Shimado by singer Hansha Bharwad, Savan Bharwad Lyrics in Gujarati
Artist
Hansha Bharwad, Savan Bharwad
Album
Language
Gujarati
Music
Chirag Goswami
Lyricist
Kandhal Odedara
Label
s s digital
Genre
Love
Year
2025
Starring
Song Sushil Shah, Viyona Patill
Release Date
2025-01-18
Shimado Sung by Hansha Bharwad, Savan Bharwad | Written by Kandhal Odedara
Shimado lyrics in Gujarati with official video. Sung by Hansha Bharwad, Savan Bharwad and written by Kandhal Odedara. Watch & read full lyrics online.
સીમાડો | SHIMADO LYRICS IN GUJARATI: The song is sung by Hansha Bharwad and Savan Bharwad under S S Digital label. "SHIMADO" Gujarati song was composed by Chirag Goswami , with lyrics written by Kandhal Odedara . The music video of this Love song stars Sushil Shah and Viyona Patill.
આ હો હો હો હો
કે તારા બોલે હું બંધાઉં કે તારા હૈયા માં સમાઉં
તને બનાવી વહુરાણી જટ ઉમરે હાલી આવ
ના ખોટું તું ભરમાવ હું તો નહીં રે રહી જાવ
લખણ ખોટા તારા પેતરા બીજે જઈ બતાવ
હે તને લીધા વગર તો ના વટું ગામનો તારા સીમાડો
કે આ તને લીધા વગર તો ના વટું ગામનો તારા સીમાડો
કે ભલે ફાટી જાય આખી ધરતીને આંભે પડે તિરાડો
હા મનડું હઠ લઈ બેઠું દલડું હખ નથી લેતું
કે તું છે મારો દરિયો ને હું છું તારો કિનારો
હો તમે કાલું ઘેલું ને મીઠું રે બોલી પ્રેમમાં ના મને ડૂબાડો
મજધારે મેલી જાશો તમે બનશે એવો એક દાડો
હે મને ભરોહો ના થાય વિશ્વાસ તારો ના કરાય
છોડો મારું ગામ ને છોડો ગામનો સીમાડો
કે તને લીધા વગર તો ના વટું ગામનો તારો સીમાડો
હો તમે કાલું ઘેલો ને મીઠું રે બોલી પ્રેમમાં ના મને ડૂબાડો
હો સમળાની શેરીએ મનડાની મેડીએ
આવશું રે વાલી જાન અમે જોડીને
દલ ના રે ઓ દગાળા નિયતના ઓ ધુંતારા
વાતોના રે કર તું મોટી મોટી રે
કે તારા મોઘેરા માંગ કયો તો કરું મારો પ્રાણ
સોનાની ઓ રાણી આવી હૃદયે મારા લઈ લો સ્થાન
હો થઈ જા હે ઘડી જોયા જેવી મગજ ના મારુ બગાડો
હો શાનમાં કહું છું હમજી જો ને તમે અહીંથી જતારો
હો મારું મોઘાદાર ઘર હવની હોય છે નજર
છોડો મારું ગામ કેમ લીધો આટલો ઉપાડો
હો હો હો જિંદગીભર મારી મેના રાણી માગુ તારો સથવારો
હો હાથ જોડી તમને કહું છું હું ના કરશો ખોટો ભવાડો
હો માની જો મારી વાલી દલની લ્યો ડોર બાંધી
અમર કરી દો મારી પ્રેમ કહાની
હો નિરાંતે જવાબ દેશું ઉતાવળે પગલું ના ભરશું
વિચારીને કહેશું તમને ફોન કરીને
હે હું તો જોવું ના રે વાટ કહી દે કહી દે વાલી આજ
આજ પ્રાણ ભલે છૂટે ના છોડું તારો સીમાડો
થોડો ભરોસો તું તો કરી લે બોલી નહીં ફરે સાવન દીવાનો
લાગે છે એવું બીજે નહીં મળે પ્રેમ આવો કરનારો
કે તારી સંગે જીવવું મરવું બાંધું હું સંસાર મારો
Aa ho ho ho ho
Ke tara bole hu bandhau ke tara haiyya ma samau
Tane banavi vahurani jatt umare haali aav
Na khotu tu bharmav hu to nahi re rahi java
Lakhan khota tara petara bije jai batav
Ke tane lidha vagar to na vatu gaam no tara shimado
Ke aa tane lidha vagar to na vatu gaam no tara shimado
Ke bhale fati jay aakhi dharti ne aabhe pade tirado
Ha mandu hatth lai bethu daldu hakkh nathi letu
Ke tu che maro dariyo ne hu chu taro kinaro
Ho tame kalu ghelu ne mithu boli prem ma na mane dubado
Majhdhare meli jaaso tame banse evo ek dado
He mane bharoho na thay viswas taro na karay
Chodo maru gaam ne chodo gaam no shimado
Ke tane lidha vagar to na vatu gaam no taro shimado
Ho tame kalu ghelu ne mithu re boli prem ma na mane dubado
Ho samda ni seriye manda ni mediye
Aavshu re vaali jaan ame jodine
Dal na re o daghada niyat na o dhutara
Vato na re kar tu moti moti re
Ke tara moghera maang kyo to karu maro praan
Sona ni o rani aavi rudiye mara lai lo sthan
Ho thai ja he ghadi joya jevi magaj na maru bagado
Ho shaan ma kahu chu hamji jo ne tame ahithi jataro
Ho maru moghadar ghar havni hoy che najar
Chodo maru gaam kem lidho aatlo upado
Ho ho ho zindagibhar mari mena rani mangu taro sathvaro
Ho haath jodi tamne kahu chu hu na karsho khoto bhavado
Ho mani jo mari vaali dal ni lyo dor bandhi
Amar kari do mari prem kahani
Ho nirante javab deshu utavde pagalu na bharshu
Vichari ne kaheshu tamne phone karine
He hu to jovu na re vat kahi de kahi de vaali aaj
Aaj praan bhale chute na chodu taro shimado
Thodo bharosho tu to kari le boli nahi fare savan diwano
Lage che evu bije nahi made prem aavo karnaro
Ke tari sanhe jivvu marvu bandhu hu sansar maro
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Shimado lyrics full version?
You can read the full lyrics of "Shimado" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Shimado?
"Shimado" is beautifully sung by Hansha Bharwad, Savan Bharwad. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Shimado?
The lyrics were written by Kandhal Odedara and the music was composed by Chirag Goswami.
Where can I find Shimado lyrics in Gujarati?
Find the complete lyrics of "Shimado" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Shimado?
Yes, the official music video is embedded above and was released on 2025-01-18.
Which album and language is Shimado from?
"Shimado" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Shimado?
This track falls under the Love genre and was released by s s digital.
Who stars in Shimado music video?
The music video features Song Sushil Shah, Viyona Patill in leading roles, adding visual appeal to the song.
About "Shimado" – Lyrics Meaning & Theme
"Shimado" is a Gujarati track from the album "", sung by the immensely talented Hansha Bharwad, Savan Bharwad. The music, composed by Chirag Goswami, perfectly blends with the lyrics penned by Kandhal Odedara.
The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.
The music video features Song Sushil Shah, Viyona Patill, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label s s digital in 2025, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Shimado" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.