Moravari Maa by singer Geeta Rabari, Jigrra (Jigardan Gadhavi) Lyrics in Gujarati
Artist
Geeta Rabari, Jigrra (Jigardan Gadhavi)
Album
Language
Gujarati
Music
Kirtan Brahmbhatt
Lyricist
Kavi Ghanshyam
Label
moradham laliyana
Genre
Garba
Year
2020
Starring
Song Jigrra (Jigardan Gadhavi ), Geetaben Rabari
Release Date
2020-09-14
Moravari Maa Sung by Geeta Rabari, Jigrra (Jigardan Gadhavi) | Written by Kavi Ghanshyam
Moravari Maa lyrics in Gujarati with official video. Sung by Geeta Rabari, Jigrra (Jigardan Gadhavi) and written by Kavi Ghanshyam. Watch & read full lyrics online.
LYRICS OF MORAVARI MAA IN GUJARATI: મોરાવારી માં, The song is sung by Geeta Rabari and Jigrra (Jigardan Gadhavi) from Moradham Laliyana . "MORAVARI MAA" is a Gujarati Garba song, composed by Kirtan Brahmbhatt , with lyrics written by Kavi Ghanshyam . The music video of the track is picturised on Jigrra (Jigardan Gadhavi ) and Geetaben Rabari.
હે માં.. મારી મોરાવારી માં…
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
જુના તે જુગની…
જુના તે જુગની તું જાગતી જોગણી
જુના તે જુગની તું જાગતી જોગણી કૃપા ઘેર ઘેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
લલીયાણા ગામને પાવન સિમાડે, અખંડ સતની જ્યોતુ રે ઝળકે
માંને મંદિર સદા આનંદ છલકે, ભક્તોને ભાળી માવલડી મલકે
રૂડા રખોપા.. હા…. હા…
રૂડા રખોપા તું રાખતી માવડી
રૂડા રખોપા તું રાખતી માં તારા ખનક ઠેરઠેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
નિવેદ તું લેતી ખમકારો દેતી. ભક્તો ને રુદીયે માડી તું વસતી
હો.. હો.. વાંઝીયાને માવડી પારણા બંધાવતી
ડુબતાને તારતી દાસ ને ઉગારતી
માંને મંદિરીયે… હે… માં…
માંને મંદિરીયે હે મન મોરલીયા
માંને મંદિરીયે હે મન મોરલીયા નાચે રંગ ભેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
ભારતલીરીક્સ.કોમ
નાના મોટા સૌ માને તે સરખા. સૌના પુરે માં ઉર ના રે ઓરતા
જે કોઈ તારે શરણે રે આવે સુખીયા રે થયીને ઠાપી તે ઠરતા
કચ્છ વાગડ કાંઠે… હે… હે.. કચ્છ વાગડ કાંઠે.. મહોબ્બત ખપે માં
કચ્છ વાગડ કાંઠે મહોબ્બત ખપે માંયે ટાળ્યા વેર ઝેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો
મોરાવારી માં તારી આખાયે મલક માથે મીઠી મીઠી મ્હેર જો
માં તારે ખોડલે ખેલીએ રે લીલા લીલા લેર જો.
He maa… Mari moravari maa..
Moravari maa tari akhaye malak math mithi mithi mher jo
Moravari maa tari akhaye malak math mithi mithi mher jo
Maa tare khodle kheliae re lila lila ler jo
atozlyric.com
Juna te jugni..
Juna te jugni tu jagati jogani
Juna te jugni tu jagati jogani krupa ghe gher jo
Moravari maa tari akhaye malak math mithi mithi mher jo
Maa tare khodle kheliae re lila lila ler jo
Lalichana gamne pavan simade akhand satni jyotu re zadke
Maane manir sada aanad chhalke bhaktone bhali mavladi malke
Ruda rakhopa… Ha… Ha…
Ruda rakhopa tu rakhati maavadi
Ruda rakhopa tu rakhati maa tara khanak thetherj o
Moravari maa tari akhaye malak math mithi mithi mher jo
Maa tare khodle kheliae re lila lila ler jo
Nived tu leti khamkaro deti bhaktone rudiye madi tu vasati
Ho.. Ho.. Vanziyane mavadi parna bandhavti
Dubtane tarti dasne ugarti
Maane mandiriye he man morliya nache rang bhe jo
Moravari maa tari akhaye malak math mithi mithi mher jo
Maa tare khodle kheliae re lila lila ler jo
Nana mota sau mane te sarkha sauna pure maa ur na re orata
Je koi tare sharne re aave sukhiya re thaine thapi te tharta
Kutch vagad kanthe… He.. Kutch vagad kanthe mahobbat khape maa
Kutch vagad kanthe mahobbat khape maaye tadya ver zer jo
Moravari maa tari akhaye malak math mithi mithi mher jo
Maa tare khodle kheliae re lila lila ler jo
Moravari maa tari akhaye malak math mithi mithi mher jo
Maa tare khodle kheliae re lila lila ler jo
Moravari maa tari akhaye malak math mithi mithi mher jo
Maa tare khodle kheliae re lila lila ler jo
Moravari maa tari akhaye malak math mithi mithi mher jo
Maa tare khodle kheliae re lila lila ler jo
Moravari maa tari akhaye malak math mithi mithi mher jo
Maa tare khodle kheliae re lila lila ler jo.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Moravari Maa lyrics full version?
You can read the full lyrics of "Moravari Maa" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Moravari Maa?
"Moravari Maa" is beautifully sung by Geeta Rabari, Jigrra (Jigardan Gadhavi). Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Moravari Maa?
The lyrics were written by Kavi Ghanshyam and the music was composed by Kirtan Brahmbhatt.
Where can I find Moravari Maa lyrics in Gujarati?
Find the complete lyrics of "Moravari Maa" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Moravari Maa?
Yes, the official music video is embedded above and was released on 2020-09-14.
Which album and language is Moravari Maa from?
"Moravari Maa" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Moravari Maa?
This track falls under the Garba genre and was released by moradham laliyana.
Who stars in Moravari Maa music video?
The music video features Song Jigrra (Jigardan Gadhavi ), Geetaben Rabari in leading roles, adding visual appeal to the song.
About "Moravari Maa" – Lyrics Meaning & Theme
"Moravari Maa" is a Gujarati track from the album "", sung by the immensely talented Geeta Rabari, Jigrra (Jigardan Gadhavi). The music, composed by Kirtan Brahmbhatt, perfectly blends with the lyrics penned by Kavi Ghanshyam.
The song dives into themes of Garba. The poetic verses reflect real emotions that resonate with fans of Garba music.
The music video features Song Jigrra (Jigardan Gadhavi ), Geetaben Rabari, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label moradham laliyana in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Moravari Maa" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.