Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Mara Jivan Na Hakdaar Tame Chho Lyrics by Kajal Dodiya | Gujarati Song | AtoZLyrics
Mara Jivan Na Hakdaar Tame Chho

Mara Jivan Na Hakdaar Tame Chho Lyrics

ArtistKajal Dodiya
Album
LanguageGujarati
MusicRajvinder Singh, Yash Limbachiya
LyricistRajvinder Singh
LabelT-Series
GenreLove
Year2023
StarringSong Amit Shah, Hina Suthar
Release Date2023-09-11

Sung by Kajal Dodiya | Written by Rajvinder Singh

MARA JIVAN NA HAKDAAR TAME CHHO LYRICS IN GUJARATI: મારાં જીવન ના હકદાર તમે છો, This Gujarati Love song is sung by Kajal Dodiya & released by T-Series Gujarati . "MARA JIVAN NA HAKDAAR TAME CHHO" song was composed by Rajvinder Singh and Yash Limbachiya , with lyrics written by Rajvinder Singh . The music video of this track is picturised on Amit Shah and Hina Suthar.
Ho tamara vagar koine chahta nathi
Ho ho tamara vagar koine chahta nathi
Dua ma kai biju mangata nathi
Hantho ma hath hoy tamaro maro jay aa janmaro ho
Pahelo ne chello prem maro tame cho
Pahelo ne chello prem maro tame cho
Mara jivan na hakdaar tame cho
Ho o mara jivan na hakdaar tame cho
Ho tara vagar mara divas ni padati nathi re sawar
Ho dil na darpan ma chahero tamaro joilo dil ma mara yaar
Tu jivan no saharo mara dil no tu dhabkaro ho
Ho jiv thi vadhare mane tame gamo cho
Aankho ni same ek tame raho cho
Mara jivan na hakdaar tame cho
Ho mara jivan na hakdaar tame cho
Ho taraj sapna aa aankho ma rahe che biju kai rehatu nathi yaar
Ho koi na tamne chahi sake evo prem hu karu chu tamane yaar
Sath hu mangu tamaro tara name jivan amaru ho
Mari aa swaso ma ek tame vaso cho
Jay che jiv ek pal dur raho to
Mara jivan na hakdaar tame cho
Ho ho mara jivan na hakdaar tame cho
હો તમારા વગર કોઈને ચાહતા નથી
હો હો તમારા વગર કોઈને ચાહતા નથી
દુઆ માં કઈ બીજું માંગતા નથી
હાથો માં હાથ હોય તમારો મારો જાય આ જન્મારો હો
પેલ્લો ને છેલ્લો પ્રેમ મારો તમે છો
પહેલો ને છેલ્લો પ્રેમ મારો તમે છો
મારાં જીવન ના હકદાર તમે છો
હો ઓ મારાં જીવન ના હકદાર તમે છો
atozlyric.com
હો તારા વગર મારાં દિવસ ની પડતી નથી રે સવાર
હો દિલ ના દર્પણ માં ચહેરો તમારો જોઈલો દિલ માં મારાં યાર
તું જીવન નો સહારો મારાં દિલ નો તું ધબકારો હો
હો જીવ થી વધારે મને તમે ગમો છો
આંખો ની સામે એક તમે રહો છો
મારાં જીવન ના હકદાર તમે છો
હો મારાં જીવન ના હકદાર તમે છો
હો તારાજ સપના આ આંખોમાં રહે છે બીજું કઈ રેહતું નથી યાર
હો કોઈ ના તમને ચાહી શકે એવો પ્રેમ હું કરું છું તમને યાર
સાથ હું માંગુ તમારો તારા નામે જીવન અમારું હો
મારી આ શ્વાસો માં એક તમે વસો છો
જાય છે જીવ એક પલ દૂર રહો તો
મારાં જીવન ના હકદાર તમે છો
હો હો મારાં જીવન ના હકદાર તમે છો
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
MARA JIVAN NA HAKDAAR TAME CHHO LYRICS IN GUJARATI: મારાં જીવન ના હકદાર તમે છો, This Gujarati Love song is sung by Kajal Dodiya & released by T-Series Gujarati . "MARA JIVAN NA HAKDAAR TAME CHHO" song was composed by Rajvinder Singh and Yash Limbachiya , with lyrics written by Rajvinder Singh . The music video of this track is picturised on Amit Shah and Hina Suthar.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Mara Jivan Na Hakdaar Tame Chho?

You can read the complete lyrics of "Mara Jivan Na Hakdaar Tame Chho" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Mara Jivan Na Hakdaar Tame Chho?

The lyrics of "Mara Jivan Na Hakdaar Tame Chho" were written by Rajvinder Singh.

Who is the singer of Mara Jivan Na Hakdaar Tame Chho?

"Mara Jivan Na Hakdaar Tame Chho" is sung by Kajal Dodiya.