Kan Mathura Na Ja - Song Cover Image

Kan Mathura Na Ja by singer Jyoti Vanzara Lyrics in Gujarati

ArtistJyoti Vanzara
Album
LanguageGujarati
MusicRavi-Rahul
LyricistDarshan Baazigar
Labelmeshwa films
GenreLove
Year2021
StarringSong Prenal Oberai, Nirav Kalal
Release Date2021-07-22

Kan Mathura Na Ja Sung by Jyoti Vanzara | Written by Darshan Baazigar

Kan Mathura Na Ja lyrics in Gujarati with official video. Sung by Jyoti Vanzara and written by Darshan Baazigar. Watch & read full lyrics online.
KAN MATHURA NA JA LYRICS IN GUJARATI: કાન મથુરા ના જા, The song is sung by Jyoti Vanzara and released by Meshwa Films label. "KAN MATHURA NA JA" is a Gujarati Love song, composed by Ravi-Rahul , with lyrics written by Darshan Baazigar . The music video of this song is picturised on Prenal Oberai and Nirav Kalal.
Ho radha paade naa kaan mathura naa jaa
Ho radha paade naa kaan mathura naa jaa
Radha paade naa kaan mathura naa jaa
Mane meli ne kanaa dwarika naa jaa
Ho radha paade naa kaan mathura naa jaa
Mane meli ne kaan dwarika naa jaa
atozlyric.com
Ho tara vinaa kaan mane ekladu lage re
Gokulyu gaam mane haav hunu lage re
Tara vinaa kaan mane ekladu lage re
Gokulyu gaam mane haav hunu lage re
Ho radha paade naa kaan mathura naa jaa
Radha paade naa kaan mathura naa jaa
Mane meli ne kanaa dwarika naa jaa
Ho mane meli ne kanaa dwarika naa jaa
Ho vatadi joyu tari golkul naa godre
Ubhi ubhi rou huto kano mane hambhare
Ho kanaa tane jata joi rahyu naa jaay re
Haiya nu dard kanaa kahyu naa jaay re
Ho tara vinaa kaan have gamse naahi
Tara vinaa ghadi pan favshe naahi
Tara vinaa kaan have gamse naahi
Tara vinaa ghadi pan favshe naahi
Ho radha paade naa kaan mathura naa jaa
Radha paade naa kaan mathura naa jaa
Mane meli ne kanaa dwarika naa jaa
Ho mane meli ne kanaa dwarika naa jaa
Ho vipat padshe ne vela dhari paade
Tame pachha aavsho to radha naai male
Ho gokul ni galiyo ma gotsho mane
Radsho jajumso pan radha naai jade
Ho panghat ni vate tari joyu vaatdi
Kanaa tari yaad ma rove aakhdi
Panghat ni vate tari joyu vaatdi
Kanaa tari yaad ma rove aakhdi
Ho radha paade naa kaan mathura naa jaa
Radha paade naa kaan mathura naa jaa
Mane meli ne kanaa dwarika naa jaa
Ho mane meli ne kanaa dwarika naa jaa
Ho kyare pachha aavsho keta jaav mane
Hacho juttho vaydo kanaa deta jaav mane
Ho tu maro kaan ne hu radha rani
Tara mara prem ni amar kahani
Ho shyam shyam kari maru mandu mujay re
Tara vina kaan maru daldu dubhay re
Shyam shyam kari maru madnu mujay re
Tara vina kaan maru daldu dubhay re
Ho radha paade naa kaan mathura naa jaa
Radha paade naa kaan mathura naa jaa
Mane meli ne kanaa dwarika naa jaa
Ho mane meli ne kanaa dwarika naa jaa
Ho mane meli ne kanaa dwarika naa jaa
Ho mane meli ne kanaa dwarika naa jaa
હો રાધા પાડે ના કાન મથુરા ના જા
હો રાધા પાડે ના કાન મથુરા ના જા
રાધા પાડે ના કાન મથુરા ના જા
મને મેલી ને કાના દ્વારિકા ના જા
હો રાધા પાડે ના કાન મથુરા ના જા
મને મેલી ને કાન દ્વારિકા ના જા
હો તારા વિના કાન મને એકલડું લાગે રે
ગોકુળીયુ ગામ મને એકલડું લાગે રે
તારા વિના કાન મને એકલડું લાગે રે
ગોકુળીયુ ગામ મને હાવ હુનુ લાગે રે
હો રાધા પાડે ના કાન મથુરા ના જા
રાધા પાડે ના કાન મથુરા ના જા
મને મેલી ને કાના દ્વારિકા ના જા
હો મને મેલી ને કાના દ્વારિકા ના જા
હો વાટડી જોયું તારી ગોકુળ ના ગોંદરે
ઉભી ઉભી રોઉં હૂતો કાનો મને હાંભળે
હો કાના તને જાતા જોઈ રહ્યું ના જાય રે
હૈયા નું દર્દ કાના કહ્યું ના જાય રે
હો તારા વિના કાન હવે ગમશે નહિ
તારા વિના ઘડી પણ ફાવશે નહિ
તારા વિના કાન હવે ગમશે નહિ
તારા વિના ઘડી પણ ફાવશે નહિ
હો રાધા પાડે ના કાન મથુરા ના જા
રાધા પાડે ના કાન મથુરા ના જા
મને મેલી ને કાના દ્વારિકા ના જા
હો મને મેલી ને કાના દ્વારિકા ના જા
હો વિપત પડશે ને વેળા ઢળી પડે
તમે પાછા આવશો તો રાધા નઈ મળે
હો ગોકુળ ની ગલિયો માં ગોતશો મને
રડશો જજુમશો પણ રાધા નઈ જડે
હો પનઘટ ની વાટે તારી જોયું વાટડી
કાના તારી યાદ માં રોવે આંખડી
પનઘટ ની વાટે તારી જોયું વાટડી
કાના તારી યાદ માં રોવે આંખડી
હો રાધા પાડે ના કાન મથુરા ના જા
રાધા પાડે ના કાન મથુરા ના જા
મને મેલી ને કાના દ્વારિકા ના જા
હો મને મેલી ને કાના દ્વારિકા ના જા
હો ક્યારે પાછા આવશો કેતા જાવ મને
હાચો જૂઠો વાયદો કાના દેતા જાવ મને
હો તું મારો કાન ને હું રાધા રાણી
તારા મારા પ્રેમ ની અમર કહાની
ભારતલીરીક્સ.કોમ
હો શ્યામ શ્યામ કરી મારુ મનડું મુંજાય રે
તારા વિના કાન મારુ દલડું દુભાય રે
શ્યામ શ્યામ કરી મારુ મનડું મુંજાય રે
તારા વિના કાન મારુ દલડું દુભાય રે
હો રાધા પાડે ના કાન મથુરા ના જા
રાધા પાડે ના કાન મથુરા ના જા
મને મેલી ને કાના દ્વારિકા ના જા
હો મને મેલી ને કાના દ્વારિકા ના જા
હો મને મેલી ને કાના દ્વારિકા ના જા
હો મને મેલી ને કાના દ્વારિકા ના જા
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Kan Mathura Na Ja lyrics full version?

