Bewafa Te Kyayna Na Rakhya by singer Jignesh Barot (Jignesh Kaviraj Barot) Lyrics in Gujarati
Artist
Jignesh Barot (Jignesh Kaviraj Barot)
Album
Language
Gujarati
Music
Jitu Prajapati
Lyricist
Harshad Mer, Prakash Jay Goga
Label
ekta sound
Genre
Sad
Year
2020
Starring
Release Date
2020-05-21
Bewafa Te Kyayna Na Rakhya Sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Written by Harshad Mer, Prakash Jay Goga
Bewafa Te Kyayna Na Rakhya lyrics in Gujarati with official video. Sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) and written by Harshad Mer, Prakash Jay Goga. Watch & read full lyrics online.
Bewafa Te Kyayna Na Rakhya lyrics, બેવફા તે ક્યાંયના ના રાખ્યા the song is sung by Jignesh Kaviraj Barot from Ekta Sound. Bewafa Te Kyayna Na Rakhya Sad soundtrack was composed by Jitu Prajapati with lyrics written by Harshad Mer, Prakash Jay Goga.
Jare ja o bewafa te kyay na na rakhya
Jare ja o bewafa te kyay na na rakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya
Jare ja o bewafa te kyay na na rakhya
Jare ja o bewafa te kyay na na rakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya
Tara lagan ni chori tara hatho ni mahdi
Lagan ni chori tara hatho ni mahdi
Bani gai chhe tara aashik ni veri
Bijani re jode tame sabandh badhi didha
Bijani re jode tame sabandh badhi didha
Thoda kismat te marya ne thoda te mari nakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya
Te aavu kem karyu aeto mane na samjay chhe
Te maru na vicharyu aakhi jindagi no saval chhe
Tane parnta joi maru mandu re mujay chhe
Mara najar ni same tuto parka ni thay chhe
Aakhi meto jindagi tane jivni jem rakhi
Aakhi meto jindagi tane jivni jem rakhi
Toye mara pram ne te thokar re mari
Mara nasib na lekh juvo kevare lakhana
Mara nasib na lekh juvo kevare lakhana
Thoda kismat te marya ne thoda te mari nakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya
atozlyric.com
Tu kahti hati mane jiga tuj maro jiv chhe
Tara sivay dil ma mare koinu na sthan chhe
Tara karela vayda haju mane yaad chhe
Tu nathi mari jode bus aej mane dukh chhe
Mani lidhi hati meto tane mari jindagi
Mani lidhi hati meto tane mari jindagi
Mane su khabar tari hase khud marji
Wala re kahine aaje veri kari nakhya
Wala re kari ne aaje veri kari nakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya
Jare ja o bewafa te kyay na na rakhya
Jare ja o bewafa te kyay na na rakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya
Thoda kismat te marya ne thoda te mari nakhya
Thoda kismat te marya
જારે જા ઓ બેવફા તે ક્યાંયના ના રાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના ના રાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના ના રાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના ના રાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
તારા લગન ની ચોળી તારા હાથો ની મહેદી
લગન ની ચોળી તારા હાથો ની મહેદી
બની ગઈ છે તારા આશિક ની વેરી
બીજાની રે જોડે તમે સબંધ બાંધી દીધા
બીજાની રે જોડે તમે સબંધ બાંધી દીધા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
ભારતલીરીક્સ.કોમ
તે આવું કેમ કર્યું એતો મને ના સમજાય છે
તે મારૂ ના વિચાર્યું આખી જિન્દગી નો સવાલ છે
તને પરણતા જોઈ મારૂ મનડું રે મુંજાય છે
મારા નજર ની સામે તુંતો પારકા ની થાય છે
આખી મેતો જિન્દગી તને જીવની જેમ રાખી
આખી મેતો જિન્દગી તને જીવની જેમ રાખી
તોયે મારા પ્રેમને તે ઠોકર રે મારી
મારા નસીબ ના લેખ જુવો કેવારે લખાણા
મારા નસીબ ના લેખ જુવો કેવારે લખાણા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
તું કહેતી હતી મને જીગા તુજ મારો જીવ છે
તારા સિવાય દિલમા મારે કોઈનું ના સ્થાન છે
તારા કરેલા વાયદા હજુ મને યાદ છે
તું નથી મારી જોડે બસ એજ મને દુઃખ છે
માની લીધી હતી મેતો તને મારી જિન્દગી
માની લીધી હતી મેતો તને મારી જિન્દગી
મનેસુ ખબર તારી હશે ખુદ મરજી
વાલા રે કહીને આજે વેરી કરી નાખ્યા
વાલા રે કરીને આજે વેરી કરી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના ના રાખ્યા
જારે જા ઓ બેવફા તે ક્યાંયના ના રાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા ને થોડા તે મારી નાખ્યા
થોડા કિસ્મત તે માર્યા
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Bewafa Te Kyayna Na Rakhya lyrics full version?
You can read the full lyrics of "Bewafa Te Kyayna Na Rakhya" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Bewafa Te Kyayna Na Rakhya?
"Bewafa Te Kyayna Na Rakhya" is beautifully sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot). Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Bewafa Te Kyayna Na Rakhya?
The lyrics were written by Harshad Mer, Prakash Jay Goga and the music was composed by Jitu Prajapati.
Where can I find Bewafa Te Kyayna Na Rakhya lyrics in Gujarati?
Find the complete lyrics of "Bewafa Te Kyayna Na Rakhya" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Bewafa Te Kyayna Na Rakhya?
Yes, the official music video is embedded above and was released on 2020-05-21.
Which album and language is Bewafa Te Kyayna Na Rakhya from?
"Bewafa Te Kyayna Na Rakhya" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Bewafa Te Kyayna Na Rakhya?
This track falls under the Sad genre and was released by ekta sound.
About "Bewafa Te Kyayna Na Rakhya" – Lyrics Meaning & Theme
"Bewafa Te Kyayna Na Rakhya" is a Gujarati track from the album "", sung by the immensely talented Jignesh Barot (Jignesh Kaviraj Barot). The music, composed by Jitu Prajapati, perfectly blends with the lyrics penned by Harshad Mer, Prakash Jay Goga.
The song dives into themes of Sad. The poetic verses reflect real emotions that resonate with fans of Sad music.
Released under the label ekta sound in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Bewafa Te Kyayna Na Rakhya" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.