Hal Hal Sibli - Song Cover Image

Hal Hal Sibli by singer Dev Pagli Lyrics in Gujarati

ArtistDev Pagli
Album
LanguageGujarati
MusicLavkesh Navlakha
LyricistDev Pagli
Labelkirti patel official
GenreTran Tali (3 Tali), Funny
Year2021
StarringSong Kirti Patel, Dev Pagli
Release Date2021-05-26

Hal Hal Sibli Sung by Dev Pagli | Written by Dev Pagli

Hal Hal Sibli lyrics in Gujarati with official video. Sung by Dev Pagli and written by Dev Pagli. Watch & read full lyrics online.
હાલ હાલ સીબલી | HAL HAL SIBLI LYRICS IN GUJARATI is recorded by Dev Pagli from Kirti Patel Official label. The music of the song is composed by Lavkesh Navlakha , while the lyrics of "Hal Hal Sibli" are penned by Dev Pagli . The music video of the Gujarati track features Kirti Patel and Dev Pagli.
He tara jevi bahu joi
He tara jevi bahu aai sibli
He tara jevi bahu joi
Tara jevi bahu aai
Hal hal sibli halti tha
Mari jode nahi jame sibli
He hal hal sibli halti tha
Tari mari nahi jame jodi
Tane roopno power se tane rupiyano ghamand se
Tane roopno power se tane rupiyano ghamand se
Tare unchi medi uncha mall
Ha unchi medi uncha mall
He unchi medi ne uncha mall
Unchi medi ne uncha mall
Mare gamde nahi fave
Nahi fave tane nahi fave sibli
He hal hal sibli halti tha
Nahi jame chhodi nahi jame me me
Ho akhatara karva hoy to chhodi aavje mara ghar ma
Mara sanskar keva chhe tu jon je mara gom ma
Ho akhatara karva hoy to chhodi aavje mara gomma
Mara sanskar keva chhe tu jonje mara ghar ma
Tame hifi jivan jivo mara ghare satno divo
Tame hifi jivan jivo mara ghare satno divo
He taru motu nom ne uncha shok
Motu nom ne uncha shok
Taru motu nom ne uncha shok
Motu nom ne uncha shok
Mara hondama nahi fave
Nahi fave sibli nahi fave
Hal hal sibli halti tha
Mara hondama nahi fave
He fashion na jamanama ali khovai gaya ghana re
Kon kholi hobhar sibli na aave tara chana re
He sibali siblai
Fashion na jamanama ali khovai gaya ghana re
Kon kholi hobhar sibli na aave tara chana re
atozlyric.com
Sibli chedo maro mel mane gomdani game chhe
Sibli chedo maro mel mane gomdani game chhe
He tari moghi gadi mogha shok
He moghi gadi mogha shok sibli
Tari moghi gadi mogha shok
Moghi gadi mogha shok
Desi nature nahi fave
Nahi fave sibli nahi fave
He hal hal sibli halti tha
Desi nature nahi fave tane
Tara jevi bahu joi
He tara jevi bahu aai sibli
He tara jevi bahu joi
Tara jevi bahu aai
Hal hal sibli halti tha
Mari jode nahi jame sibli
He hal hal sibli halti tha
Tari mari nahi jame jodi.
હે તારા જેવી બહુ જોઈ
હે તારા જેવી બહુ આઈ સીબલી
હે તારા જેવી બહુ જોઈ
તારા જેવી બહુ આઈ
હાલ હાલ સીબલી હાલતી થા
મારી જોડે નહિ જામે સીબલી
હે હાલ હાલ સીબલી હાલતી થા
તારી મારી નહિ જામે જોડી
તને રૂપનો પાવર સે તને રૂપિયાનો ઘમંડ સે
તને રૂપનો પાવર સે તને રૂપિયાનો ઘમંડ સે
તારે ઊંચી મેડી ઊંચા મોલ
હા ઊંચી મેડી ઊંચા મોલ
હે ઊંચી મેડી ને ઊંચા મોલ
ઊંચી મેડી ને ઊંચા મોલ
મારે ગામડે નહિ ફાવે
નહિ ફાવે તને નહિ ફાવે સીબલી
હે હાલ હાલ સીબલી હાલતી થા
નહિ જામે છોડી નહિ જામે મેં મેં
હે અખતરા કરવા હોય તો છોડી આવજે મારા ઘરમાં
મારા સંસ્કાર કેવા છે તું જોણ જે મારા ગોમમાં
હો અખતરા કરવા હોય તો છોડી આવજે મારા ગોમમાં
મારા સંસ્કાર કેવા છે તું જોણ જે મારા ઘરમાં
તમે હાઈફાઈ જીવન જીવો મારા ઘરે સતનો દીવો
તમે હાઈફાઈ જીવન જીવો મારા ઘરે સતનો દીવો
હે તારું મોટું નોમ ને ઊંચા શોક
મોટું નોમ ને ઊંચા શોક
તારું મોટું નોમ ને ઊંચા શોક
મોટું નોમ ને ઊંચા શોક
મારા હોન્ડામાં નહિ ફાવે
નહિ ફાવે સીબલી નહિ ફાવે
હે હાલ હાલ સીબલી હાલતી થા
મારા હોન્ડામાં નહિ ફાવે
હે ફેશનના જમાનામાં અલી ખોવાઈ ગયા ઘણા રે
કોન ખોલી હોંભર સીબલી ના આવે તારા ચણા રે
હે સીબલી સીબલી
ફેશનના જમાનામાં અલી ખોવાઈ ગયા ઘણા રે
કોન ખોલી હોંભર સીબલી ના આવે તારા ચણા રે
સીબલી ચેડો મારો મેલ મને ગોમડાંની ગમે સે
સીબલી ચેડો મારો મેલ મને ગોમડાંની ગમે સે
હે તારી મોંઘી ગાડી મોંઘા શોક
હે મોંઘી ગાડી મોંઘા શોક સીબલી
તારી મોંઘી ગાડી મોંઘા શોક
મોંઘી ગાડી મોંઘા શોક
દેશી નેચર નહિ ફાવે
નહિ ફાવે સીબલી નહિ ફાવે
ભારતલીરીક્સ.કોમ
હે હાલ હાલ સીબલી હાલતી થા
દેશી નેચર નહિ ફાવે તને
તારા જેવી બહુ જોઈ
હે તારા જેવી બહુ આઈ સીબલી
હે તારા જેવી બહુ જોઈ
તારા જેવી બહુ આઈ
હાલ હાલ સીબલી હાલતી થા
મારી જોડે નહિ જામે સીબલી
હે હાલ હાલ સીબલી હાલતી થા
તારી મારી નહિ જામે જોડી.
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Hal Hal Sibli lyrics full version?

