Nyay Sung by Vinay Nayak, Ankita Ajani | Written by Pravin Ravat
Nyay lyrics in Gujarati with official video. Sung by Vinay Nayak, Ankita Ajani and written by Pravin Ravat. Watch & read full lyrics online.
Nyay lyrics, ન્યાય the song is sung by Vinay Nayak, Ankita Ajani from Jahal Digital. Nyay Devotional soundtrack was composed by Kinjal Studio with lyrics written by Pravin Ravat.
He sat n samran n maro sat no vajo na vepar ni ma
Ar maru sankar bhuvan marnari n
He maru lakhtar luntnaru
He mara sat na nehde ramnari vajen varjo ro
Haiya ni vaat jahu tane re kahu
Ho haiya ni vaat jahu tane re kahu
Vala mara veri thaya kone re kahu
He nyay ni mata nyay lavse jarur
Ho ho maru sat nu deru nyay lavse jarur
Dhanoj vari jahu ma ne araj karu
Puchya vagar ma poni na pivu
He nyay ni mata nyay lavse jarur
Ho ho maru sat nu devar nyay lavse jarur
Ho jahu ni vaato jone eto jone
Mari mata kom kare khara tone
Ho ho pouch ito ni mata pujeli
Dukh ni verae ma aavje veli
Ho matlabi manho ma ekli faru
Ho matlabi manho ma ekli faru
Hacha khota ni vato konere kahu
He nyay ni mata nyay lavse jarur
Ho sat nu devar nyay lavse jarur
Lakhona torama maa tu bachav je
Ladvai mata mari raji raji rakhje
Ho hacha re bhavthi mata pujeli
Veri dusman kare bhale vidhya meli
atozlyric.com
Ho dagle ne pagle maa ne yaad hu karu
Ho dagle ne pagle maa ne yaad hu karu
Tara visvase huto jagtre faru
He nyay ni mata nyay lavse jarur
Ho ho maru sat nu devar nyay lavse jarur
Dhanoj vari jahu ma ae kom re karyu
Chare disae maru nomre thayu
He nyay ni mata nyay lavse jarur
Ho ho maru sat nu devar nyay lavse jarur
હે સત ન સમરણ ન મારો સત નો વાજો ના વેપાર ની માં
અર મારુ શંકર ભુવાન મળનારી ન
હે મારુ લખતર લૂંટનારું
હે મારા સત ના નેહડે રમનારી વાજેન વરજો રો
હૈયા ની વાત જહુ તને રે કહું
હો હૈયા ની વાત જહુ તને રે કહું
વાલા મારા વેરી થયા કોને રે કહું
હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો હો મારુ સત નું દેરું ન્યાય લાવશે જરૂર
ઘણોજ વારી જહુ માં ને અરજ કરું
પૂછ્યા વગર માં પોણી ના પીવું
હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો હો મારુ સત નું દેવળ ન્યાય લાવશે જરૂર
ભારતલીરીક્સ.કોમ
હો જહુ ની વાતો જોણે એતો જોણે
મારી માતા કોમ કરે ખરા ટોણે
હો હો પોંચ ઈંટો ની માતા પૂજેલી
દુઃખ ની વેરાએ માં આવજે વેલી
હો મતલબી માણહો માં એકલી ફરું
હો મતલબી માણહો માં એકલી ફરું
હાચા ખોટા ની વાતો કોને રે કહું
હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો સત નું દેવળ ન્યાય લાવશે જરૂર
લાખોના ટોળામાં માં તું બચાવ જે
લાડવાઈ માતા મારી રાજી રાજી રાખજે
હો હાચા રે ભાવથી માતા પૂજેલી
વેરી દુસ્મન કરે ભલે વિદ્યા મેલી
હો ડગલે ને પગલે માં ને યાદ હું કરું
હો ડગલે ને પગલે માં ને યાદ હું કરું
તારા વિશ્વાસે હુંતો જગતરે ફરું
હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો હો મારુ સત નું દેરું ન્યાય લાવશે જરૂર
ઘણોજ વારી જહુ માં એ કોમ રે કર્યું
ચારે દિશાએ મારુ નોમરે થયું
હે ન્યાય ની માતા ન્યાય લાવશે જરૂર
હો હો મારુ સત નું દેરું ન્યાય લાવશે જરૂર
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Nyay lyrics full version?
You can read the full lyrics of "Nyay" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Nyay?
"Nyay" is beautifully sung by Vinay Nayak, Ankita Ajani. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Nyay?
The lyrics were written by Pravin Ravat and the music was composed by Kinjal Studio.
Where can I find Nyay lyrics in Gujarati?
Find the complete lyrics of "Nyay" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Nyay?
Yes, the official music video is embedded above and was released on 2020-06-19.
Which album and language is Nyay from?
"Nyay" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Nyay?
This track falls under the Devotional genre and was released by jahal digital.
Who stars in Nyay music video?
The music video features Song Viral Mevani, Sejal Panchal, Soham Patel, Niharika Dave, Devanshi Dave, Neel Shah, Ajay Rajput in leading roles, adding visual appeal to the song.
About "Nyay" – Lyrics Meaning & Theme
"Nyay" is a Gujarati track from the album "", sung by the immensely talented Vinay Nayak, Ankita Ajani. The music, composed by Kinjal Studio, perfectly blends with the lyrics penned by Pravin Ravat.
The song dives into themes of Devotional. The poetic verses reflect real emotions that resonate with fans of Devotional music.
The music video features Song Viral Mevani, Sejal Panchal, Soham Patel, Niharika Dave, Devanshi Dave, Neel Shah, Ajay Rajput, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label jahal digital in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Nyay" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.