Tame Mane Kona Re Sahare Muki Ne Gaya - Song Cover Image

Tame Mane Kona Re Sahare Muki Ne Gaya by singer Dhaval Barot Lyrics in Gujarati

ArtistDhaval Barot
Album
LanguageGujarati
MusicVishal Vagheshwari
LyricistBhumi Patel
Labelstudio saraswati official
GenreBewafa (બેવફા)
Year2020
Starring
Release Date2020-06-15

Tame Mane Kona Re Sahare Muki Ne Gaya Sung by Dhaval Barot | Written by Bhumi Patel

Tame Mane Kona Re Sahare Muki Ne Gaya lyrics in Gujarati with official video. Sung by Dhaval Barot and written by Bhumi Patel. Watch & read full lyrics online.
Tame Mane Kona Re Sahare Muki Ne Gaya lyrics, તમે મને કોના રે સહારે મૂકી ને ગયા the song is sung by Dhaval Barot from Studio Saraswati Official. Tame Mane Kona Re Sahare Muki Ne Gaya Bewafa soundtrack was composed by Vishal Vagheswri with lyrics written by Bhumi Patel.
Prem karine dago janu koi ne na devay
Prem karine dago aavo koi ne na devay
Prit ni kadi khote khoti sogan na khavay
Prem kari ne dago janu koi ne na devay
Prit ni kadi khote khoti sogan na khavay
Koi na dil na tukda kari na javay
Sapna rakh ma rodi na javay
Tame mane kona re sahare meli re gaya
Dhav ne kona re sahare muki ne gaya
Prem kari ne dago aavo koi ne na devay
Prit ni kadi khote khoti sogan na khavay
atozlyric.com
Koi na kare aevu tame kari gaya
Dil ne hajaro jakhm aeva aapi gaya
Jiv thi vadhare jene hu chahto
Rani banavano rahi gayo orato
Mari jode karyu avu bija jode na karay
Janu janu kari bija no jiv na baday
Have rasmo kasmo bhuli re gaya chho
Didhela vayda todi re gaya chho
Tame mane kona re sahare meli re gaya
Dhav ne kona re sahare muki ne gaya
Prem kari ne dago aavo koi ne na devay
Prit ni kadi khote khoti sogan na khavay
Potana thai ne tame bija na thai gaya
Maru vicharya vagar tame jata raya
Tane khabar hati koi natu maru
Tara vian have chhu tahse maru
Mara marya pachi janu maru mudhu jova aavjo
Modhu joi ne janu tame aahuda na padjo
Javu samsan ma tu sukhi re sansar ma
Hu javu samsan ma tu sukhi re sansar ma
Tame mane kona re sahare meli re gaya
Dhav ne kona re sahare muki ne gaya
Prem kari ne dago janu koi ne na devay
Prit ni kadi khote khoti sogan na khavay
Koi na dil na tukda kari na javay
Sapna rakh ma rodi na javay
Tame mane kona re sahare meli re gaya
Dhav ne kona re sahare muki ne gaya
Tame mane kona re sahare meli re gaya
Dhav ne kona re sahare muki ne gaya
Tame mane kona re sahare muki ne gaya
પ્રેમ કરીને દગો જાનુ કોઈ ને ના દેવાય
પ્રેમ કરીને દગો આવો કોઈ ને ના દેવાય
પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય
પ્રેમ કરીને દગો જાનુ કોઈ ને ના દેવાય
પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય
કોઈ ના દિલ ના ટુકડા કરી ના જવાય
સપના રાખ માં રોળી ના જવાય
તમે મને કોના રે સહારે મેલી રે ગયા
ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા
પ્રેમ કરી ને દગો આવો કોઈ ને ના દેવાય
પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય
કોઈ ના કરે એવું તમે કરી ગયા
દિલ ને હજારો જખ્મ એવા આપી ગયા
જીવ થી વધારે જેને હું ચાહતો
રાની બનવાનો રહી ગયો ઓરતો
મારી જોડે કર્યું એવું બીજા જોડે ના કરાય
જાનુ જાનુ કરી બીજા નો જીવ ના બળાય
હવે રસમો કસમો ભૂલી રે ગયા છો
દીધેલા વાયદા તોડી રે ગયા છો
તમે મને કોના રે સહારે મેલી રે ગયા
ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા
પ્રેમ કરીને દગો આવો કોઈ ને ના દેવાય
પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય
ભારતલીરીક્સ.કોમ
પોતાના થઇ ને તમે બીજા ના થઇ ગયા
મારુ વિચાર્યા વગર તમે જતા રયા
તને ખબર હતી કોઈ નતુ મારુ
તારા વિના હવે છું થશે મારી
મારા મર્યા પછી જાનુ મારુ મુઢુ જોવા આવજો
મોઢું જોઈ ને જાનુ તમે આહુડા ના પાડજો
હું જાવું સમસાન માં તું સુખી રે સંસાર માં
હું જાવું સમસાન માં તું સુખી રે સંસાર માં
તમે મને કોના રે સહારે મેલી રે ગયા
ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા
પ્રેમ કરીને દગો જાનુ કોઈ ને ના દેવાય
પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય
કોઈ ના દિલ ના ટુકડા કરી ના જવાય
સપના રાખ માં રોળી ના જવાય
તમે મને કોના રે સહારે મેલી રે ગયા
ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા
તમે મને કોના રે સહારે મેલી રે ગયા
ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા
તમે મને કોના રે સહારે મૂકી રે ગયા
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Tame Mane Kona Re Sahare Muki Ne Gaya lyrics full version?

You can read the full lyrics of "Tame Mane Kona Re Sahare Muki Ne Gaya" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Tame Mane Kona Re Sahare Muki Ne Gaya?

"Tame Mane Kona Re Sahare Muki Ne Gaya" is beautifully sung by Dhaval Barot. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Tame Mane Kona Re Sahare Muki Ne Gaya?

The lyrics were written by Bhumi Patel and the music was composed by Vishal Vagheshwari.

Where can I find Tame Mane Kona Re Sahare Muki Ne Gaya lyrics in Gujarati?

Find the complete lyrics of "Tame Mane Kona Re Sahare Muki Ne Gaya" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Tame Mane Kona Re Sahare Muki Ne Gaya?

Yes, the official music video is embedded above and was released on 2020-06-15.

Which album and language is Tame Mane Kona Re Sahare Muki Ne Gaya from?

"Tame Mane Kona Re Sahare Muki Ne Gaya" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Tame Mane Kona Re Sahare Muki Ne Gaya?

This track falls under the Bewafa (બેવફા) genre and was released by studio saraswati official.

About "Tame Mane Kona Re Sahare Muki Ne Gaya" – Lyrics Meaning & Theme

"Tame Mane Kona Re Sahare Muki Ne Gaya" is a Gujarati track from the album "", sung by the immensely talented Dhaval Barot. The music, composed by Vishal Vagheshwari, perfectly blends with the lyrics penned by Bhumi Patel.

The song dives into themes of Bewafa (બેવફા). The poetic verses reflect real emotions that resonate with fans of Bewafa (બેવફા) music.

Released under the label studio saraswati official in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Tame Mane Kona Re Sahare Muki Ne Gaya" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.