Mara Rakhwala Kare Mari Maa - Song Cover Image

Mara Rakhwala Kare Mari Maa by singer Vanita Patel Lyrics in Gujarati

ArtistVanita Patel
Album
LanguageGujarati
MusicJitu Prajapati
LyricistRajan Rayka, Dhaval Motan, Pravin Ravat
Label
GenreDevotional
Year2025
StarringSong Rekha Rabari, Sharmaji, Hari Patel, Vishnu Vanzara, Akash Raval, Mukesh Thakor, Kishan Rajput
Release Date2025-04-12

Mara Rakhwala Kare Mari Maa Sung by Vanita Patel | Written by Rajan Rayka, Dhaval Motan, Pravin Ravat

Mara Rakhwala Kare Mari Maa lyrics in Gujarati with official video. Sung by Vanita Patel and written by Rajan Rayka, Dhaval Motan, Pravin Ravat. Watch & read full lyrics online.
LYRICS OF MARA RAKHWALA KARE MARI MAA IN GUJARATI: મારા રખવાળા કરે મારી માં, The song is sung by Vanita Patel from Soorpancham Beats . "MARA RAKHWALA KARE MARI MAA" is a Gujarati Devotional song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka , Dhaval Motan and Pravin Ravat . The music video of the track is picturised on Rekha Rabari, Sharmaji, Hari Patel, Vishnu Vanzara, Akash Raval, Mukesh Thakor and Kishan Rajput.
હે લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં
હો લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં
હજારો વેરીયો છે દુનિયામાં હો માં
તોએ મારા રખવાળા કરે તું માં
હે લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં
હજારો વેરીયો છે દુનિયામાં હો માં
તોએ મારા રખવાળા કરે તું માં
હે ઘોડા ઘેલા અમે બાળ છીએ તારા
માથે હાથ રાખી માં અમને તારવાના
ઘોડા ઘેલા અમે બાળ છીએ તારા
માથે હાથ રાખી માં અમને તારવાના
હો અમારા રખોપા તારે કરવાના
અમારા રખોપા તારે કરવાના
બાળ જાણીને તારા ખોડે રાખવાના
હો તોય મારા રખવાળા કરે તું હો માં
ભારતલીરીક્સ.કોમ
કાળા રે માથાના અમે માનવી હો માં
ભૂલ ચુક થાય તો કરજે માફ માં
ઘણી રે કાટાળી સામે આવે રાહમા
રાહ રે ભટકું તો રાહ દેખાડજે હો માં
એ છોરું કછોરું ભલે થાય મારી માં
માં એ માં બીજા વગડાના વા
એ છોરું કછોરું ભલે થાય મારી માં
માં એ માં બીજા વગડાના વા
હે લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં
હજારો વેરીયો છે દુનિયામાં હો માં
તોએ મારા રખવાળા કરે તું માં
તોએ મારા રખવાળા કરે તું માં
ઓ માં હાદ રે કરુંને હામો હોકારો તું દેજે
દુનિયા ભલે વેરી છે પણ ભેડીમાં તું રેજે
ઓ માં છેલ્લા શ્વાસ સુધી મારો સાથ તું દેજે
આ ભવે મળી ભવો ભવ મળતી રેજે
હે દયાળી તારી દયા એવી થઈ
મનની આશાઓ બધી પૂરી થઈ
દયાળી તારી દયા એવી થઈ
મનની આશા ઓ બધી પૂરી થઈ
એ લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં
હજારો વેરીયો છે દુનિયામાં હો માં
તોય મારા રખવાળા કરે તું માં
એવા કાયમ રખવાળા કરે તું માં
આ એવા મેણા રે ટોણાના અમે ઝેર ઘણા પીધા
વાલપનો દરિયો માં તું વાલ ઘણા કીધા
માગ્યા રે વગર ઘણું માં તમે દીધું
ખમા કહી કુળને મારા ખોડે તમે લીધું
એ કયા શબ્દોમાં તારો આભાર માનું
તારા વિના હું તો કાઈ ના જાણું
કયા શબ્દોમાં તારો આભાર માનું
તારા વિના હું તો કાઈ ના જાણું
એ લાખો દુશ્મન છે મારે દુનિયામાં હો માં
હજારો વેરીયો છે દુનિયામાં હો માં
તોય મારા રખવાળા કરે તું માં
તોય મારા રખવાળા કરે તું માં
એ તોય મારા રખવાળા કરે તું માં
He lakho dushman che mare duniya ma ho maa
Ho lakho dushman che mare duniya ma ho maa
Hajaro veriyo che duniya ma ho maa
Toye mara rakhwala kare tu maa
atozlyric.com
He lakho dushman che mare duniya ma ho maa
Hajaro veriyo che duniya ma ho maa
Toye mara rakhwala kare tu maa
He ghoda ghela ame baal chiye tara
Mathe hath rakhi maa amne tarvana
Ghoda ghela ame baal chiye tara
Mathe hath rakhi maa amne tarvana
Ho amara rakhopa tare karvana
Amara rakhopa tare karvana
Baal janine tara khode rakhvana
Ho toye mara rakhwala kare tu ho maa
Kala re mathana ame manvi ho maa
Bhul chuk thay to karje maaf maa
Ghani re katadi same aave raahma
Raah re bhatku to raah dekhadje ho maa
Ae chhoru kachhoru bhale thay mari maa
Maa ae maa bija vagdana va
Ae chhoru kachhoru bhale thay mari maa
Maa ae maa bija vagdana va
He lakho dushman che mari duniyama ho maa
Hajaro veriyo che duniya ma ho maa
Toye mara rakhwala kare tu maa
Toye mara rakhwala kare tu maa
O maa haad re karu ne hamo hokaro tu deje
Duniya bhale veri che pan bhedi maa tu reje
O maa chella swas sudhi maro sath tu deje
Aa bhave madi bhavo bhav madti reje
He dayali tari daya evi thai
Man ni aasa o badhi puri thai
He dayali tari daya evi thai
Man ni aasa o badhi puri thai
Ae lakho dushman che mare duniya ma ho maa
Hajaro veriyo che duniya ma ho maa
Toye mara rakhwala kare tu maa
Eva kayam rakhwala kare tu maa
Aa eva mena re tona na ame zher ghana pidha
Valap no dariyo maa tu vaal ghana kidha
Magya re vagar ghanu maa tame kidhu
Khamma kahi kudne mara khode tame lidhu
Ae kaya sabdo ma taro aabhar manu
Tara vina hu to kaai na janu
Ae kaya sabdo ma taro aabhar manu
Tara vina hu to kaai na janu
Ae lakho dushman che mare duniya ma ho maa
Hajaro veriyo che duniya ma ho maa
Toye mara rakhwala kare tu maa
Toye mara rakhwala kare tu maa
Ae toye mara rakhwala kare tu maa
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Mara Rakhwala Kare Mari Maa lyrics full version?

