Bhada Na Makan Ma - Song Cover Image

Bhada Na Makan Ma by singer Aditya Gadhavi, Parthiv Gohil Lyrics in Gujarati

ArtistAditya Gadhavi, Parthiv Gohil
Album
LanguageGujarati
MusicParth Thakkar
LyricistNiren Bhatt
Labelirada entertainment
GenrePhilosophical
Year2021
Starring
Release Date2021-01-09

Bhada Na Makan Ma Sung by Aditya Gadhavi, Parthiv Gohil | Written by Niren Bhatt

Bhada Na Makan Ma lyrics in Gujarati with official video. Sung by Aditya Gadhavi, Parthiv Gohil and written by Niren Bhatt. Watch & read full lyrics online.
"ભાડા ના મકાન માં" | BHADA NA MAKAN MA LYRICS IN GUJARATI: The song is sung by Aditya Gadhavi and Parthiv Gohil from Jackie Shroff, Pratik Gandhi, Pravinchandra Shukla, Sanjay Goradia, Utkarsh Mazmudar, Suchita Trivedi, Mehul Buch and Tejal Vyas starrer Gujarati film Ventilator , directed by Umang Vyas. "BHADA NA MAKAN MA" Gujarati song was composed by Parth Bharat Thakkar , with lyrics written by Niren Bhatt .
હે રહ્યા ના રાણા રાજીયા,
સુરનર મુનિવર સમેત
હે રહ્યા ના રાણા રાજીયા,
સુરનર મુનિવર સમેત
હજી છે બાજી હાથ માં,
અરે રે ચેત નર તું ચેત
હે…અડધું આયખું ટીવી માં ગ્યું ને
તારું અડધું ગ્યું ફોન માં
હેજી મન માં તો ગીતડાં ફિલ્મ ના વાગે
તારા કહેવાતા મૌન માં
હે તારે પડવું નથી એના ધ્યાન માં,
હરિ મળતા નથી એમ ગામ માં
તું તો દર્શન માંગે દુકાન માં,
જીવ શીદને ફરે છે ગુમાન માં, ગુમાન માં
તારે રેવું રે ભાડા ના મકાન માં
હે જીવ શીદને ફરે છે ગુમાન માં, ગુમાન માં
તારે રેવું રે ભાડા ના મકાન માં
ભારતલીરીક્સ.કોમ
હે વ્હાલા સમજી લેજે તું આ શાન માં શાન માં
એ તારે રેવું રે ભાડા ના મકાન માં,
હે તારે રેવું રે ભાડા ના મકાન માં..
હરિ..
રોટલો ન નાખ્યો તે ભૂખ્યા ના પેટ માં
ભક્તિ રહી તારી હે ઇન્ટરનેટ માં
ઓ હો…રોટલો ન નાખ્યો તે ભૂખ્યા ના પેટ માં
ભક્તિ રહી તારી હે ઇન્ટરનેટ માં,
હવે ખૂટ્યો છે ડેટા પ્લાન માં, તારા પ્લાન માં
તારે રેવું રે ભાડા ના મકાન માં,
હે તારે રેવું રે ભાડા ના મકાન માં
હે વ્હાલા સમજી લેજે તું આ શાન માં શાન માં
એ તારે રેવું રે ભાડા ના મકાન માં,
હે તારે રેવું રે ભાડા ના મકાન માં..
હરિ..
હવે બચવાનું શું ઉડી જાશે રે બધું,
હરિ નામ નો લીધું ઉડી જાશે રે બધું
ઉડી જાશે બધુય
પણ શું ઉડી જાશે મારા બાપ
ટૂંકી બુધ્ધિ, લાંબી ગાડી,
શૂટ-બુટ પટોળા સાડી,
રૂપિયાના જાડ, ક્રેડિટ કાર્ડ,
પ્લોટ વોટ સોનુ, ચાંદી
અને શ્રદ્ધા તારી સાજી માંદી
હવે બચવાનું શું ઉડી જાશે રે બધું,
હરિ નામ નો લીધું ઉડી જાશે રે બધું
હે હવે નામ નો લીધું ઉડી જાશે રે બધું
તે તો દરવાજો ખોલ્યો
એ અળવિત્રા
એ તે તો દરવાજો ખોલ્યો વિમાન માં, વિમાન માં
તારે રેવું રે ભાડા ના મકાન માં
હે તારે રેવું રે ભાડા ના મકાન માં…
હે વ્હાલા સમજી લેજે તું આ શાન માં શાન માં
તારે રેવું રે ભાડા ના મકાન માં,
એ તારે રેવું રે ભાડા ના મકાન માં..
એ હાલક ડોલક હોડકું
અને તૂટેલી પથવાર
હાલક ડોલક હોડકું
અને તૂટેલી પથવાર
હરિ હાલેશુ નો લીધું
હવે ક્યાંથી લાગે પાર,
ક્યાંથી લાગે પાર
ક્યાંથી ક્યાંથી લાગે પાર…
He rahya naa rana rajiya,
Surnar munivar samet
He rahya naa rana rajiya,
Surnar munivar samet
Haji chhe baaji haath maa,
Are re chet nar tu chet
He..addhu aaykhu tv maa gayu ne,
Taaru addhu gayu phone maa
Heji man maa to geetda film naa vaage
Tara kahevata mon maa
He tare padvu nathi aena dhyan maa,
Hari malta nathi aem gaam maa