You can read the full lyrics of "Kan Mathura Na Ja" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Kan Mathura Na Ja?

"Kan Mathura Na Ja" is beautifully sung by Jyoti Vanzara. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Kan Mathura Na Ja?

The lyrics were written by Darshan Baazigar and the music was composed by Ravi-Rahul.

Where can I find Kan Mathura Na Ja lyrics in Gujarati?

Find the complete lyrics of "Kan Mathura Na Ja" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Kan Mathura Na Ja?

Yes, the official music video is embedded above and was released on 2021-07-22.

Which album and language is Kan Mathura Na Ja from?

"Kan Mathura Na Ja" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Kan Mathura Na Ja?

This track falls under the Love genre and was released by meshwa films.

Who stars in Kan Mathura Na Ja music video?

The music video features Song Prenal Oberai, Nirav Kalal in leading roles, adding visual appeal to the song.

About "Kan Mathura Na Ja" – Lyrics Meaning & Theme

"Kan Mathura Na Ja" is a Gujarati track from the album "", sung by the immensely talented Jyoti Vanzara. The music, composed by Ravi-Rahul, perfectly blends with the lyrics penned by Darshan Baazigar.

The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.

The music video features Song Prenal Oberai, Nirav Kalal, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label meshwa films in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Kan Mathura Na Ja" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.