Saguna Pokare - Song Cover Image

Saguna Pokare by singer Kinjal Rabari Lyrics in Gujarati

ArtistKinjal Rabari
Album
LanguageGujarati
MusicRavi-Rahul
LyricistManu Rabari
Labelvm digital
GenreSad
Year2020
Starring
Release Date2020-08-24

Saguna Pokare Sung by Kinjal Rabari | Written by Manu Rabari

Saguna Pokare lyrics in Gujarati with official video. Sung by Kinjal Rabari and written by Manu Rabari. Watch & read full lyrics online.
LYRICS OF SAGUNA POKARE IN GUJARATI: સગુણા પોકારે, The song is sung by Kinjal Rabari from VM Digital . "SAGUNA POKARE" is a Gujarati Sad song, composed by Ravi-Rahul , with lyrics written by Manu Rabari .
હે સગુણા વિચારે ઓણે કોણ આવશે
હે સગુણા વિચારે ઓણે કોણ આવશે
સગુણા વિચારે ઓણે કોણ આવશે
છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે
હે સગુણા વિચારે ઓણે કોણ આવશે
સગુણા વિચારે ઓણે કોણ આવશે
છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે
પિંગલગઢની વાટ લોબી
સુખ દુઃખનો સંદેશો કોણ લાવશે
પિંગલગઢની વાટ લોબી
સુખ દુઃખનો સંદેશો કોણ લાવશે
લાસા લક્ષ્મી સગુણા ત્રણ બેન છે
લાસા લક્ષ્મી સગુણા ત્રણ બેન છે
માડી જાયો વીર નથી કોણ આવશે
હે છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે
હો હો વેળા વિદાયની કેવી આ ઘડીઓ
રોવે માં બાપને રોવે રે બેનડીઓ
હો વેળા વિદાયની કેવી આ ઘડીઓ
રોવે માં બાપને રોવે રે બેનડીઓ
પિયર છોડી હાલી બેનડી
લાંબી રે વાટ કોણ વાત લાવશે
પિયર છોડી હાલી બેનડી
લાંબી રે વાટ કોણ વાત લાવશે
બાપા અજમલજી કે રતનો આવશે
બાપા અજમલજી કે રતનો આવશે
માડી જાયો વીર થઇ તેડવા આવશે
હો રતનો રાયકો તને તેડવા આવશે
હો સાસુ ને નંણદી મેણા રે મારશે
માડી જાયો વીર નથી ઓણે કોણ આવશે
હા સાસુ ને નંણદી મેણા રે મારશે
માડી જાયો વીર નથી ઓણે કોણ આવશે
મનમાં બહુ મુંજાય બેનડી
દૂરની વાટ કોણ વાત લાવશે
મનમાં બહુ મુંજાય બેનડી
દૂરની વાટ કોણ વાત લાવશે
હે મનુ કે હિન્દવો મારો હાજર થાશે
મનુ કે હિન્દવો મારો હાજર થાશે
ખબરો લેવા મારો રામ આવશે
હે સગુણા વિચારે ઓણે કોણ આવશે
સગુણા વિચારે ઓણે કોણ આવશે
છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે
હો માડી જાયો વીર નથી કોણ આવશે
હો છેટું છે સાસરિયું કોણ તેડવા આવશે.
ભારતલીરીક્સ.કોમ
He saguna vichare aone kon aavse
He saguna vichare aone kon aavse
Saguna vichare one kon avse
Chhetu chhe sasriyu kon tedva aavse
He saguna vichare one kon avse
Saguna vichare aone kon aavse
Chhetu chhe sasriyu kon tedva aavse
Pingalgadhni vat lobi
Sukh dukhno sandesho kon laavse
Pingalgadhni vat lobi
Sukh dukhno sandesho kon laavse
Lasa laxmi saguna tran ben chhe
Lasa laxmi saguna tran ben chhe
Madi jayo veer nathi kon aavse
He chhetu chhe sasriyu kon tedva aavse
Ho ho veda vidayni kevi aa ghadiao
Rove maa bapne rove re bendio
Ho veda vidayni kevi aa ghadiao
Rove maa bapne rove re bendio
Piyar chhodi hali bendi
Lambi re vat kon vaat lavse
Piyar chhodi hali bendi
Lambi re vat kon vaat lavse
Bapa ajmalji ke ratno aavse
Bapa ajmalji ke ratno aavse
Madi jayo veer thai tedva aavse
Ho ratno rayko tane tedva aavse
Ho sasu ne nanndi mena re marse
Madi jayo veer nathi aone kon aavse
Ha sasu nanndi mena re marse
Madi jayo veer nathi aone kon aavse
Manma bahu munjay bendi
Durni vat kon vaat lavse
Manma bahu munjay bendi
Durni vat kon vaat lavse
atozlyric.com
He manu ke hindvo maro hajar thase
Manu ke hindvo maro hajar thase
Khabro leva maro ram aavse
He saguna vichare aone kon aavse
Saguna vichare aone kon avse
Chhetu chhe sasriyu kon tedva aavse
Ho madi jayo veer nathi kon aavse
Ho chhetu chhe sasriyu kon tedva aavse.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Saguna Pokare lyrics full version?

You can read the full lyrics of "Saguna Pokare" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Saguna Pokare?

"Saguna Pokare" is beautifully sung by Kinjal Rabari. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Saguna Pokare?

The lyrics were written by Manu Rabari and the music was composed by Ravi-Rahul.

Where can I find Saguna Pokare lyrics in Gujarati?

Find the complete lyrics of "Saguna Pokare" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Saguna Pokare?

Yes, the official music video is embedded above and was released on 2020-08-24.

Which album and language is Saguna Pokare from?

"Saguna Pokare" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Saguna Pokare?

This track falls under the Sad genre and was released by vm digital.

About "Saguna Pokare" – Lyrics Meaning & Theme

"Saguna Pokare" is a Gujarati track from the album "", sung by the immensely talented Kinjal Rabari. The music, composed by Ravi-Rahul, perfectly blends with the lyrics penned by Manu Rabari.

The song dives into themes of Sad. The poetic verses reflect real emotions that resonate with fans of Sad music.

Released under the label vm digital in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Saguna Pokare" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.