Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Bewafa Ae Bewafa Revana Lyrics by Gopal Bharwad | Gujarati Song | AtoZLyrics
Bewafa Ae Bewafa Revana

Bewafa Ae Bewafa Revana Lyrics

ArtistGopal Bharwad
Album
LanguageGujarati
MusicDipesh Chavda
LyricistHarshad Mer, Prakash Jaygoga
LabelSaregama Gujarati
GenreSad
Year2025
StarringSong Karan Rajveer, Komal Pandya
Release Date2025-04-21

Sung by Gopal Bharwad | Written by Harshad Mer, Prakash Jaygoga

બેવફા એ બેવફા રેવાનાં | BEWAFA AE BEWAFA REVANA LYRICS IN GUJARATI: The song is sung by Gopal Bharwad under Saregama Gujarati label. "BEWAFA AE BEWAFA REVANA" Gujarati song was composed by Dipesh Chavda , with lyrics written by Harshad Mer and Prakash Jaygoga . The music video of this Sad song stars Karan Rajveer and Komal Pandya.
હો જેના દિલમાં હોય દગો એ પ્રેમ શું કરવાના
હો જેના દિલમાં હોય દગો એ પ્રેમ શું કરવાના
દિલમાં હોય દગો એ પ્રેમ શું કરવાના
હો જે બેવફા સે એ બેવફા રેવાના
હો આજે મારા ના થયા બીજાના શું થવાના
મારા ના થયા બીજાના શું થવાના
હો જે બેવફા સે એ બેવફા રેવાના
હો સાથે રેવાવાળા સાથ છોડી જાય છે
ત્યારે સાચા પ્રેમ ની બદનામી થાય છે
હો જે નથી સુધર્યા એ તો નથી સુધરવાના
નથી સુધર્યા એ તો નથી સુધરવાના
હો જે બેવફા સે એ બેવફા રેવાના
હો જે બેવફા સે એ બેવફા રેવાના
હો માંગે એ લાવતા જીવ પણ આપતા
હાચું કહું તો હાથની હથેળીમાં રાખતા
હો એને કોઈ વાત ની ખોટના પાડતા
હમેશા એને અમે ખુશ જોવા માંગતા
ભારતલીરીક્સ.કોમ
હો દાડો ઉગેને રોજ બેવફાઈ થાય છે
જિંદગીની તો પથારી ફરી જાય છે
હો જે આપણા નથી એને યાદ શું કરવાના
આપણા નથી એને યાદ શું કરવાના
હો જે બેવફા સે એ બેવફા રેવાના
હો જે બેવફા સે કાયમ બેવફા રેવાના
હો બેવફાઈ કરીશું આયું તારા હાથમાં
બદનામ થઈ ગયા અમે આખા ગામમાં
હો તારા જેવા દગાબાજ મારા શું કામના
ભોગવો હવે તમે આયાસો ગાટમાં
હો બેવફા જોડે જયારે બેવફાઈ થાય છે
આંશુ લૂછનાર ત્યારે કોઈ ના હોય છે
હવે ક્યાં ગયા એ બધા આશિકો તમારા
ક્યાં ગયા એ બધા આશિકો તમારા
હો જે બેવફા સે એ બેવફા રેવાના
હો તમે બેવફા હતા ને બેવફા રેવાના
હા તમે બેવફા હતા ને બેવફા રેવાના
Ho jena dilma hoy dago ae prem su karvana
Ho jena dilma hoy dago ae prem su karvana
Dilma hoy dago ae prem su karvana
Ho je bewafa se ae bewafa revana
Ho aaje mara na thaya bijana su thavana
Mara na thaya bijana su thavana
Ho je bewafa se ae bewafa revana
Ho sathe revavada sath chodi jay che
Tyare sacha prem ni badnami thay che
Ho je nathi sudhrya ae to nathi sudharvana
Nathi sudhrya ae to nathi sudharvana
Ho je bewafa se ae bewafa se ae bewafa revana
Ho je bewafa se ae bewafa se ae bewafa revana
Ho mange ae lavta jiv pan aapta
Hachu kahu to hathni hatheli ma rakhta
Ho aene koi vat ni khot na padta
Hamesha aene ame khush jova mangta
Ho dado ugene roj bewafai thay che
Zindagi ni to pathari fari jay che
Ho je aapna nathi ene yaad su karvana
Aapna nathi ene yaad su karvana
atozlyric.com
Ho je bewafa se ae bewafa revana
Ho je bewafa se kayam bewafa revana
Ho bewafai karisu aayu tara haath ma
Badnam thai gaya ame aakha gaam ma
Ho tara jeva dagabaaz mara su kaam na
Bhogvo have tame aayaso gaat ma
Ho bewafa jode jyare bewafai thay che
Aanshu luchnar tyare koi na hoy che
Have kya gaya ae badha aashiko tamara
Kya gaya ae badha aashiko tamara
Ho je bewafa se ae bewafa revana
Ho tame bewafa hata ne bewafa revana
Ho tame bewafa hata ne bewafa revana
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
બેવફા એ બેવફા રેવાનાં | BEWAFA AE BEWAFA REVANA LYRICS IN GUJARATI: The song is sung by Gopal Bharwad under Saregama Gujarati label. "BEWAFA AE BEWAFA REVANA" Gujarati song was composed by Dipesh Chavda , with lyrics written by Harshad Mer and Prakash Jaygoga . The music video of this Sad song stars Karan Rajveer and Komal Pandya.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Bewafa Ae Bewafa Revana?

You can read the complete lyrics of "Bewafa Ae Bewafa Revana" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Bewafa Ae Bewafa Revana?

The lyrics of "Bewafa Ae Bewafa Revana" were written by Harshad Mer, Prakash Jaygoga.

Who is the singer of Bewafa Ae Bewafa Revana?

"Bewafa Ae Bewafa Revana" is sung by Gopal Bharwad.