Dil Na Dajhya Kadi Prem Na Karisu - Song Cover Image

Dil Na Dajhya Kadi Prem Na Karisu by singer Vikram Thakor Lyrics in Gujarati

ArtistVikram Thakor
Album
LanguageGujarati
MusicDhaval Kapadiya
LyricistVijaysinh Gol
Labeldivya films
GenreSad
Year2020
Starring
Release Date2020-02-05

Dil Na Dajhya Kadi Prem Na Karisu Sung by Vikram Thakor | Written by Vijaysinh Gol

Dil Na Dajhya Kadi Prem Na Karisu lyrics in Gujarati with official video. Sung by Vikram Thakor and written by Vijaysinh Gol. Watch & read full lyrics online.
Dil Na Dajhya Kadi Prem Na Karisu lyrics, દિલ ના દાઝયા કદી પ્રેમ ના કરીશુ the song is sung by Vikram Thakor from Divya Films. The music of Dil Na Dajhya Kadi Prem Na Karisu Sad track is composed by Dhaval Kapadiya while the lyrics are penned by Vijaysinh Gol.
હો દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
મળ્યો છે દગો જોને પ્રેમ માં પ્રેમ માં રે યાર
મળ્યો છે દગો જોને પ્રેમ માં
હો દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
હો દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
મળ્યો છે દગો જોને પ્રેમ માં પ્રેમ માં રે યાર
હો મળ્યો છે દગો જોને પ્રેમ માં પ્રેમ માં રે યાર
હો એકલા જીવીશું ને એકલા મરીશું
એકલા જીવીશું ને એકલા મરીશું
તોયે કદી પ્રેમ ના કરીશું રે યાર
તોયે કદી પ્રેમ ના કરીશું રે યાર
દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
મળ્યો છે દગો જોને પ્રેમ માં પ્રેમ માં રે યાર
હો મળ્યો છે દગો જોને પ્રેમ માં પ્રેમ માં રે યાર
ભારતલીરીક્સ.કોમ
હો માસુમ ચેહરો કાતિલ નજરો
દિલ માં એતો વસી જાય દિલ માં એતો વસી જાય
રૂપિયા દોલત લૂંટી ને પલ મા
દૂર એતો ખસી જાય દૂર એતો ખસી જાય
પ્રેમ ના નામે રમત એતો રમી જાય
પ્રેમ ના નામે રમત એતો રમી જાય
હો દિલ ના દગા ને એના વેઠી અમે લેશું
દિલ ના દગા ને એના વેઠી અમે લેશું
નથી ભરોસો હવે કોઈ નો કોઈ નો રે યાર
હો મળ્યો છે દગો જોને પ્રેમ મા પ્રેમ મા રે યાર
હો પ્રેમ મા જેને પોતાના કહીયે
એજ ચેન લૂંટી જાય એજ ચેન લૂંટી જાય
હદ થી વધારે પ્રેમ જેને કરીયે
એજ દિલ તોડી જાય એજ દિલ તોડી જાય
મધ દરિયા મા ડૂબવાને છોડી જાય
મધ દરિયા મા ડુબવાને છોડી જાય
હો તૂટેલા દિલ સહારે જીવી અમે લેશુ
જિન્દગી ભર કદી એનું નામ નહિ લેશુ
નથી ભરોસો હવે કોઈ નો કોઈ નો રે યાર
હો મળ્યો છે દગો જોને પ્રેમ મા પ્રેમ મા રે યાર
હો દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
દિલ ના દાજ્યા રે કદી પ્રેમ ના કરીશું
મળ્યો છે દગો જોને પ્રેમ મા પ્રેમ મા રે યાર
Ho dil na dajya re kadi prem na karishu
Dil na dajya re kadi prem na karishu
Madyo chhe dago jone prem prem re yaar
Madyo chhe dago jone prem
Ho dil na dajya re kadi prem na karishu
Ho dil na dajya re kadi prem na karishu
Dil na dajya re kadi prem na karishu
Madyo chhe dago jone prem prem re yaar
Ho madyo chhe dago jone prem prem ma re yaar
Ho ekla jivishu ne ekla marishu
Ekla jivishu ne ekla marishu
Toye kadi prem na karishu re yaar
Toye kadi prem na karishu re
Dil na dajya re kadi prem na karishu
Dil na dajya re kadi prem na karishu
Madyo chhe dago jone prem prem ma re yaar
Ho madyo chhe dago jone prem prem ma re yaar
atozlyric.com
Ho mashum chahro katil najro
Dil ma eto vasi jaay dil ma eto vasi jaay
Rupiya dolat luti ne pal ma door eot khasi jaay
Door eto khasi jaay
Prem na name ramat eto rami jaay
Prem na name ramat eto rami jaay
Ho dil na daga ne ena vethi ame lesu
Ho dil na daga ne ena vethi ame lesu
Nathi bharoso have koi no koi no re yaar
Ho madyo chhe dago jone prem ma prem re yaar
Ho prem na jene potana kahiye
Ej chen luti jaay ej chen luti jaay
Had thi vadhre prem jene kariye
Ej dil todi jaay ej dil todi jaay
Madh dariya ma dubva ne chhodi jaay
Madh dariya ma dubva ne chhodi jaay
Ho tutela dil sahare jivi ame lesu
Zindagi bhar kadi enu naam nahi lesu
Nathi bharoso have koi no koi no re yaar
Ho madyo chhe dago jone prem ma prem re yaar
Dil na dajya re kadi prem na karishu
Dil na dajya re kadi prem na karishu
Madyo chhe dago jone prem ma prem re yaar
Ho madyo chhe dago jone prem ma prem ma re yaar
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Dil Na Dajhya Kadi Prem Na Karisu lyrics full version?

You can read the full lyrics of "Dil Na Dajhya Kadi Prem Na Karisu" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Dil Na Dajhya Kadi Prem Na Karisu?

"Dil Na Dajhya Kadi Prem Na Karisu" is beautifully sung by Vikram Thakor. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Dil Na Dajhya Kadi Prem Na Karisu?

The lyrics were written by Vijaysinh Gol and the music was composed by Dhaval Kapadiya.

Where can I find Dil Na Dajhya Kadi Prem Na Karisu lyrics in Gujarati?

Find the complete lyrics of "Dil Na Dajhya Kadi Prem Na Karisu" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Dil Na Dajhya Kadi Prem Na Karisu?

Yes, the official music video is embedded above and was released on 2020-02-05.

Which album and language is Dil Na Dajhya Kadi Prem Na Karisu from?

"Dil Na Dajhya Kadi Prem Na Karisu" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Dil Na Dajhya Kadi Prem Na Karisu?

This track falls under the Sad genre and was released by divya films.

About "Dil Na Dajhya Kadi Prem Na Karisu" – Lyrics Meaning & Theme

"Dil Na Dajhya Kadi Prem Na Karisu" is a Gujarati track from the album "", sung by the immensely talented Vikram Thakor. The music, composed by Dhaval Kapadiya, perfectly blends with the lyrics penned by Vijaysinh Gol.

The song dives into themes of Sad. The poetic verses reflect real emotions that resonate with fans of Sad music.

Released under the label divya films in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Dil Na Dajhya Kadi Prem Na Karisu" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.