Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Mayara Ma Joyi Manadu Munjay Che Lyrics by Rakesh Barot | Gujarati Song | AtoZLyrics
Mayara Ma Joyi Manadu Munjay Che

Mayara Ma Joyi Manadu Munjay Che Lyrics

ArtistRakesh Barot
Album
LanguageGujarati
MusicMayur Nadiya
LyricistChirag Barot
LabelSaregama Gujarati
GenreBewafa (બેવફા)
Year2024
StarringSong Rakesh Barot, Neha Suthar
Release Date2024-10-21

Sung by Rakesh Barot | Written by Chirag Barot

LYRICS OF MAYARA MA JOYI MANADU MUNJAY CHE IN GUJARATI: માયરા માં જોઈ મનડું મૂંઝાય છે, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "MAYARA MA JOYI MANADU MUNJAY CHE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya , with lyrics written by Chirag Barot . The music video of the track is picturised on Rakesh Barot and Neha Suthar.
તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
ઓ યારા ઓ યારા
ઓ યારા ઓ યારા
તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે

તુ નથી બેવફા કેમ બેવફા થાય છે
નથી બેવફા કેમ બેવફા થાય છે
તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
હો તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે

હો કરવી હતી મારે પ્રેમ ભરી વાતો
તારો ને મારો હતો રૂદિયા નો નાતો
હો કરવી હતી મારે પ્રેમ ભરી વાતો
તારો ને મારો હતો રૂદિયા નો નાતો
મને નોતી ખબર તું મારાથી દૂર જાય છે
નોતી ખબર તું મારાથી દૂર જાય છે
તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
હો માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે

હો ખોટો તારો પ્રેમ ને ખોટી તારી વાતો
તુ તો સમજાવી ગઈ રીત ને રિવાજો
હો ખોટો તારો પ્રેમ ને ખોટી તારી વાતો
તુ તો સમજાવી ગઈ રીત ને રિવાજો
જે હતો વિશ્વાસ એ આજ તુટી જાય છે
હતો વિશ્વાસ આજ તુટી જાય છે
તને માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
ઓ માયરા માં જોઈ મારુ મનડું મૂંઝાય છે
Tane mayarama joyi maru manadu munjay che
O yaara o yaara
O yaara o yaara
Tane mayarama joyi maru manadu munjay che
Tane mayarama joyi maru manadu munjay che

Tu nathi bewafa kem bewafa thay che
Nathi bewafa kem bewafa thay che
Tane mayarama joyi maru manadu munjay che
Ho tane mayarama joyi maru manadu munjay che

Ho karavi hati mare prem bhari vaato
Taro ne maro hato rudiya no naato
Ho karavi hati mare prem bhari vaato
Taro ne maro hato rudiya no naato
Mane noti khabar tu marathi door jaay che
Noti khabar tu marathi door jaay che
Tane mayarama joyi maru manadu munjay che
Ho mayarama joyi maru manadu munjay che

Ho khoto taro prem ne khoti tari vaato
Tu to samjavi gai rit ne rivajo
Ho khoto taro prem ne khoti tari vaato
Tu to samjavi gai rit ne rivajo
Je hato vishwas ae aaje tuti jaay che
Hato vishwas aaje tuti jaay che
Tane mayarama joyi maru manadu munjay che
Oo mayarama joyi maru manadu munjay che
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
LYRICS OF MAYARA MA JOYI MANADU MUNJAY CHE IN GUJARATI: માયરા માં જોઈ મનડું મૂંઝાય છે, The song is sung by Rakesh Barot from Saregama Gujarati . "MAYARA MA JOYI MANADU MUNJAY CHE" is a Gujarati Bewafa (બેવફા) song, composed by Mayur Nadiya , with lyrics written by Chirag Barot . The music video of the track is picturised on Rakesh Barot and Neha Suthar.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Mayara Ma Joyi Manadu Munjay Che?

You can read the complete lyrics of "Mayara Ma Joyi Manadu Munjay Che" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Mayara Ma Joyi Manadu Munjay Che?

The lyrics of "Mayara Ma Joyi Manadu Munjay Che" were written by Chirag Barot.

Who is the singer of Mayara Ma Joyi Manadu Munjay Che?

"Mayara Ma Joyi Manadu Munjay Che" is sung by Rakesh Barot.