Tu to darshan mange dukan maa,
Jiv shidne fare chhe guman maa, guman maa
Tare revu re bhada na makan maa
He jiv shidne fare chhe guman maa, guman maa
Tare revu re bhada naa makan maa
He vahla samji leje tu aa saan maa, saan maa
Tare revu re bhada naa makan maa, he tare revu re bhada naa makan maa
Hari..
Rotlo na nakhyo te bhukhya naa pet maa
Bhakti rahi tari he intarnet maa
O..ho..rotlo na nakhyo te bhukhya na pet maa
Bhakti rahi tari he intarnet maa,
Have khutyo chhe deta plan maa, tara plan maa
Tare revu re bhada naa makan maa,
He tare revu re bhada na makan maa,
He vahla samji leje tu aa saan maa, saan maa
Ae..tare revu re bhada naa makan maa,
He tare revu re bhada naa makan maa
Hari..
Have bachvanu shu udi jase re badhu,
Hari naam no lidhu udi jase re badhu
Udi jase badhu,
Pan shu udi jase mara baap
Tunki buddhi, lambi gaadi,
Shut-boot patora sadi,
Rupiya naa jaad, credit card,
Plot vot sonu, chandi
Ane shraddha tari sasji mandi
He have bachvanu shu udi jase re badhu,
Hari naam no lidhu udi jase re badhu
He have naam no lidhu udi jaase re badhu
Te to darwajo kholyo
Ae arvitra
Te to darwajo kholyo viman maa, viman maa
Tare revu re bhada naa makan maa
He tare revu re bhada naa makan maa
atozlyric.com
He vahlaa samji leje tu aa saan maa, saan maa
Tare revu re bhada naa makan maa,
Ae tare revu re bhada naa makan maa
He….halak dolak hodku,
Ane tuteli pathvaar
Halak dolak hodku
Ane tuteli pathvaar
Hari haleshu no lidhu
Have kyathi lage paar,
Kyathi lage paar,
Kyathi kyathi lage paar
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Bhada Na Makan Ma lyrics full version?

You can read the full lyrics of "Bhada Na Makan Ma" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Bhada Na Makan Ma?

"Bhada Na Makan Ma" is beautifully sung by Aditya Gadhavi, Parthiv Gohil. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Bhada Na Makan Ma?

The lyrics were written by Niren Bhatt and the music was composed by Parth Thakkar.

Where can I find Bhada Na Makan Ma lyrics in Gujarati?

Find the complete lyrics of "Bhada Na Makan Ma" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Bhada Na Makan Ma?

Yes, the official music video is embedded above and was released on 2021-01-09.

Which album and language is Bhada Na Makan Ma from?

"Bhada Na Makan Ma" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Bhada Na Makan Ma?

This track falls under the Philosophical genre and was released by irada entertainment.

About "Bhada Na Makan Ma" – Lyrics Meaning & Theme

"Bhada Na Makan Ma" is a Gujarati track from the album "", sung by the immensely talented Aditya Gadhavi, Parthiv Gohil. The music, composed by Parth Thakkar, perfectly blends with the lyrics penned by Niren Bhatt.

The song dives into themes of Philosophical. The poetic verses reflect real emotions that resonate with fans of Philosophical music.

Released under the label irada entertainment in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Bhada Na Makan Ma" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.