You can read the full lyrics of "Hal Hal Sibli" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Hal Hal Sibli?

"Hal Hal Sibli" is beautifully sung by Dev Pagli. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Hal Hal Sibli?

The lyrics were written by Dev Pagli and the music was composed by Lavkesh Navlakha.

Where can I find Hal Hal Sibli lyrics in Gujarati?

Find the complete lyrics of "Hal Hal Sibli" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Hal Hal Sibli?

Yes, the official music video is embedded above and was released on 2021-05-26.

Which album and language is Hal Hal Sibli from?

"Hal Hal Sibli" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Hal Hal Sibli?

This track falls under the Tran Tali (3 Tali), Funny genre and was released by kirti patel official.

Who stars in Hal Hal Sibli music video?

The music video features Song Kirti Patel, Dev Pagli in leading roles, adding visual appeal to the song.

About "Hal Hal Sibli" – Lyrics Meaning & Theme

"Hal Hal Sibli" is a Gujarati track from the album "", sung by the immensely talented Dev Pagli. The music, composed by Lavkesh Navlakha, perfectly blends with the lyrics penned by Dev Pagli.

The song dives into themes of Tran Tali (3 Tali), Funny. The poetic verses reflect real emotions that resonate with fans of Tran Tali (3 Tali), Funny music.

The music video features Song Kirti Patel, Dev Pagli, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label kirti patel official in 2021, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Hal Hal Sibli" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.