Maa No Chahero - Song Cover Image

Maa No Chahero by singer Alvira Mir Lyrics in Gujarati

ArtistAlvira Mir
Album
LanguageGujarati
MusicAnwar Shaikh, Mehul Barot
LyricistRavat, Devraj Adroj
Labelraghav digital
GenreLove
Year2021
StarringSong Jaiminiben Terivedi, Alvira Mir, Aditi Vadhiya
Release Date2021-03-02

Maa No Chahero Sung by Alvira Mir | Written by Ravat, Devraj Adroj

Maa No Chahero lyrics in Gujarati with official video. Sung by Alvira Mir and written by Ravat, Devraj Adroj. Watch & read full lyrics online.
MAA NO CHAHERO LYRICS IN GUJARATI: માઁ નો ચહેરો, This Gujarati Love song is sung by Alvira Mir & released by Raghav Digital . "MAA NO CHAHERO" song was composed by Anwar Shaikh and Mehul Barot , with lyrics written by Bharat Ravat and Devraj Adroj . The music video of this track is picturised on Jaiminiben Terivedi, Alvira Mir and Aditi Vadhiya.
માઁ નો ચહેરો, માઁ નો ચહેરો
માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે
હે માઁ ના તેજ તો
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે
માઁ નો ચહેરો, માં નો ચહેરો
માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે
હે માઁ ના તેજ તો
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે
ઓ માડી મારી બઉ પિયારી લાગે સે
માડી મારી હઉ ની ખબરું રાખે સે
માડી મારી બઉ પિયારી લાગે સે
માડી મારી હઉ ની ખબરું રાખે સે
માઁ નો ચહેરો, માઁ નો ચહેરો
માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે
હે માઁ ના તેજ તો
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે
હો અધૂરા હતા માઁ સપના જીવન ના
માવતર બની પૂરા કર્યા આ જનમ માં
હો દોયલાં હતા માડી ધન રે જીવન ના
રાહબર બની રાહ બન્યા સો આ વન માં
હો પલ માં એ બાજી પલટી નાખે સે
રંક ને એ રાજા કરી નાખે સે
પલ માં એ બાજી પલટી નાખે સે
રંક ને એ રાજા કરી નાખે સે
માઁ નો ચહેરો, માઁ નો ચહેરો
માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે
હે માઁ ના તેજ તો
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે
હો જોટો મારી માટે નો જગત માં જડે નઈ
એના જેવા દુનિયા માં માવતર મડે નઈ
ઓ ભલે છૂટી જાય હવે પ્રાણ આ શરીર ના
દાસ કરી રાખજે માઁ તારા ચરણ માં
હો ગગન માં નામ તારા ગાજે સે
જૂઠું જગ હાચી માં તું લાગે સે
ગગન માં નામ માઁ ના ગાજે સે
જૂઠું જગ હાચી માઁ તું લાગે સે
માઁ નો ચહેરો, માઁ નો ચહેરો
માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે
હે માઁ ના તેજ તો
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે
ભારતલીરીક્સ.કોમ
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે.
Maa no chahero, maa no chahero
Maa no chahero mane bau piyaro lage se
He maa na tej to
He maa na tej to sooraj ne dhanki nakhe se
Maa no chahero, maa no chahero
Maa no chahero mane bau piyaro lage se
He maa na tej to
He maa na tej to sooraj ne dhanki nakhe se
O madi mari bau piyari lage se
Madi mari hau ni khabaru rakhe se
Madi mari bau piyari lage se
Madi mari hau ni khabaru rakhe se
Maa no chahero, maa no chahero
Maa no chahero mane bau piyaro lage se
He maa na tej to
He maa na tej to sooraj ne dhanki nakhe se
He maa na tej to sooraj ne dhanki nakhe se
atozlyric.com
Ho adhura hata maa sapna jivan na
Mavtar bani poora karya aa janam ma
Ho doyla hata madi dhan re jivan na
Raahbar bani raah banya so aa van ma
Ho pal ma e baaji palti nakhe se
Rank ne e raja kari nakhe se
Pal ma e baaji palti nakhe se
Rank ne e raja kari nakhe se
Maa no chahero, maa no chahero
Maa no chahero mane bau piyaro lage se
He maa na tej to
He maa na tej to sooraj ne dhanki nakhe se
He maa na tej to sooraj ne dhanki nakhe se
Ho joto mari maat no jagat ma jade nai
Ena jeva duniya ma mavtar made nai
Oo bhale chhuti jaay have praan aa sharir na
Daas kari rakhje maa tara charan ma
Ho gagan ma naam tara gaaje se
Juthu jag hachi maa tu laage se
Gagan ma naam maa na gaaje se
Juthu jag hachi maa tu laage se
Maa no chahero, maa no chahero
Maa no chahero mane bau piyaro lage se
He maa na tej to
He maa na tej to sooraj ne dhanki nakhe se
He maa na tej to sooraj ne dhanki nakhe se
He maa na tej to sooraj ne dhanki nakhe se
He maa na tej to sooraj ne dhanki nakhe se.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Maa No Chahero lyrics full version?

You can read the full lyrics of "Maa No Chahero" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Maa No Chahero?

"Maa No Chahero" is beautifully sung by Alvira Mir. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Maa No Chahero?

The lyrics were written by Ravat, Devraj Adroj and the music was composed by Anwar Shaikh, Mehul Barot.

Where can I find Maa No Chahero lyrics in Gujarati?

Find the complete lyrics of "Maa No Chahero" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Maa No Chahero?

Yes, the official music video is embedded above and was released on 2021-03-02.

Which album and language is Maa No Chahero from?

"Maa No Chahero" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Maa No Chahero?

This track falls under the Love genre and was released by raghav digital.

Who stars in Maa No Chahero music video?

The music video features Song Jaiminiben Terivedi, Alvira Mir, Aditi Vadhiya in leading roles, adding visual appeal to the song.

About "Maa No Chahero" – Lyrics Meaning & Theme

"Maa No Chahero" is a Gujarati track from the album "", sung by the immensely talented Alvira Mir. The music, composed by Anwar Shaikh, Mehul Barot, perfectly blends with the lyrics penned by Ravat, Devraj Adroj.

The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.

The music video features Song Jaiminiben Terivedi, Alvira Mir, Aditi Vadhiya, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label raghav digital in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Maa No Chahero" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.