Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Vidhata Ni Kalam Lyrics by Vijay Suvada | Gujarati Song | AtoZLyrics
Vidhata Ni Kalam

Vidhata Ni Kalam Lyrics

ArtistVijay Suvada
Album
LanguageGujarati
MusicDhaval Kapadiya
LyricistKavi K Dan Gadhvi
LabelJhankar Music
GenreSad
Year2025
StarringSong Yuvraj Suvada, Hiral Patel, Nirav Brambhat
Release Date2025-05-20

Sung by Vijay Suvada | Written by Kavi K Dan Gadhvi

વિધાતા ની કલમ | VIDHATA NI KALAM LYRICS IN GUJARATI: The song is sung by Vijay Suvada under Jhankar Music label. "VIDHATA NI KALAM" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Kavi K Dan Gadhvi . The music video of this Sad song stars Yuvraj Suvada, Hiral Patel and Nirav Brambhat.
હો તમે છોડી ગયા સાથ કેવી રે કરી
હો તમે છોડી ગયા સાથ કેવી રે કરી
હો તમે છોડી ગયા સાથ કેવી રે કરી
વેર વિધાતા કલમ તારી કેવી રે નડી
જયારે ખબર પડી આંખ રાત દિન રડી
જયારે ખબર પડી આંખ રાત દિન રડી
હો હાય હાય રે વિધાતા કલમ કેવી રે નડી
ભારતલીરીક્સ.કોમ
હો કયો અપરાધ હુ કાંઈ નથી જાણતો
હો જાણું બસ એટલું હુ પોતાના માનતો
હો કયો અપરાધ હુ કાંઈ નથી જાણતો
હો જાણું બસ એટલું હુ પોતાના માનતો
હે તોડ્યો વિશ્વાસ મારો જિંદગી ઝેર રે કરી
હે તોડ્યો વિશ્વાસ મારો જિંદગી ઝેર રે કરી
હો હાય હાય રે વિધાતા કલમ કેવી રે નડી
હો હાય હાય રે વિધાતા કલમ કેવી રે નડી
હો કર્યા બુરા હાલ મારા હાલ તો બેહાલ છે
હો રાખ્યો રે વિશ્વાસ એના આરે રે પરિણામ છે
કર્યા બુરા હાલ મારા હાલ તો બેહાલ છે
હો રાખ્યો વિશ્વાસ એના આરે રે પરિણામ છે
હે હવે જુરીજુરી જીવવાની આદત પડી
હવે જુરીજુરી જીવવાની આદત પડી
એ હાય હાય રે વિધાત કલમ કેવી રે નડી
એ હાય હાય રે વિધાત કલમ કેવી રે નડી
એ હાય હાય રે વિધાત કલમ કેવી રે નડી
Ho tame chhodi gaya sath kevi re kari
Ho tame chhodi gaya sath kevi re kari
Ho tame chhodi gaya sath kevi re kari
Ver vidhata kalam tari kevi re nadi
Jayare khabar padi aankh rat din radi
Jayare khabar re padi aankh rat din radi
Ho hay hay re vidhata kalam kevi re nadi
Ho kayo apradh hu kai nathi janto
Ho janu bus aetalu hu poatana manto
Ho kayo apradh hu kai nathi janto
Ho janu bus aetalu hu poatana manto
He todyo vishvas re maro zindagi zer re kari
He todyo vishvas re maro zindagi zer re kari
Ho hay hay re vidhata kalam kevi re nadi
Ho hay hay re vidhata kalam kevi re nadi
atozlyric.com
Ho karya bura hal mara hal to behal chhe
Ho rakhyo re vishvas aena aare re parinam chhe
Karya bura hal mara hal to behal chhe
Ho rakhyo re vishvas aena aare re parinam chhe
Ae have jurijuri jivvani aadat padi
Have jurijuri jivvani aadat padi
Ae hay hay vidhat kalam kevi re nadi
Ae hay hay vidhat kalam kevi re nadi
Ae hay hay vidhat kalam kevi re nadi
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
વિધાતા ની કલમ | VIDHATA NI KALAM LYRICS IN GUJARATI: The song is sung by Vijay Suvada under Jhankar Music label. "VIDHATA NI KALAM" Gujarati song was composed by Dhaval Kapadiya , with lyrics written by Kavi K Dan Gadhvi . The music video of this Sad song stars Yuvraj Suvada, Hiral Patel and Nirav Brambhat.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Vidhata Ni Kalam?

You can read the complete lyrics of "Vidhata Ni Kalam" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Vidhata Ni Kalam?

The lyrics of "Vidhata Ni Kalam" were written by Kavi K Dan Gadhvi.

Who is the singer of Vidhata Ni Kalam?

"Vidhata Ni Kalam" is sung by Vijay Suvada.