Ajvada Kare Mari Shakti Maa - Song Cover Image

Ajvada Kare Mari Shakti Maa by singer Surveer Zala, Shilpa Thakor Lyrics in Gujarati

ArtistSurveer Zala, Shilpa Thakor
Album
LanguageGujarati
MusicNitin Solanki, Vasant Savala
LyricistChetan Ranela
Labelekta sound
GenreDevotional
Year2020
Starring
Release Date2020-03-03

Ajvada Kare Mari Shakti Maa Sung by Surveer Zala, Shilpa Thakor | Written by Chetan Ranela

Ajvada Kare Mari Shakti Maa lyrics in Gujarati with official video. Sung by Surveer Zala, Shilpa Thakor and written by Chetan Ranela. Watch & read full lyrics online.
Ajvada Kare Mari Shakti Maa lyrics, અજવાળા કરે મારી શક્તિ માં the song is sung by Surveer Zala, Shilpa Thakor from Ekta Sound. Ajvada Kare Mari Shakti Maa Devotional soundtrack was composed by Nitin Solanki, Vasant Savala with lyrics written by Chetan Ranela.
Maa… O… Maa… Maa… Shakti… Maa….
Maa… O… Maa… Maa… Shakti… Maa….
Ho ajvada karo mori maa…
Ho ajvada karo mori maa…
Pagala pado mori maa…
Ajvada karo mori maa…
Pagala pado mori maa…
Avo ne mari shakti maa…
Ho avo ne mari shakti maa…
Diva pragtavu kanku chhantavu
Diva pragtavu kanku chhantavu
Ho hichake zulavu mari maa..
Avo ne mari shakti maa…
atozlyric.com
Ho ajvada karo mari maa…
Pagala pado mari maa…
Avo ne mari shakti maa…
Ho avo ne mari shakti maa…
Ho tari dayathi maro chamkyo sitaro
Ma tu madi pachhi madyo re kinaro
Ho tari dayathi maro chamkyo sitaro
Ma tu madi pachhi madyo re kinaro
Aagana sajavu sathiya puravu
Aagana sajavu sathiya puravu
Ho toran bandhavu mari maa…
Avo ne mari shakti maa…
Ho ajvada karo mari maa…
Pagala pado mari maa…
Ajvada karo mari maa…
Pagala pado mari maa…
Avo ne mari shakti maa….
Ho ho avo ne mari shakti maa…
Ho khamma kahine khode ma lidhyo
Sukh ni chhaya aapi hath pakadi lidhyo
Ho khamma kahine khode ma lidhyo
Sukh ni chhaya aapi hath pakadi lidhyo
Maro bharosho tu maro vishwash chhe
Maro bharosho tu maro vishwash chhe
Ho maro aadhar tu maa…
Kuldevi mari shaki maa…
Ho ajvada karo mari maa…
Pagala pado mari maa…
Ajvada karo mari maa…
Pagala pado mari maa…
Avo ne mari shakti maa…
Ho avo ne mari shakti maa…
Ho fulada patharavu maa…
Tane bolavu
Aththare aalam ne madi hu tedavu
Ho fulada patharavu maa…
Tujane bolavu
Athare aalam ne madi hu tedavu
Aagad tu chhe ma pachhad hu chhu maa
Aagad tu chhe ma pachhad hu chhu maa
Ho tane puchhi ne shakti maa…
Dagalu bharu mori maa…
Ho ajvada karo mari maa…
Pagala pado mari maa….
Ajvada karo mari maa….
Pagala pado mari maa…
Avo ne mari shakti maa…
Ho avo ne mari shakti maa.
માં… ઓ… માં… માં… શક્તિ… માં….
માં… ઓ… માં… માં… શક્તિ… માં….
ભારતલીરીક્સ.કોમ
હો અજવાળા કરો મોરી માં…
હો અજવાળા કરો મોરી માં…
પગલાં પાડો મોરી માં…
અજવાળા કરો મોરી માં…
પગલાં પાડો મોરી માં…
આવો ને મારી શક્તિ માં…
હો આવો ને મારી શક્તિ માં…
દિવા પ્રગટાવું કંકુ છંટાવું
દિવા પ્રગટાવું કંકુ છંટાવું
હો હીંચકે ઝુલાવું મારી માં…
આવો ને મારી શક્તિ માં…
હો અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
આવો ને મારી શક્તિ માં…
હો આવો ને મારી શક્તિ માં…
હો તારી દયાથી મારો ચમક્યો સિતારો
માં તું મળી પછી મળ્યો રે કિનારો
હો તારી દયાથી મારો ચમક્યો સિતારો
માં તું મળી પછી મળ્યો રે કિનારો
આંગણા સજાવું સાથિયા પુરાવું
આંગણા સજાવું સાથિયા પુરાવું
હો તોરણ બંધાવું મારી માં…
આવો ને મારી શક્તિ માં…
હો અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
આવો ને મારી શક્તિ માં…
હો આવો ને મારી શક્તિ માં…
હો ખમ્મા કહીને ખોળે માં લીધો
સુખ ની છાયા આપી હાથ પકડી લીધો
હો ખમ્મા કહીને ખોળે માં લીધો
સુખ ની છાયા આપી હાથ પકડી લીધો
મારો ભરોંસો તું મારો વિશ્વાસ છે
મારો ભરોંસો તું મારો વિશ્વાસ છે
હો મારો આધાર તું માં…
કુળદેવી મારી શક્તિ માં…
હો અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
આવો ને મારી શક્તિ માં…
હો આવો ને મારી શક્તિ માં…
હો ફૂલડાં પથરાવું માં…
તને બોલવું
અઢારે આલમ ને મળી હું તેડાવું
હો ફૂલડાં પથરાવું માં…
તુજને બોલવું
અઢારે આલમ ને મળી હું તેડાવું
આગળ તું છે માં પાછળ હું છું માં
આગળ તું છે માં પાછળ હું છું માં
હો તને પુછી ને શક્તિ માં…
ડગલું ભરું મોરી માં…
હો અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
અજવાળા કરો મારી માં…
પગલાં પાડો મારી માં…
આવો ને મારી શક્તિ માં…
હો આવો ને મારી શક્તિ માં.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Ajvada Kare Mari Shakti Maa lyrics full version?

