Hu Radu Ratoma Tu Bijani Bahoma by singer Dev Pagli Lyrics in Gujarati
Artist
Dev Pagli
Album
Language
Gujarati
Music
Sunil-Rahul
Lyricist
Dev Pagli
Label
aradhana film
Genre
Bewafa (બેવફા)
Year
2021
Starring
Song Riya Mehta, Vishwas Soni, Jeet Gadhavi
Release Date
2021-02-23
Hu Radu Ratoma Tu Bijani Bahoma Sung by Dev Pagli | Written by Dev Pagli
Hu Radu Ratoma Tu Bijani Bahoma lyrics in Gujarati with official video. Sung by Dev Pagli and written by Dev Pagli. Watch & read full lyrics online.
HU RADU RATOMA TU BIJANI BAHOMA LYRICS IN GUJARATI: Hu Radu Ratoma Tu Bijani Bahoma (હું રડું રાતોમાં તું બીજાની બાહોમાં) is a Gujarati Bewafa (બેવફા) song, voiced by Dev Pagli from Aradhana Film . The song is composed by Sunil-Rahul , with lyrics written by Dev Pagli . The music video of the song features Riya Mehta, Vishwas Soni and Jeet Gadhavi.
હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો
હો આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો
હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો
હો આંખો માં પાણી દિલમાં થયો બમણો
હે કઈ વાત થી રીસાણી ના મને હમજાની
હો દગા બાજ બેવફા તું કેમ બદલાણી
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં
હું તડપું રાતો માં તું બીજા ની બાહોમાં
હો જતા જતા જાનુ તે કર્યો ના લમણો
હો આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો
તારા ઈરાદા હતા જાનુડી ભૂંડા
ઘાવ આપી ગઈ દિલમાં ઊંડા
હો હો હો તારા ઈરાદા હતા જાનુડી ભૂંડા
ઘાવ આપી ગઈ દિલમાં ઊંડા
હો તારી પાછળ લુંટાણી મારી જિંદગી ની કમાણી
તે જોયા બંગલા ગાડી તારી નિયત બદલાણી
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં
હું તડપું રાતો માં તું બીજા ની બાહોમાં
હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો
આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો
હો આવતા જતા લોકો કરે છે વાતો
મોટો બંગલા માં તારી કપાઈ રાતો
હો હો હો આવતા જતા લોકો કરે છે વાતો
મોટો બંગલા માં તારી કપાઈ રાતો
ભારતલીરીક્સ.કોમ
હો મારા ઓતેડા ની હાયો તને લાગશે દગાળી
તે મને છોડી દીધો મારા ઝૂંપડા રે બાળી
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં
હું તડપું રાતો માં તું બીજા ની બાહોમાં
હો જતા જતા જાનુ તે કર્યો ના લમણો
આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો
હે કઈ વાત થી રીસાણી ના મને હમજાની
હો દગો બાજ બેવફા તું કેમ બદલાણી
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં
હું રડું રાતો માં તું બીજા ની બાહોમાં
હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો
હો આંખો માં પાણી દિલમાં દર્દ થયો બમણો
હો જતા જતા જાનુ તે વાર્યો ના લમણો
Ho jata jata janu te varyo naa lamno
Ho aankho maa pani dilma dard thayo bamno
Ho jata jata janu te karyo naa lamno
Ho aankho maa pani dilma dard thayo bamno
He kai vaat thi resani naa mane hamjani
Ho daga baaj bewafa tu kem badlani
Hu radu rato maa tu bija ni bahoma
Hu tadpu rato maa tu bija ni bahoma
Ho jata jata janu te karyo naa lamno
Ho aankho maa pani dilma dard thayo bamno
Tara irada hata janudi bhunda
Ghaav aapi gai dilma unda
Ho ho tara irada hata janudi bhunda
Ghaav aapi gai dilma unda
Ho tari pachhad lutani mari jindgi ni kamani
Te joya bangla gadi tari niyat badlani
Hu radu rato maa tu bija ni bahoma
Hu tadpu rato maa tu bija ni bahoma
Ho jata jata janu te varyo naa lamno
Aankho maa pani dilma dard thayo bamno
Ho aavta jata loko kare chhe vato
Mota bangla maa tari kapai rato
Ho ho ho aavta jata loko kare chhe vato
Mota bangla maa tari kapai rato
atozlyric.com
Ho mara oteda ni hayo tane laagse dagari
Te mane chhodi didho mara jupda re bari
Hu radu rato maa tu bija ni bahoma
Hu tadpu rato maa tu bija ni bahoma
Ho jata jata janu te karyo naa lamno
Aankho maa pani dilma dard thayo bamno
He kai vaat thi resani naa mane hamjani
Ho daga baaj bewafa tu kem badlani
Hu radu rato maa tu bija ni bahoma
Hu radu rato maa tu bija ni bahoma
Ho jata jata janu te varyo naa lamno
Ho aankho maa pani dilma dard thayo bamno
Ho jata jata janu te varyo naa lamno
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
Frequently Asked Questions (Lyrics)
Hu Radu Ratoma Tu Bijani Bahoma lyrics full version?
You can read the full lyrics of "Hu Radu Ratoma Tu Bijani Bahoma" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.
Who is the singer of Hu Radu Ratoma Tu Bijani Bahoma?
"Hu Radu Ratoma Tu Bijani Bahoma" is beautifully sung by Dev Pagli. Their voice brings life to the lyrics and music.
Who wrote and composed Hu Radu Ratoma Tu Bijani Bahoma?
The lyrics were written by Dev Pagli and the music was composed by Sunil-Rahul.
Where can I find Hu Radu Ratoma Tu Bijani Bahoma lyrics in Gujarati?
Find the complete lyrics of "Hu Radu Ratoma Tu Bijani Bahoma" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).
Is there an official video for Hu Radu Ratoma Tu Bijani Bahoma?
Yes, the official music video is embedded above and was released on 2021-02-23.
Which album and language is Hu Radu Ratoma Tu Bijani Bahoma from?
"Hu Radu Ratoma Tu Bijani Bahoma" is part of the album "" and is sung in Gujarati.
What is the genre and label of Hu Radu Ratoma Tu Bijani Bahoma?
This track falls under the Bewafa (બેવફા) genre and was released by aradhana film.
Who stars in Hu Radu Ratoma Tu Bijani Bahoma music video?
The music video features Song Riya Mehta, Vishwas Soni, Jeet Gadhavi in leading roles, adding visual appeal to the song.
About "Hu Radu Ratoma Tu Bijani Bahoma" – Lyrics Meaning & Theme
"Hu Radu Ratoma Tu Bijani Bahoma" is a Gujarati track from the album "", sung by the immensely talented Dev Pagli. The music, composed by Sunil-Rahul, perfectly blends with the lyrics penned by Dev Pagli.
The song dives into themes of Bewafa (બેવફા). The poetic verses reflect real emotions that resonate with fans of Bewafa (બેવફા) music.
The music video features Song Riya Mehta, Vishwas Soni, Jeet Gadhavi, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.
Released under the label aradhana film in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Hu Radu Ratoma Tu Bijani Bahoma" is an essential listen for fans of Gujarati music.
Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.