Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Tu Pyaro Lage Lyrics by Kajal Maheriya | Gujarati Song | AtoZLyrics
Tu Pyaro Lage

Tu Pyaro Lage Lyrics

ArtistKajal Maheriya
Album
LanguageGujarati
MusicRahul Nadiya, Ravi Nagar
LyricistKetan Barot
LabelSaregama Gujarati
GenreLove
Year2024
StarringSong Sunny khatri, Arti bhavsar
Release Date2024-11-18

Sung by Kajal Maheriya | Written by Ketan Barot

TU PYARO LAGE LYRICS IN GUJARATI: તુ પ્યારો લાગે, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "TU PYARO LAGE" song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Sunny khatri and Arti bhavsar.
હો તુ વાલો લાગે તુ પ્યારો લાગે
જગ મા તારા તોલે કોઇ ના આવે
હો તારા રે માટે તારી રે સાથે
સહમત છુ હુ તો બધી તારી વાતે
હો તારા માટે હુ ભુલી જઉ દુનિયા
જોવે ના ધન દોલત કે રુપિયા
હો તુ વાલો લાગે તુ પ્યારો લાગે
જગ મા તારા તોલે કોઇ ના આવે
હો જગ મા તારા તોલે કોઇ ના આવે
હો તારા રે નામનો પાસવર્ડ રાખુ ફોન મા
વાત કરવા ઇયરફોન રાખુ કોન મા
હો રાખુ શું હુ તો બસ એક તને ધ્યોન મા
તને ના જોવુ તો મગજ ના રે મારુ કોમ મા
હો જોવુ તારો ફોટો હુ તો ઉંઘતા ને જાગતા
હાચા રે દિલથી તને અમે બઉ ચાહતા
હો તુ વાલો લાગે તુ પ્યારો લાગે
જગ મા તારા તોલે કોઇ ના આવે
હો કમી રે નથી કોઇ મારા રે જીવન મા
તારા લીધે હુ તો રઉ છુ કાયમ ખુશ મા
હો જ્યાં જોવુ ત્યાં બસ તુ ને તુ દેખાય સે
આખો દિવસ તારા વિચારો મા જાય સે
હો સમાણો તુ મારા રોમે રે રોમ મા
બની દિવાની બસ એક તારા નોમ મા
હો તુ વાલો લાગે તુ પ્યારો લાગે
જગ મા તારા તોલે કોઇ ના આવે
હો જગ મા તારા તોલે કોઇ ના આવે
હો જગ મા તારા તોલે કોઇ ના આવે
Ho tu valo lage tu pyaro lage
Jag ma tara tole koi na aave
Ho tara re mate tari re sathe
Sahmat chhu hu to badhi tari vate
Ho tara mate hu bhuli jau duniya
Jove naa dhan daulat ke rupiya
Ho tu valo lage tu pyaro lage
Jag maa tara tole koi naa aave
Ho jag ma tara tole koi na aave
Ho tara re namno password rakhu phone maa
Vaat karva earphone rakhu kon ma
Ho rakhu shu hu to bas ek tane dhyon maa
Tane na jovu to magaj na re maru kom ma
Ho jovu taro photo hu to unghta ne jagta
Hacha re dil thi tane ame bau chahta
Ho tu valo lage tu pyaro lage
Jag ma tara tole koi na aave
Ho kami re nathi koi mara re jivan ma
Tara lidhe hu to rau chhu kayam khush ma
Ho jya jovu tya bas tu ne tu dekhay se
Aakho divas tara vicharo ma jay se
Ho samano tu mara rome re rom ma
Bani diwani bas ek tara nom ma
Ho tu valo lage tu pyaro lage
Jag ma tu valo lage tu pyaro lage
Jag ma tara tole koi na aave
Ho jag ma tara tole koi na aave
Ho jag ma tara tole koi na aave
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
TU PYARO LAGE LYRICS IN GUJARATI: તુ પ્યારો લાગે, This Gujarati Love song is sung by Kajal Maheriya & released by Saregama Gujarati . "TU PYARO LAGE" song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Sunny khatri and Arti bhavsar.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Tu Pyaro Lage?

You can read the complete lyrics of "Tu Pyaro Lage" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Tu Pyaro Lage?

The lyrics of "Tu Pyaro Lage" were written by Ketan Barot.

Who is the singer of Tu Pyaro Lage?

"Tu Pyaro Lage" is sung by Kajal Maheriya.