Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Mane Parani Ne Lai Ja Tara Malak Ma Lyrics by Kaushik Bharwad, Tejal Thakor | Gujarati Song | AtoZLyrics
Mane Parani Ne Lai Ja Tara Malak Ma

Mane Parani Ne Lai Ja Tara Malak Ma Lyrics

ArtistKaushik Bharwad, Tejal Thakor
Album
LanguageGujarati
MusicVishal Vagheshwari
LyricistJashwant Gangani
LabelJhankar Music
GenreLove
Year2024
StarringSong Anil Meer, Kinjal Patel
Release Date2024-11-22

Sung by Kaushik Bharwad, Tejal Thakor | Written by Jashwant Gangani

મને પરણી ને લઈ જા તારા મલક મા | MANE PARANI NE LAI JA TARA MALAK MA LYRICS IN GUJARATI: The song is sung by Kaushik Bharwad and Tejal Thakor under Jhankar Music label. "MANE PARANI NE LAI JA TARA MALAK MA" Gujarati song was composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of this Love song stars Anil Meer and Kinjal Patel.
કે તારા વિના ગમતુ નથી
હો કેમ રે તને હો ગમતુ નથી
હે મારા આંગણીયે લઈ આવો રૂડી જાન રે
હે મારા આંગણીયે લઈ આવો રૂડી જાન રે
મારા આંગણીયે લઈ આવો રૂડી જાન રે
ઓ રમલા મને પરણી ને લઈ જા તારા મલક મા
હે લઈ ને આવું રે જાડેરી તારી જાન રે
કે લઈ ને આવું રે જાડેરી તારી જાન રે
હો પાતળી તને પરણી ને લઈ જાશું મારા મલક મા
તને પરણી લઈ જાશું મારા મલક મા
કે તારા વિના ગમતુ નથી
હે કેમ રે તને ગમતુ નથી
હે અંતર ના ડોલીએ મનડું સુનુ સુનુ રેતુ
નિંદ ના આવે રાતલડી માં છાનું છાનું રોતુ
તે રંગારો થઈ રંગ પુરવા તારા સમણે આવુ
પ્રેમ તણી ચોપાટીયું માડી મન ને મોજ કરાવું
ગમતી મહેદી રે મેલાવો મારા હાથ રે
ગમતી મહેદી રે મેલાવો મારા હાથ રે
હો વાલમા મને પરણી ને લઈ જા તારા મલક મા
તને પરણી લઈ જાશું મારા મલક મા
કે તારા વિના ગમતુ નથી
હે કેમ રે તને ગમતુ નથી
હે પાપણ પડધારે આંખો તારી વાટ્યો જોતિ
ક્યારે આવે કામણગારો ઝંખે મન નુ પંખી
હે લાખ સવા નુ લઈને આવુ પટોડો પચરંગી
અલબેલી ઓઢાડું તુજને હૈયા ના હરખે થી
કે મારે જીવવુ મરવુ વાલા તારી સંગ રે
મારે જીવવુ મરવુ વાલા તારી સંગ રે
હો રામલા મને પરણી ને લઈ જા તારા મલક મા
તને પરણી લઈ જાશું મારા મલક મા
કે તારા વિના ગમતુ નથી
હે કેમ રે તને ગમતુ નથી
Ke tara vina gamtu nathi
Ho kem re tane ho gamtu nathi
He mara aanganiye lai aavo rudi jan re
He mara aanganiye lai aavo rudi jan re
Mara aanganiye lai aavo rudi jan re
O ramla mane parani ne lai ja tara malak ma
He lai ne aavu tari jaderi jan re
Ke lai ne aavu tari jaderi jan re
Ho patali tane parani ne lai jashu mara malak ma
Tane parani lai jashu mara malak ma
Ke tara vina gamtu nathi
He kem re tane gamtu nathi
He antar na todliye mandu sunu sunu retu
Nind na aave ratadi ma chhanu chhanu rotu
He rangaro thai rag purava tara samane aavu
Prem tani chopatu madi man ne moj karavu
Gamati mehdi re melavo mara hath re
Gamati mehdi re melavo mara hath re
Ho valama mane parani ne lai ja tara malak ma
Tane parani lai jashu mara malak ma
Ke tara vina gamtu nathi
He kem re tane gamtu nathi
He papanna padthare aankho tari vatyo joti
Kyare aave kamangaro zankhe man nu pankhi
He lakh sava nu laine aavu patolo pachrangi
Albeli aodhadu tujne haina harkhe thi
Ke mare jivavu maravu vala tari sath re
Mare jivavu maravu vala tari sath re
Ho ramala mane parani ne lai ja tara malak ma
Tane parani lai jashu mara malak ma
Ke tara vina gamtu nathi
He kem re tane gamtu nathi
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
મને પરણી ને લઈ જા તારા મલક મા | MANE PARANI NE LAI JA TARA MALAK MA LYRICS IN GUJARATI: The song is sung by Kaushik Bharwad and Tejal Thakor under Jhankar Music label. "MANE PARANI NE LAI JA TARA MALAK MA" Gujarati song was composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of this Love song stars Anil Meer and Kinjal Patel.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Mane Parani Ne Lai Ja Tara Malak Ma?

You can read the complete lyrics of "Mane Parani Ne Lai Ja Tara Malak Ma" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Mane Parani Ne Lai Ja Tara Malak Ma?

The lyrics of "Mane Parani Ne Lai Ja Tara Malak Ma" were written by Jashwant Gangani.

Who is the singer of Mane Parani Ne Lai Ja Tara Malak Ma?

"Mane Parani Ne Lai Ja Tara Malak Ma" is sung by Kaushik Bharwad, Tejal Thakor.