Mari Maa - Song Cover Image

Mari Maa by singer Gaman Santhal Lyrics in Gujarati

ArtistGaman Santhal
Album
LanguageGujarati
MusicJitu Prajapati
LyricistRajan Rayka, Dhaval Motan
Labeljigar studio
GenreLove
Year2020
StarringSong Kalpesh Nardipur, Vina Tank
Release Date2020-07-12

Mari Maa Sung by Gaman Santhal | Written by Rajan Rayka, Dhaval Motan

Mari Maa lyrics in Gujarati with official video. Sung by Gaman Santhal and written by Rajan Rayka, Dhaval Motan. Watch & read full lyrics online.
MARI MAA LYRICS IN GUJARATI: મારી માં, The song is sung by Gaman Santhal and released by Jigar Studio label. "MARI MAA" is a Gujarati Love song, composed by Jitu Prajapati , with lyrics written by Rajan Rayka , Dhaval Motan . The music video of this song is picturised on Kalpesh Nardipur, Vina Tank.
આંખો એની દુખે છે પણ આખી રાત જાગે છે
મુઠી જેવરા હૃદય મા કેટલો ભાવ રાખે છે
આંખો એની દુખે છે પણ આખી રાત જાગે છે
મુઠી જેવરા હૃદય મા કેટલો ભાવ રાખે છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
બેસું જો રિસાઈ મનાવે મારી માઈ
હાથે થી ખવડાવે બેટા તું લે ખાઈ
માં હો માં માં હો માં
જો કયારેક મારુ માથું દુખે છે
ન જાણે કેટલી વાર ખબર એ પૂછે છે માં
પાણી ના છે દરિયા ગણા લાગણી એની આંખે છે
મુઠી જેવરા હૃદય માં કેટલો ભાવ રાખે છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી નો બન્યો આત્મા છે
ભારતલીરીક્સ.કોમ
મને જો કદી વાગે બધું મૂકીને ભાગે
બોલતી હોય ઘણું પણ રોવા એ લાગે માં
માં હો માં માં હો માં
મારી બેદરકારી તોયે પરવા છે તારી
જેના ઘરમા માં બેઠી હોય એની નસીબ દારી માં
જ્યારે બીક લાગે છે ખોળે માથું નાખે છે
મુઠી જેવરા હૃદય માં કેટલો ભાવ રાખે છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
આંખો એની દુખે છે પણ આખી રાત જાગે છે
મુઠી જેવરા હૃદય માં કેટલો ભાવ રાખે છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
માં છે માં છે છું કરે માં છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
સોના ની માટી થી બન્યો આત્મા છે
Aakho aeni dukhe chhe pan aakhi raat jage chhe
Muthi jevra raday ma ketlo bhav rakhe chhe
Aakho aeni dukhe chhe pan aakhi raat jage chhe
Muthi jevra raday ma ketlo bhav rakhe chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe
Besu jo risai manave mari maai
Hathe thi khavdave beta tu le khai
Maa ho maa maa ho maa
Jo kayrek maru mathu dukhe chhe
Na jane ketli vaar khabar ae puche chhe maa
Pani na chhe dariya gana lagni aeni aakhe chhe
Muthi jevra raday ma ketlo bhav rakhe chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati no banyo aatma chhe
atozlyric.com
Mane jo kadi vage badhu mukine bhage
Bolti hoy ghanu pan rova ae lage maa
Maa ho maa maa ho maa
Mari bedarkari toye parva chhe tari
Jena ghar ma maa bethi hoy aeni naseeb daari maa
Jyare bik lage chhe khode mathu nakhe chhe
Muthi jevra raday ma ketlo bhav rakhe chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe
Aakho aeni dukhe chhe pan aakhi raat jage chhe
Muthi jevra raday ma ketlo bhav rakhe chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe
Maa chhe maa chhe chhu kare maa chhe
Sona ni maati thi banyo aatma chhe
Sona ni maati thi banyo aatma chhe
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.

Frequently Asked Questions (Lyrics)

Mari Maa lyrics full version?

You can read the full lyrics of "Mari Maa" in Gujarati and English on AtoZLyric. The lyrics include translations, credits, and the official YouTube video.

Who is the singer of Mari Maa?

"Mari Maa" is beautifully sung by Gaman Santhal. Their voice brings life to the lyrics and music.

Who wrote and composed Mari Maa?

The lyrics were written by Rajan Rayka, Dhaval Motan and the music was composed by Jitu Prajapati.

Where can I find Mari Maa lyrics in Gujarati?

Find the complete lyrics of "Mari Maa" in Gujarati here on AtoZLyric, including English transliterations (if available).

Is there an official video for Mari Maa?

Yes, the official music video is embedded above and was released on 2020-07-12.

Which album and language is Mari Maa from?

"Mari Maa" is part of the album "" and is sung in Gujarati.

What is the genre and label of Mari Maa?

This track falls under the Love genre and was released by jigar studio.

Who stars in Mari Maa music video?

The music video features Song Kalpesh Nardipur, Vina Tank in leading roles, adding visual appeal to the song.

About "Mari Maa" – Lyrics Meaning & Theme

"Mari Maa" is a Gujarati track from the album "", sung by the immensely talented Gaman Santhal. The music, composed by Jitu Prajapati, perfectly blends with the lyrics penned by Rajan Rayka, Dhaval Motan.

The song dives into themes of Love. The poetic verses reflect real emotions that resonate with fans of Love music.

The music video features Song Kalpesh Nardipur, Vina Tank, who bring the story alive on screen with heartfelt performances. Their expressions and presence add depth to the lyrics.

Released under the label jigar studio in 2020, the song continues to receive love across streaming platforms. Whether you're revisiting this track or discovering it for the first time, "Mari Maa" is an essential listen for fans of Gujarati music.

Don't forget to share your favorite line from the lyrics in the comments or with your friends. Music connects us—and great lyrics stay with us forever.