You can read the full lyrics of "Mara Rakhwala Kare Mari Maa" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Mara Rakhwala Kare Mari Maa?

"Mara Rakhwala Kare Mari Maa" is beautifully sung by Vanita Patel. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Mara Rakhwala Kare Mari Maa?

The lyrics were written by Rajan Rayka, Dhaval Motan, Pravin Ravat and the music was composed by Jitu Prajapati.

Where can I find Mara Rakhwala Kare Mari Maa lyrics in Gujarati?

Find the complete lyrics of "Mara Rakhwala Kare Mari Maa" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Mara Rakhwala Kare Mari Maa?

Yes, the official music video is embedded above and was released on 2025-04-12.

Which album and language is Mara Rakhwala Kare Mari Maa from?

"Mara Rakhwala Kare Mari Maa" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Mara Rakhwala Kare Mari Maa?

This track falls under the Devotional genre and was released by a major label.

Who stars in Mara Rakhwala Kare Mari Maa music video?

The music video features Song Rekha Rabari, Sharmaji, Hari Patel, Vishnu Vanzara, Akash Raval, Mukesh Thakor, Kishan Rajput in leading roles, adding visual appeal to the song.

About "Mara Rakhwala Kare Mari Maa" – Lyrics Meaning & Theme

"Mara Rakhwala Kare Mari Maa" is a Gujarati track from the album "", sung by the immensely talented Vanita Patel. The music, composed by Jitu Prajapati, perfectly blends with the lyrics penned by Rajan Rayka, Dhaval Motan, Pravin Ravat.

The song dives into themes of Devotional. The poetic verses reflect real emotions that resonate with fans of Devotional music.

The music video features Song Rekha Rabari, Sharmaji, Hari Patel, Vishnu Vanzara, Akash Raval, Mukesh Thakor, Kishan Rajput, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label a reputed music brand in 2025, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Mara Rakhwala Kare Mari Maa" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.