Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Na Mali Tu Ke Taro Pyar Lyrics by Jigar Thakor | Gujarati Song | AtoZLyrics
Na Mali Tu Ke Taro Pyar

Na Mali Tu Ke Taro Pyar Lyrics

ArtistJigar Thakor
Album
LanguageGujarati
MusicSunil Thakor, Jagdish Thakor
LyricistSovanji Thakor, Bhagwandas Ravat, Babul Patel
LabelJhankar Music
GenreBewafa (બેવફા)
Year2025
StarringSong Amit Shah, Vedika Godakiya
Release Date2025-05-07

Sung by Jigar Thakor | Written by Sovanji Thakor, Bhagwandas Ravat, Babul Patel

ના મળી તું કે તારો પ્યાર | NA MALI TU KE TARO PYAR LYRICS IN GUJARATI is recorded by Jigar Thakor from Jhankar Music label. The music of the song is composed by Sunil Thakor and Jagdish Thakor , while the lyrics of "Na Mali Tu Ke Taro Pyar" are penned by Sovanji Thakor , Bhagwandas Ravat and Babul Patel . The music video of the Gujarati track features Amit Shah and Vedika Godakiya.
અરે હો હો મારા દિલ ની રોણી
તારે રે કારણિયે આવ્યા આંખે પાણી
ભારતલીરીક્સ.કોમ
ના તુ મળી કે ના તારો પ્યાર
ના તુ મળી કે ના તારો પ્યાર
તને ચાહી દિલથી તુ નીકળી ગદ્દાર
મહેદી હાથ માં લગાડી અંગે તે પીઠી ચોળી
ચાલી પારકા પાનેતર ઓઢી
અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા
અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા
ના તુ મળી કે ના તારો પ્યાર
તને ચાહી દિલથી તુ નીકળી ગદ્દાર
હો મન ના મોતી તૂટ્યા મારા કાચ ના ટુકડા ના જેમ
હૈયુ બાળી ચાલી મારુ પારકા ને કરતી તુ પ્રેમ
હો હાથ રાખી ગળે સોગંદ ખાધા તોયે બની ના મારી
દિલ થી રમત રમી જાત બતાવી તે તારી
જા જા ઓ દગારી બેવફા ઓ ઠગારી તું નીકળી નાગન તું કાળી
અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા
અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા
ના તુ મળી કે ના તારો પ્યાર
તને ચાહી દિલથી તુ નીકળી ગદ્દાર
હો તારી રે ચાહત ના દરિયે અમે રે ડુબી ગયા
આખા રે ગામ માં ચકુ બદનામ અમે રે થયા
ઓ મારા જીવ થી વધારે પ્રેમ તને કરતો
તોય ના બની મારી મેલ્યો મને પડતો
મારી જીંદગી બગાડી થઈ જઈ દલડા દજાવી
મારી ખુશીઓ ની કરી ગઈ હોળી
અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા
અરે બેવફા રે અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા
અરે ઓ દગાળી અમે વગર પૈણે રોડયા તમે બીજા ના ઘર મોડ્યા
Are ho ho mara dil ni roni
Tare re karaniye aavya ankhe pani
Na tu mali ke na taro pyar
Na tu mali ke na taro pyar
Tane chahi dil tu nikali gaddar
Mehdi hath ma lagadi ange te pithi chodi
Chali parka panetar odhi
Ame vagar paine rodya tame bija na ghar modya
Ame vagar paine rodya tame bija na ghar modya
Na tu mali ke na taro pyar
Tane chahi dil tu nikali gaddar
atozlyric.com
Ho maan na toti tutya mara kach na tukda na jem
Haiyu bali chali maru parka ne karti tu prem
Ho hath rakhi gale sogand khadha toy bani na mari
Dil thi ramat rami jat batavi te tari
Ja ja o dagari bewafa o thagari tu nikali nagan tu kali
Ame vagar paine rodya tame bija na ghar modya
Ame vagar paine rodya tame bija na ghar modya
Na tu mali ke na taro pyar
Tane chahi dil tu nikali gaddar
Ho tari re chahat na dariye ame re dubi gaya
Aakha re gham ma chaku badnam ame re thaya
O mara jiv thi vaghre prem tane karto
Toy na bani mari melyo mane padto
Mari jindagi bagadi thai jai dalada dajavi
Mari khushiyo ni kari gai holi
Ame vagar paine roda tame bija na ghar modya
Are bewafa re ame vagar paine rodya tame bija na ghar modya
Are o dagali ame vagar paine rodya tame bija na ghar modya
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
ના મળી તું કે તારો પ્યાર | NA MALI TU KE TARO PYAR LYRICS IN GUJARATI is recorded by Jigar Thakor from Jhankar Music label. The music of the song is composed by Sunil Thakor and Jagdish Thakor , while the lyrics of "Na Mali Tu Ke Taro Pyar" are penned by Sovanji Thakor , Bhagwandas Ravat and Babul Patel . The music video of the Gujarati track features Amit Shah and Vedika Godakiya.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Na Mali Tu Ke Taro Pyar?

You can read the complete lyrics of "Na Mali Tu Ke Taro Pyar" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Na Mali Tu Ke Taro Pyar?

The lyrics of "Na Mali Tu Ke Taro Pyar" were written by Sovanji Thakor, Bhagwandas Ravat, Babul Patel.

Who is the singer of Na Mali Tu Ke Taro Pyar?

"Na Mali Tu Ke Taro Pyar" is sung by Jigar Thakor.