Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Tu Lakho Ma Ek Hati Lyrics by Gopal Bharwad, Tejal Thakor | Gujarati Song | AtoZLyrics
Tu Lakho Ma Ek Hati

Tu Lakho Ma Ek Hati Lyrics

ArtistGopal Bharwad, Tejal Thakor
Album
LanguageGujarati
MusicVishal Vagheshwari
LyricistJashwant Gangani
LabelStudio Saraswati Official
GenreLove
Year2025
StarringSong Nirav Kalal, Palak Patel
Release Date2025-04-25

Sung by Gopal Bharwad, Tejal Thakor | Written by Jashwant Gangani

LYRICS OF TU LAKHO MA EK HATI IN GUJARATI: તુ લાખોમા એક હતી, The song is sung by Gopal Bharwad and Tejal Thakor from Studio Saraswati Official . "TU LAKHO MA EK HATI" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of the track is picturised on Nirav Kalal and Palak Patel.
હો તું લાખોમાં એક હતી
હો તું લાખોમાં એક હતી
તારી યાદો ભુલાતી નથી
ભારતલીરીક્સ.કોમ
હો તું લાખોમાં એક હતી
તારી યાદો ભુલાતી નથી
હો નથી મન લાગતું હવે કે ને શું કરું
નથી મન લાગતું હવે કે ને શું કરું
મને કંઈ સમજાતું નથી
તારી યાદો ભુલાતી નથી
હો તું લાખોમાં એક હતી
તારી યાદો ભુલાતી નથી
હો મધ મીઠી નજરું થી પ્રીત કસુંબો પાતી રે
સપનામાં સામે મળી મનગમતું મલકાતી રે
હો હો મધ મીઠી નજરું થી પ્રીત કસુંબો પાતી રે
સપનામાં સામે મળી મનગમતું મલકાતી રે
તું છે મારી બંદગી તારા વિના જીંદગી
તું છે મારી બંદગી તારા વિના જીંદગી
એક પળ પણ જીવાતી નથી
તારી યાદો ભુલાતી નથી
હો તું લાખોમાં એક હતી તારી યાદો ભુલાતી નથી
હો પચરંગી પ્રેમ તણી પાંખો થઈ તું આવી રે
આથમતા જીવનમાં નવી જીંદગી લાવી રે
હો હો પચરંગી પ્રેમ તણી પાંખો થઈ તું આવી રે
આથમતા જીવનમાં નવી જીંદગી લાવી રે
હો મારું મંદિર તું નીત અરજ કરું
મારું મંદિર તું નીત અરજ કરું
આવો પ્રેમની થઈ ને પરી તારી યાદો ભુલાતી નથી
હો તું લાખોમાં એક હતી
તારી યાદો ભુલાતી નથી
હો તારી યાદો ભુલાતી નથી
હે તારી યાદો ભુલાતી નથી
Ho tu lakho ma ek hati
Ho tu lakho ma ek hati
Tari yadon bhulati nathi
Ho tu lakho ma ek hati
Tari yadon bhulati nathi
Ho nathi man lagtu have ke ne su karu
Nathi man lagtu have ke ne su karu
Mane kai samjatu nathi
Tari yadon bhulati nathi
Ho tu lakho ma ek hati
Tari yadon bhulati nathi
Ho madh mitthi najaru thi prit kasumbo pati re
Sapna ma same madi mangamtu malkati re
Ho ho madh mitthi najaru thi prit kasumbo pati re
Sapna ma same madi mangamtu malkati re
Tu che mari bandgi tara vina zindagi
Tu che mari bandgi tara vina zindagi
Ek pal pan jivati nathi
Tari yadon bhulati nathi
Ho tu lakho ma ek hati tari yadon bhulati nathi
Ho pachrangi prem tani pankho thai tu aavi re
Aathmta jivan ma navi zindagi lavi re
Ho ho pachrangi prem tani pankho thai tu aavi re
Aathmta jivan ma navi zindagi lavi re
Ho maru mandir tu nit araj karu
Maru mandir tu nit araj karu
Aavo premni thai ne pari tari yadon bhulati nathi
atozlyric.com
Ho tu lakho ma ek hati
Tari yadon bhulati nathi
Ho tari yadon bhulati nathi
He tari yadon bhulati nathi
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
LYRICS OF TU LAKHO MA EK HATI IN GUJARATI: તુ લાખોમા એક હતી, The song is sung by Gopal Bharwad and Tejal Thakor from Studio Saraswati Official . "TU LAKHO MA EK HATI" is a Gujarati Love song, composed by Vishal Vagheshwari , with lyrics written by Jashwant Gangani . The music video of the track is picturised on Nirav Kalal and Palak Patel.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Tu Lakho Ma Ek Hati?

You can read the complete lyrics of "Tu Lakho Ma Ek Hati" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Tu Lakho Ma Ek Hati?

The lyrics of "Tu Lakho Ma Ek Hati" were written by Jashwant Gangani.

Who is the singer of Tu Lakho Ma Ek Hati?

"Tu Lakho Ma Ek Hati" is sung by Gopal Bharwad, Tejal Thakor.