Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Khadho Kanshar Chakdole Chadyo Shansar Lyrics by Hansha Bharwad, Savan Bharwad | Gujarati Song | AtoZLyrics
Khadho Kanshar Chakdole Chadyo Shansar

Khadho Kanshar Chakdole Chadyo Shansar Lyrics

ArtistHansha Bharwad, Savan Bharwad
Album
LanguageGujarati
MusicShashi Kapadiya
LyricistKandhal Odedara
LabelS S Digital
GenreReligious
Year2024
StarringSong Viyona Patil,Sushil Shah
Release Date2024-06-13

Sung by Hansha Bharwad, Savan Bharwad | Written by Kandhal Odedara

KHADHO KANSHAR CHAKDOLE CHADYO SHANSAR LYRICS IN GUJARATI: Khadho Kanshar Chakdole Chadyo Shansar (ખાધો કંસાર ચકડોળે ચડયો સંસાર) is a Gujarati Religious song, voiced by Hansha Bharwad and Savan Bharwad from S S Digital . The song is composed by Shashi Kapadiya , with lyrics written by Kandhal Odedara . The music video of the song features Viyona Patil and Sushil Shah.
હો અવડા હવડા વેણ તારા વાગે સીધા દિલ પર
ક્યારેક તો વાલી તુ બોલવામા ઢીલ કર
હા નાની નાની વાતો પિયુ લ્યો છો તમારા મન પર
જગડવા ના બહાના પિયુ શોધો તમે હર પલ
હે જે દી ખાધો લગન નો કંસાર
હે જે દી ખાધો લગન નો કંસાર
ચકડોડે ચડી પડયો છે સંસાર
કે પેલા કરવો હતો ને વિચાર
શું કામે ફર્યા ફેરા તમે ચાર
હો અફસોસ થાય મોટો જોઈ લગન નો આપડા ફોટો
મન માં ઉપડે બરબોટો ખાધો લગન નો લાડવો ખોટો
અફસોસ થાય મોટો જોય લગન નો આપડા ફોટો
મન માં ઉપડે બરબોટો ખાધો લગન નો લાડવો ખોટો
તો અમે નતું કીધુ પરણો ધરા હાર
તમે આવ્યા તા ઘોડે થઈ અસવાર
હા અમે નતું કીધુ પરણો ધરા હાર
તમે આવ્યા તા ઘોડે થઈ અસવાર
હો નાજુક નમણી નાર ને લાગતી હાવ ભોડી
છેતરી જ્યા હાહરીયા વાળા પીવડાઈ જ્યા મન ગોડી
એ હામ્ભડો વાગતા ગાજતા તમે આવ્યા તા જાન જોડી
દિવાળી ના દાડે કેમ હળગાવો છો હોળી
કે બૂમ બરાડા કરતી આખી પોર ગરજતી
નથી રે બોલાવ્યો તારા ધણી ને હરખ થી
કે બૂમ બરાડા કરતી આખી પોર ગરજતી
નથી રે બોલાવ્યો તારા ધણી ને હરખ થી
હા હા તકલીફ તો રેવાની રે યાદ
નતું માંડવુ તમારે ઘરબાર
હજી કઉ છુ કુંવારા રેવુ તુ ને યાર
તો ના રે થાત આવી રે તકરાર
હો વેણ થી વેણ આંટોશો ને બોલોશો તમે હામું
રાખો જીભ પર કાબુ નઈ તો થઈ જાશે રે લાંબુ
માકડ ને આવે મોઢું તો હુ એ બોલુ દોઢું
સોના ને મઢે સોનુ લોઢા ને કાપે લોઢું
કે હે બંધ કરો લવારો તમારા આકરા પ્રહારો
મુંગા નઈ મરો તો હવે પડસે દરારો હા
બંધ કરો લવારો તમારા આકરા પ્રહારો
મુંગા નઈ મરો તો પડસે દરારો હા
મોઢે મોઢે ચોંટાડું ના રાખું ઉધાર
ફાવે તો રયો નઈ તો ખુલી છે બજાર
એક વાત કઉ
તમારી વહુ વારુ છે ઘણી હમજદાર
મારા લીધે ચાલે આપડો સંસાર
Ho avda havda ven tara vage sidha dil par
Kyarek to vali tu bolvama dhil kar
Ha nani nani vato piyu lyo cho tamara man par
Jagadva na bahana piyu sodho tame har pal
He je di khadho lagan no kanshar
He je di khadho lagan no kanshar
Chakdode chadi padyo che shansar
Ke pela karvo hato ne vichar
Shu kame farya fera tame chaar
Ho afsos thay moto joi lagan no aapda photo
Man ma upade barboto khadho lagan no laadvo khoto
Afsos thay moto joi lagan no aapda photo
Man ma upade barboto khadho lagan no laadvo khoto
To ame natu kidhu parno dhara haar
Tame avya ta ghode thai asvaar
Ha ame natu kidhu parno dhara haar
Tame avya ta ghode thai asvaar
Ho naajuk namani naar ne lagati haav bhodi
Chetari jya hahariya vada pivdai jya man godi
Ae hambhdo vagta gajta tame avya ta jaan jodi
Diwadi na dade kem hadgavo cho hodi
Ke boom barada karti aakhi por garjati
Nathi re bolavyo tara dhani ne harakh thi
Ke boom barada karti aakhi por garjati
Nathi re bolavyo tara dhani ne harakh thi
Ha ha taklif to revani re yaad
Natu mandvu tamare gharbaar
Haji kau chu kunwara revu tu ne yarr
To na re thaat aavi takraar
Ho ven thi ven anto so ne bolo so tame hamu
Rakho zeebh par kaabu nai to thai jaase re laambu
Maakad ne aave modhu to hu e bolu dodhu
Sona ne madhe sonu lodha ne kaape lodhu
Ke have bandh karo lavaro tamara aakara praharo
Munga nai maro to have padse dararo ha
Bandh karo lavaro tamara aakara praharo
Munga nai maro to have padse dararo
Modhe modhe chotadu na rakhu udhaar
Fave to ryo nai to khuli che bazaar
Ek vaat kau
Tamari vahu varu ghani che hamajdaar
Maar lidhe chale aapdo shansar
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
KHADHO KANSHAR CHAKDOLE CHADYO SHANSAR LYRICS IN GUJARATI: Khadho Kanshar Chakdole Chadyo Shansar (ખાધો કંસાર ચકડોળે ચડયો સંસાર) is a Gujarati Religious song, voiced by Hansha Bharwad and Savan Bharwad from S S Digital . The song is composed by Shashi Kapadiya , with lyrics written by Kandhal Odedara . The music video of the song features Viyona Patil and Sushil Shah.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Khadho Kanshar Chakdole Chadyo Shansar?

You can read the complete lyrics of "Khadho Kanshar Chakdole Chadyo Shansar" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Khadho Kanshar Chakdole Chadyo Shansar?

The lyrics of "Khadho Kanshar Chakdole Chadyo Shansar" were written by Kandhal Odedara.

Who is the singer of Khadho Kanshar Chakdole Chadyo Shansar?

"Khadho Kanshar Chakdole Chadyo Shansar" is sung by Hansha Bharwad, Savan Bharwad.