Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Modhe Magyo Hot To Jiv Maro Aalat Lyrics by Gopal Bharwad | Gujarati Song | AtoZLyrics
Modhe Magyo Hot To Jiv Maro Aalat

Modhe Magyo Hot To Jiv Maro Aalat Lyrics

ArtistGopal Bharwad
Album
LanguageGujarati
MusicShashi Kapadiya
LyricistPrakash Jay Goga, Harshad Mer
LabelTips Gujarati
GenreBewafa (બેવફા)
Year2025
StarringSong Kuldeep Mishra, Sudha Tripathi, Nirav Brahmbhatt
Release Date2025-02-12

Sung by Gopal Bharwad | Written by Prakash Jay Goga, Harshad Mer

MODHE MAGYO HOT TO JIV MARO AALAT LYRICS IN GUJARATI: મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત, The song is sung by Gopal Bharwad and released by Tips Gujarati label. "MODHE MAGYO HOT TO JIV MARO AALAT" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Shashi Kapadiya , with lyrics written by Prakash Jay Goga and Harshad Mer . The music video of this song is picturised on Kuldeep Mishra, Sudha Tripathi and Nirav Brahmbhatt.
એકવાર કહી તો જોવું તું તને ના હું ના પાડત
એકવાર કહી તો જોવું તું તને ના હું ના પાડત
કહી તો જોવું તું તને ના હું ના પાડત
મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત
હો મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત
હો તે કેમ કર્યું આવું હવે બોલ મારી જાનુ
આ શું થઈ રહ્યું છે મને નથી સમજાતું
ભરોસો કરી તો જુઓ તો ગામ વચ્ચે હાથ જાલત
કર્યો હોત ભરોસો તો ગામ વચ્ચે હાથ જાલત
મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત
હો મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત
હો ઘડીકમાં પારકા તમે થઈ જાશો
પછી શું થાશે મારું યાર
હો તારા વગર મને ઘડીએ ના ચાલતું
ખબર છે તને મારા પ્યાર
હો શું હતી મજબૂરી થઈ તારી મારી દુરી
તને મારાથી વધારે શું હતું રે જરૂરી
હો મને નતી રે ખબર કે મારા વગર તને ચાલત
નતી રે ખબર કે મારા વગર તને ચાલત
મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત
હો મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત
હો મરીશું અમે વાલી યાદમાં તમારી
રોઈ લેજો તમે એકવાર
હો દીવાલે હશે જ્યારે અમારો ફોટો
જોઈ લેજો તમે છેલ્લી વાર
હો હવે કોઈ દાડો મારે તને નથી મળવાનું
મારો આત્મા નીકળશે ખાલી શરીર બળવાનું
હો એકવાર કહી તો જોવું તું તને ના હું ના પાડત
કહી તો જોવું તું તને ના હું ના પાડત
મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત
હો મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત
Ekvar kahi to jovu tu tane na hu na padat
Ekvar kahi to jovu tu tane na hu na padat
Kahi to jovu tu tane na hu na padat
Modhe magyo hot to jiv maro aalat
Ho modhe magyo hot to jiv maro aalat
Ho te kem karyu aavu have bol mari janu
Aa shu thai rahyu che mane nathi samjatu
Bharoso kari to juo to gaam vache hath jalat
Karyo hot bharoso to gaam vache hath jalat
Modhe magyo hot to jiv maro aalat
Ho modhe magyo hot to jiv maro aalat
Ho ghadik ma parka tame thai jaso
Pachi shu thase maru yaar
Ho tara vagar mane ghadiye na chaltu
Khabar che tane mara pyar
Ho shu hati majburi thai tari mari duri
Tane mara thi vadhare shu hatu re jaruri
Ho mane nati re khabar ke mara vagar tane chalat
Nati re khabar ke mara vagar tane chalat
Modhe magyo hot to jiv maro aalat
Ho modhe magyo hot to jiv maro aalat
Ho marishu ame vali yaad ma tamari
Roi lejo tame ekvar
Ho diwale hase jyare amaro photo
Joi lejo tame chelli var
Ho have koi dado mare tane nathi madvanu
Maro aatma nikadse khali sarir balvanu
Ho ekvar kahi to jovu tu tane na hu na padat
Kahi to jovu tu tane na hu na padat
Modhe magyo hot to jiv maro aalat
Ho modhe magyo hot to jiv maro aalat
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
MODHE MAGYO HOT TO JIV MARO AALAT LYRICS IN GUJARATI: મોઢે માગ્યો હોત તો જીવ મારો આલત, The song is sung by Gopal Bharwad and released by Tips Gujarati label. "MODHE MAGYO HOT TO JIV MARO AALAT" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Shashi Kapadiya , with lyrics written by Prakash Jay Goga and Harshad Mer . The music video of this song is picturised on Kuldeep Mishra, Sudha Tripathi and Nirav Brahmbhatt.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Modhe Magyo Hot To Jiv Maro Aalat?

You can read the complete lyrics of "Modhe Magyo Hot To Jiv Maro Aalat" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Modhe Magyo Hot To Jiv Maro Aalat?

The lyrics of "Modhe Magyo Hot To Jiv Maro Aalat" were written by Prakash Jay Goga, Harshad Mer.

Who is the singer of Modhe Magyo Hot To Jiv Maro Aalat?

"Modhe Magyo Hot To Jiv Maro Aalat" is sung by Gopal Bharwad.