Pavavadi Mat Raja Pataine Hamjave by singer Shital Thakor Lyrics in Gujarati
Artist
Shital Thakor
Album
Language
Gujarati
Music
Ajay Vagheshwari
Lyricist
Prahlad Thakor
Label
ekta sound
Genre
Devotional, Garba
Year
2020
Starring
Release Date
2020-07-16
Pavavadi Mat Raja Pataine Hamjave Sung by Shital Thakor | Written by Prahlad Thakor
Pavavadi Mat Raja Pataine Hamjave lyrics in Gujarati with official video. Sung by Shital Thakor and written by Prahlad Thakor. Watch & read full lyrics online.
પાવાવાળી માત રાજા પતઈને હમજાવે | PAVAVADI MAT RAJA PATAINE HAMJAVE LYRICS IN GUJARATI: The song is sung by Shital Thakor under Ekta Sound label. "PAVAVADI MAT RAJA PATAINE HAMJAVE" Gujarati song was composed by Ajay Vagheshwari , with lyrics written by Prahlad Thakor .
હે મારી પાવાવાળી માત રાજા પતઈને હમજાવે છે
હે મારી પાવાવાળી માત રાજા પતઈને હમજાવે છે
હે ભાન ભૂલેલો પતઈરાજા તો
ભાન ભૂલેલો પતઈરાજા માનો પાલવ ઝાલી બેઠ્યો છે
એતો દારૂના નશામાં માને રાણી હમજી બેઠ્યો છે
મારી પાવાવાળી માત રાજા પતઈને હમજાવે છે
એ માગો માગો રાજા માગો એ આલુ
આલું ઘોડલાંને હાથી ઝૂલતા
હે તારા રાજને શોભાવે એવા
તને દીકરા આપુ પારણે ઝૂલતા
પણ કેવું રાજા માન્યો નહિ
પણ કેવું રાજા માન્યો નહિ
માના રૂપમાં મોહી બેઠ્યો છે
એતો દારૂના નશામાં માને રાણી હમજી બેઠ્યો છે
હે મારી પાવાવાળી માત રાજા પતઈને હમજાવે છે
હો ચાચરના ચોકમાં માંડવડે મેલી
હો ચાચરના ચોકમાં માંડવડે મેલી
ગરબે રમવાને આવો બહુચરમા
શંખલપુરની શેરિયુંમાં
હો ગરબે રમવાને આવો બહુચરમા
શંખલપુરની શેરિયુંમાં ઓ માં
ચાચરના ચોકમાં માંડવડે મેલી
હો ચાચરના ચોકમાં માંડવડે મેલી
હો આરા તે સુરથી અંબેમા આવીયા
ચોટીલા ગઢથી મારી ચામુંડમા આવીયા
હો આવડ જોગડને તોગડ આવીયા
નાની રે બેનડી ખોડલ પણ આવીયા
હે સૈયરો સંગમાં, સૈયરો સંગમાં
ગરબે રમવા આવો બહુચરમા
શંખલપુરની શેરિયુંમાં
હો ચાચરના ચોકમાં માંડવડે મેલી
હો ચાચરના ચોકમાં માંડવડે મેલી
ગરબે રમવા આવો બહુચરમા
શંખલપુરની શેરિયુંમાં
શંખલપુરની શેરિયુંમાં
હે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે
હે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે
હે માને ઝૂલે તે ઝૂલવાની હોશ ઘણી
ભક્તો ઝુલાવે ખમ્મા મા ખમ્મા કહી
ભક્તો ભાળીને માડી હરખાય
અંબા ઝૂલે છે
હે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે
ભારતલીરીક્સ.કોમ
હે માને સોના તે હિંડોળો રત્ને મઢ્યો
અને હીરની તે દોરી એને હિરલે જ્ળ્યો
હો માને સોના તે હિંડોળો રત્ને મઢ્યો
અને હીરની તે દોરી એને હિરલે જ્ળ્યો
હે માનો હિંડોળો ઝાકમજોળ અંબા ઝૂલે છે
હે ઝૂલે ઝૂલે છે ગબ્બરની માય અંબા ઝૂલે છે.
