Ek Tari Kami Chhe - Song Cover Image

Ek Tari Kami Chhe by singer Kishan Rawal Lyrics in Gujarati

ArtistKishan Rawal
Album
LanguageGujarati
MusicDhaval Kapadiya
LyricistVijaysinh Gol
Labelroyal digital
GenreLove
Year2021
StarringSong Nirav Kalal, Ishika Toria, Laukik Mandge
Release Date2021-03-05

Ek Tari Kami Chhe Sung by Kishan Rawal | Written by Vijaysinh Gol

Ek Tari Kami Chhe lyrics in Gujarati with official video. Sung by Kishan Rawal and written by Vijaysinh Gol. Watch & read full lyrics online.
EK TARI KAMI CHHE LYRICS IN GUJARATI: એક તારી કમી છે, The song is sung by Kishan Rawal and released by Royal Digital label. "EK TARI KAMI CHHE" is a Gujarati Love song, composed by Dhaval Kapadiya , with lyrics written by Vijaysinh Gol . The music video of this song is picturised on Nirav Kalal, Ishika Toria and Laukik Mandge.
જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
ભારતલીરીક્સ.કોમ
જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
જોવું તો જીવન માં ખુશીયો ઘણી છે
પણ મારા દિલને તારી આદત પડી છે
તને ભૂલી શકું કેમ તું છે દિલનું મારા ચેન
તને ભૂલી શકું કેમ તું છે દિલનું મારા ચેન
તારા વગર સુની આ જિંદગી છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
હો પડ્યા જેદી જુદા મને હજી યાદ છે
દિલને એવું લાગે હમણાંની વાત છે
હો ભૂલે ના ભુલાય એતો એવી વાત છે
મારા રે જીવન ની એતો કાળી રાત છે
એતો કાળી રાત છે
તારો આપેલો દિલાસો મેતો હજી સાચવી રાખ્યો
તારો આપેલો દિલાસો મેતો હજી સાચવી રાખ્યો
કોણ જાણે હવે ક્યારે મુલાકાત છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
તારો આપેલો દીલાસો મેતો હજી સાચવી રાખ્યો
તારો આપેલો દીલાસો મેતો હજી સાચવી રાખ્યો
કોણ જાણે હવે ક્યારે મુલાકાત છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
હો દિવસ કે રાત હૂતો ભૂલી ગયો છું
દર્દ ના દરિયા માં હૂતો ડૂબી ગયો છું
હો મારી રે કિસ્મત ને દોષ દીધા કરું છું
બાહર થી મજબૂત અંદર થી તૂટી ગયો છું
તારી યાદો દિલને ડંખે આ દિલ મારુ તડપે
તારી યાદો દિલને ડંખે આ દિલ મારુ તડપે
મોત થી પહેલા માંગે મુલાકાત છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
મારી યાદો માં સોગાતો માં જીવન માં એક તારી કમી છે
Jovu to jivan maa khushiyo ghani chhe
Pan mara dilne tari aadat padi chhe
Jovu to jivan maa khushiyo ghani chhe
Pan mara dilne tari aadat padi chhe
Jovu to jivan maa khushiyo ghani chhe
Pan mara dilne tari aadat padi chhe
Tane bhuli saku kem tu chhe dil nu mara chen
Tane bhuli saku kem tu chhe dil nu mara chen
Tara vagar suni aa jingadi chhe
Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe
Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe
Ho padya jedi juda mane haji yaad chhe
Dilne aevu lage hamnani vaat chhe
Ho bhule naa bhulay aeto aevi vaat chhe
Mara re jivan ni aeto kari raat chhe
Aeto kari raat chhe
Taro aapelo dilaso meto haji sachvi rakhyo
Taro aapelo dilaso meto haji sachvi rakhyo
Kon jane have kyare mulakat chhe
Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe
Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe
atozlyric.com
Ho divas ke raat huto bhuli gayo chhu
Dard naa dariya maa huto dubi gayo chhu
Ho mari re kismat ne dosh didha karu chhu
Bahar thi majbut andar thi tuti gayo chhu
Tari yaad dilne dankhe aa dil maru tadpe
Tari yaad dilne dankhe aa dil maru tadpe
Mot thi pahela mange mulakat chhe
Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe
Mari yado maa sogato maa jivan maa ek tari kami chhe
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Ek Tari Kami Chhe lyrics full version?

You can read the full lyrics of "Ek Tari Kami Chhe" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Ek Tari Kami Chhe?

"Ek Tari Kami Chhe" is beautifully sung by Kishan Rawal. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Ek Tari Kami Chhe?

The lyrics were written by Vijaysinh Gol and the music was composed by Dhaval Kapadiya.

Where can I find Ek Tari Kami Chhe lyrics in Gujarati?

Find the complete lyrics of "Ek Tari Kami Chhe" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Ek Tari Kami Chhe?

Yes, the official music video is embedded above and was released on 2021-03-05.

Which album and language is Ek Tari Kami Chhe from?

"Ek Tari Kami Chhe" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Ek Tari Kami Chhe?

This track falls under the Love genre and was released by royal digital.

Who stars in Ek Tari Kami Chhe music video?

The music video features Song Nirav Kalal, Ishika Toria, Laukik Mandge in leading roles, adding visual appeal to the song.

About "Ek Tari Kami Chhe" – Lyrics Meaning & Theme

"Ek Tari Kami Chhe" is a Gujarati track from the album "", sung by the immensely talented Kishan Rawal. The music, composed by Dhaval Kapadiya, perfectly blends with the lyrics penned by Vijaysinh Gol.

The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.

The music video features Song Nirav Kalal, Ishika Toria, Laukik Mandge, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label royal digital in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Ek Tari Kami Chhe" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.