevo veera tamaro chayo
Ho veniyo vega vehla tame ae kidhu pehla
Ugada darwaja mara ladakda mann gela
He bhabhi kari bahu bhare nahi bolu tamari hare
Vahu varu bhegu hare vayu javu mare
He diyar tu ladakvayo mara haiye tu samayo
Hu jasoda chhu tari tu maro nand jayo
Are ganda hu shu taro raam ne tu laxman chhe maro
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Kanku Pagla lyrics full version?
You can read the full lyrics of "Kanku Pagla" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Kanku Pagla?
"Kanku Pagla" is beautifully sung by Gopal Bharwad, Tejal Thakor, Savan Bharwad. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Kanku Pagla?
The lyrics were written by Kandhal Odedara and the music was composed by Dipesh Chavda.
Where can I find Kanku Pagla lyrics in Gujarati?
Find the complete lyrics of "Kanku Pagla" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Kanku Pagla?
Yes, the official music video is embedded above and was released on 2024-12-09.
Which album and language is Kanku Pagla from?
"Kanku Pagla" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Kanku Pagla?
This track falls under the Playful genre and was released by jigar studio.
Who stars in Kanku Pagla music video?
The music video features Song Chhaya Thakor, Viral Mevani, Shreedevan Tarpara, Vaidika Godakiya in leading roles, adding visual appeal to the song.
About "Kanku Pagla" – Lyrics Meaning & Theme
"Kanku Pagla" is a Gujarati track from the album "", sung by the immensely talented Gopal Bharwad, Tejal Thakor, Savan Bharwad. The music, composed by Dipesh Chavda, perfectly blends with the lyrics penned by Kandhal Odedara.
The song dives into themes of Playful. The poetic verses reflect real emotions that resonate with fans of Playful music.
The music video features Song Chhaya Thakor, Viral Mevani, Shreedevan Tarpara, Vaidika Godakiya, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label jigar studio in 2024, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Kanku Pagla" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.