He mari pavavadi mat raja pataine hamjave chhe
He mari pavavadi mat raja pataine hamjave chhe
He bhan bhulelo patairaja to
Bhan bhulelo patairaja mano palav zali bethyo chhe
Aeto daruna nashama mane rani mani bethyo chhe
Mari pavavadi mat raja pataine hamjave chhe
Ae mago mago raja mago ae alu
Alu ghodalane hathi zulta
He tara rajne shobhave aeva
Tane dikra aapu parne zulta
Pan kevu raja manyo nahi
Pan kevu raja manyo nahi
Mana rupma mohi bethyo chhe
Aeto daruna nashama mane rani hamji bethyo chhe
He mari pavavadi mat raja pataine hamjave chhe
atozlyric.com
Ho chacharna chokama madavde meli
Ho chacharna chokama madavde meli
Garbe ramvane aavo bahucharma
Shankhalpurni sheriyuma
Ho garbe ramvane avo bahucharma
Shankhalpurni sheriyuma
Chacharna chokama madavde meli
Ho chacharna chokama madavde meli
Ho aara te surthi ambema aaviya
Chotila gadhthi mari chamundma aviya
Ho aavad jogadne togad aviya
Nani re bendi khodal pan aviya
Ho saiyaro sangma, saiyaro sangma
Garbe ramva aavo bahucharma
Shankhalpurni sheriyuma
Shankhalpurni sheriyuma
Ho chacharna chokama madave meli
Ho chacharna chokama madave meli
Garbe ramva avo bahuchar maa
Shankarpurni sheriyumao maa
He zule zule chhe gabbarni may amba zule chhe
He zule zule chhe gabbarni may amba zule chhe
He mane zule te zulvani hosh ghani
Bhakto zulave khama maa khama kahi
Bhakto bhadine madi harkhay
Amba zule chhe
He zule zule chhe gabbarni may amba zule chhe
He mane sona te hindodo ratne madhyo
Ane hirni te dori aene hirle jadyo
Ho mane sona te hindodo ratne madhyo
Aeni hirle dori ne hirle jadyo
Ane hirni te dori aene hirle jadyo
He mano hidodo zakamjod amba zule chhe
He zule zule chhe gabbarni may amba zule chhe.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Pavavadi Mat Raja Pataine Hamjave lyrics full version?
You can read the full lyrics of "Pavavadi Mat Raja Pataine Hamjave" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Pavavadi Mat Raja Pataine Hamjave?
"Pavavadi Mat Raja Pataine Hamjave" is beautifully sung by Shital Thakor. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Pavavadi Mat Raja Pataine Hamjave?
The lyrics were written by Prahlad Thakor and the music was composed by Ajay Vagheshwari.
Where can I find Pavavadi Mat Raja Pataine Hamjave lyrics in Gujarati?
Find the complete lyrics of "Pavavadi Mat Raja Pataine Hamjave" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Pavavadi Mat Raja Pataine Hamjave?
Yes, the official music video is embedded above and was released on 2020-07-16.
Which album and language is Pavavadi Mat Raja Pataine Hamjave from?
"Pavavadi Mat Raja Pataine Hamjave" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Pavavadi Mat Raja Pataine Hamjave?
This track falls under the Devotional, Garba genre and was released by ekta sound.
About "Pavavadi Mat Raja Pataine Hamjave" – Lyrics Meaning & Theme
"Pavavadi Mat Raja Pataine Hamjave" is a Gujarati track from the album "", sung by the immensely talented Shital Thakor. The music, composed by Ajay Vagheshwari, perfectly blends with the lyrics penned by Prahlad Thakor.
The song dives into themes of Devotional, Garba. The poetic verses reflect real emotions that resonate with fans of Devotional, Garba music.
Released under the label ekta sound in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Pavavadi Mat Raja Pataine Hamjave" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.