Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Prem Na Bandhan Lyrics by Kishan Raval | Gujarati Song | AtoZLyrics
Prem Na Bandhan

Prem Na Bandhan Lyrics

ArtistKishan Raval
Album
LanguageGujarati
MusicShashi Kapadiya
LyricistRavat, Devraj Adroj
LabelSaregama Gujarati
GenreLove
Year2025
StarringSong Kuldeep Mishra, Chhaya Thakor
Release Date2025-02-24

Sung by Kishan Raval | Written by Ravat, Devraj Adroj

PREM NA BANDHAN LYRICS IN GUJARATI: Prem Na Bandhan (પ્રેમ ના બંધન) is a Gujarati Love song, voiced by Kishan Raval from Saregama Gujarati . The song is composed by Shashi Kapadiya , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of the song features Kuldeep Mishra and Chhaya Thakor.
હો તમને બાંધવા છે પ્રેમ ના બંધન મા
હો તમને બાંધવા છે પ્રેમ ના બંધન મા
તમને રાખ્યા મેં આંખો ના દર્પણ મા
હો તમને બાંધવા છે પ્રેમ ના બંધન મા
તમને રાખ્યા મેં આંખો ના દર્પણ મા
રહો છો તમે દિલ ની ધડકન મા
હો તમે રહેજો દિલ ની ધડકન મા
હો મન રહે પલ પલ એના વિચારો મા
માગે દિલ મારુ રહેવા એની બાહો મા
રહો છો તમે દિલ ની ધડકન મા
હો હો તમે રહેજો આ દિલ ની ધડકન મા
હો મોર બની મન થનગનાટ કરે છે
તમને જોઇ ને દિલ ના બાગ ખીલે છે
મારા આ નેણે તારા નેણ મળે છે
લાગે જાણે નદીઓ દરિયા ને મળે છે
હું ખોવાયો છું એના ખયાલો મા
ફૂલ બિછાવું જાન તારી રાહો મા
રહો છો તમે દિલ ની ધડકન મા
હો તમે રહેજો આ દિલ ની ધડકન મા
હો સૂના મારા દિલ ના ચમન ખીલી ગયા
વાટ જેની જોતા એ સામે મળી ગયા
હો હો બસ એને જોઈ ને જોતા રહી ગયા
રહ્યા હોઠ બંધ એ આંખે કહી ગયા
હો તમને રાણી કરી રાખું દિલ ની ડેલી મા
હો જાન રાખશું હાથ ની હથેળી મા
રહો છો તમે દિલ ની ધડકન મા
હો હો તમે રહેજો આ દિલ ની ધડકન મા
Ho tamne bandhva che prem na bandhan ma
Ho tamne bandhva che prem na bandhan ma
Tamne rakhya me aankhon na darpan ma
Ho tamne bandhva che prem na bandhan ma
Tamne rakhya me aankhon na darpan ma
Raho cho tame dil ni dhadkan ma
Ho tame rahejo dil ni dhadkan ma
Mage dil maru raheva eni bahon ma
Raho cho tame dil ni dhadkan ma
Ho ho tame rahejo aa dil ni dhadkan ma
Ho mor bani man thangnat kare che
Tamne joi ne dil na baag khile che
Mara aa nene tara nen made che
Lage jane nadiyo dariya ne made che
Hu khovayo chu ena khayalo ma
Fool bichavu jaan tari raaho ma
Raho cho tame dil ni dhadkan ma
Ho tame rahejo aa dil ni dhadkan ma
Ho suna mara dil na chaman khili gaya
Vat jeni jota ae same mali gaya
Ho ho bas ene joi ne jota rahi gaya
Rahya hoth bandh ae aankhe kahi gaya
Ho tamne rani kari rakhu dil ni deli ma
Ho jaan rakhsu haath ni hatheli ma
Raho cho tame dil ni dhadkan ma
Ho ho tame rahejo aa dil ni dhadkan ma
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
PREM NA BANDHAN LYRICS IN GUJARATI: Prem Na Bandhan (પ્રેમ ના બંધન) is a Gujarati Love song, voiced by Kishan Raval from Saregama Gujarati . The song is composed by Shashi Kapadiya , with lyrics written by Ravat and Devraj Adroj . The music video of the song features Kuldeep Mishra and Chhaya Thakor.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Prem Na Bandhan?

You can read the complete lyrics of "Prem Na Bandhan" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Prem Na Bandhan?

The lyrics of "Prem Na Bandhan" were written by Ravat, Devraj Adroj.

Who is the singer of Prem Na Bandhan?

"Prem Na Bandhan" is sung by Kishan Raval.