You can read the full lyrics of "Ajvada Kare Mari Shakti Maa" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Ajvada Kare Mari Shakti Maa?

"Ajvada Kare Mari Shakti Maa" is beautifully sung by Surveer Zala, Shilpa Thakor. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Ajvada Kare Mari Shakti Maa?

The lyrics were written by Chetan Ranela and the music was composed by Nitin Solanki, Vasant Savala.

Where can I find Ajvada Kare Mari Shakti Maa lyrics in Gujarati?

Find the complete lyrics of "Ajvada Kare Mari Shakti Maa" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Ajvada Kare Mari Shakti Maa?

Yes, the official music video is embedded above and was released on 2020-03-03.

Which album and language is Ajvada Kare Mari Shakti Maa from?

"Ajvada Kare Mari Shakti Maa" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Ajvada Kare Mari Shakti Maa?

This track falls under the Devotional genre and was released by ekta sound.

About "Ajvada Kare Mari Shakti Maa" – Lyrics Meaning & Theme

"Ajvada Kare Mari Shakti Maa" is a Gujarati track from the album "", sung by the immensely talented Surveer Zala, Shilpa Thakor. The music, composed by Nitin Solanki, Vasant Savala, perfectly blends with the lyrics penned by Chetan Ranela.

The song dives into themes of Devotional. The poetic verses reflect real emotions that resonate with fans of Devotional music.

Released under the label ekta sound in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Ajvada Kare Mari Shakti Maa" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.