Koini Yado Ma - Song Cover Image

Koini Yado Ma by singer Kajal Maheriya Lyrics in Gujarati

ArtistKajal Maheriya
Album
LanguageGujarati
MusicRavi-Rahul
LyricistHarjit Panesar
Labelrudrax digital
GenreBewafa (બેવફા)
Year2020
StarringSong Samarth Sharma, Zeel Joshi, Mansi Raval
Release Date2020-12-13

Koini Yado Ma Sung by Kajal Maheriya | Written by Harjit Panesar

Koini Yado Ma lyrics in Gujarati with official video. Sung by Kajal Maheriya and written by Harjit Panesar. Watch & read full lyrics online.
કોઈની યાદો માં | KOINI YADO MA LYRICS IN GUJARATI: The song is sung by Kajal Maheriya under Rudrax Digital label. "KOINI YADO MA" Gujarati song was composed by Ravi-Rahul , with lyrics written by Harjit Panesar . The music video of this Bewafa (બેવફા) song stars Samarth Sharma, Zeel Joshi and Mansi Raval.
કોઈની યાદો માં રડી ને જોઈ લેજો
હો હાલ કેવા થાય છે આવી ને જરા કેહજો
હો કોઈની યાદો માં રડી ને જોઈ લેજો
હાલ કેવા થાય છે આવી ને જરા કેહજો
હો તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હા તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હો સાચો પ્રેમ કોઈનો પામી ને જોઈ લેજો
સાચો પ્રેમ કોઈનો પામી ને જોઈ લેજો
હો તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હો કોઈની યાદો માં રડી ને જોઈ લેજો
હાલ કેવા થાય છે આવી ને જરા કેહજો
તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હા તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હો જ્યારે પ્રેમ સાચો ના રે મળે છે
ત્યારે આ દિલ ને તકલીફ પડે છે
હો વિશ્વાસ ના પાયા જ્યારે તૂટે છે
દિલની સાથે આંખો પણ રડે છે
આંખો પણ રડે છે
આંખો પણ રડે છે
દર્દ શું હોય છે જાણી તમે લેજો
દર્દ શું હોય છે જાણી તમે લેજો
હો તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હો કોઈની યાદો માં રડી ને જોઈ લેજો
હાલ કેવા થાય છે આવી ને જરા કેહજો
તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હો તારું કરેલું હવે ભોગવી તું લેજે
મારી જેમ દર્દો ને સહી તું લેજે
હો કોઈ નથી કોઈ નું માની તું લેજે
સાચો ને ખોટો પ્રેમ જાણી તું લેજે
જાણી તું લેજે
જાણી તું લેજે
ભારતલીરીક્સ.કોમ
મારી જેમ તડપી ને તમે જોઈ લેજો
મારી જેમ તડપી ને તમે જોઈ લેજો
હો તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હો કોઈની યાદો માં રડી ને જોઈ લેજો
હાલ કેવા થાય છે આવી ને જરા કેહજો
હો તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હા તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હા તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હા તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
હા તમે ઇન્તઝાર કોઈનો કરી ને જોઈ લેજો
He umar 18 ne roop no se katko
He bahu gamese mane aeno re latko
Are re umar 18 ne roop no se katko
Bahu gamese mane aeno re latko
Roj aene jovu chhu mare aene kevu chhu
Roj aene jovu chhu mare aene kevu chhu
Kyare thase mara kadja no katko
He kyare thase mara kadja no katko
Umar 18 ne roop no se katko
Bahu gamese mane aeno re latko
Ho aaj kaal karta dara vahya jaay se
Homu joi mane hasta hali jaay se
Ho karu kosis pan vaat na thay se
Have to maru dil gabhray se
Kaya bone vaat karu roj aeni pachad faru
Kaya bone vaat karu roj aeni pachad faru
Kyare thase ae mara kadja no katko
He kyare thase ae mara kadja no katko
Umar 18 ne roop no se katko
Bahu gamese mane aeno re latko
Ho na padi dese aevu man ma mara thayse
Aeni aankho ma mane pyar re dekhay chhe
Ho have nathi jivvu mare aena thi rahi juda
Ha pade aevi meto rakhi chhe re badha
atozlyric.com
Jani mara dil ni vaat lai hatho ma hath
Jani mara dil ni vaat lai hatho ma hath
Bani gai ae mara kadja no katko
He bani gai ae mara kadja no katko
Are re bani gai ae mara kadja no katko
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Koini Yado Ma lyrics full version?

You can read the full lyrics of "Koini Yado Ma" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Koini Yado Ma?

"Koini Yado Ma" is beautifully sung by Kajal Maheriya. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Koini Yado Ma?

The lyrics were written by Harjit Panesar and the music was composed by Ravi-Rahul.

Where can I find Koini Yado Ma lyrics in Gujarati?

Find the complete lyrics of "Koini Yado Ma" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Koini Yado Ma?

Yes, the official music video is embedded above and was released on 2020-12-13.

Which album and language is Koini Yado Ma from?

"Koini Yado Ma" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Koini Yado Ma?

This track falls under the Bewafa (બેવફા) genre and was released by rudrax digital.

Who stars in Koini Yado Ma music video?

The music video features Song Samarth Sharma, Zeel Joshi, Mansi Raval in leading roles, adding visual appeal to the song.

About "Koini Yado Ma" – Lyrics Meaning & Theme

"Koini Yado Ma" is a Gujarati track from the album "", sung by the immensely talented Kajal Maheriya. The music, composed by Ravi-Rahul, perfectly blends with the lyrics penned by Harjit Panesar.

The song dives into themes of Bewafa (બેવફા). The poetic verses reflect real emotions that resonate with fans of Bewafa (બેવફા) music.

The music video features Song Samarth Sharma, Zeel Joshi, Mansi Raval, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label rudrax digital in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Koini Yado Ma" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.