Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Valida No Nedlo Lyrics by Mittal Rabari | Gujarati Song | AtoZLyrics
Valida No Nedlo

Valida No Nedlo Lyrics

ArtistMittal Rabari
Album
LanguageGujarati
MusicYash Limbachiya
LyricistVivek Patel
LabelT-Series
GenreLove
Year2023
Starring
Release Date2023-05-29

Sung by Mittal Rabari | Written by Vivek Patel

VALIDA NO NEDLO LYRICS: Valida No Nedlo is a Love song, voiced by Mittal Rabari from T-Series Gujarati . The Gujarati song is composed by Yash Limbachiya , with lyrics written by Vivek Patel .
Ho rangbhari mahedima piyujinu nam chhe
Rangbhari mahedima piyujinu nam chhe
Ho rang chadyo aema rudi mari preetno
Ho valo mane lagyo validano nedalo
Ho vaalo mane lagyo validano nedalo
Ho dhimo dhimo tadako meethi lage sanj
Laherati mari odhanima piyugina nam
Ho dur deshavarma piyu pardeshma
Nene nindra na aave vala na virahma
Ho nanadalna veer vina jivdo re jankhato
Ho vhalo mane lagayo validano nedalo
Ho vhalo mane lagayo validano nedalo
Ho ej maro ram ane ej maro shyam
Mara jeevnno ej bhagvan chhe
Mara ghera kutumbma amana sanman chhe
Haiye hothe mara saybanu nama chhe
Ho mara bhavbhavno tuj sathavaro
Ho valo mane lagyo validano nedalo
Ho valo mane lagyo validano nedalo.
હો રંગભરી મહેંદીમાં પિયુજીનું નામ છે
રંગભરી મહેંદીમાં પિયુજીનું નામ છે
હો રંગ ચડ્યો એમાં રુડી મારી પ્રિતનો
હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો
હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો
atozlyric.com
હો ધીમો ધીમો તડકો મીઠી લાગે સાંજ
લહેરાતી મારી ઓઢણીમાં પિયુજીના નામ
હો દૂર દેશાવરમાં પિયુ પરદેશમાં
નેણે નિદ્રા ના આવે વાલાના વિરહમાં
હો નંણદલના વિર વિના જીવડો રે જંખતો
હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો
હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો
હો એજ મારો રામ અને એજ મારો શ્યામ છે
મારા જીવનનો એજ ભગવાન છે
મારા ઘેરા કુટુંબમાં એમના સનમાન છે
હૈયે હોઠે મારા સાયબાનુ નામ છે
હો મારા ભવભવનો તુજ સથવારો
હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો
હો વાલો મને લાગ્યો વાલીડાનો નેડલો.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
VALIDA NO NEDLO LYRICS: Valida No Nedlo is a Love song, voiced by Mittal Rabari from T-Series Gujarati . The Gujarati song is composed by Yash Limbachiya , with lyrics written by Vivek Patel .

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Valida No Nedlo?

You can read the complete lyrics of "Valida No Nedlo" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Valida No Nedlo?

The lyrics of "Valida No Nedlo" were written by Vivek Patel.

Who is the singer of Valida No Nedlo?

"Valida No Nedlo" is sung by Mittal Rabari.