Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Bap Na Paise Laher Lyrics by Jigar Thakor | Gujarati Song | AtoZLyrics
Bap Na Paise Laher

Bap Na Paise Laher Lyrics

ArtistJigar Thakor
Album
LanguageGujarati
MusicAmit Barot
LyricistHitesh Sobhasan
LabelJhankar Music
GenrePlayful
Year2025
StarringSong Jigar Thakor, Karan Rajveer, Riddhi Patel, Manjula Solanki
Release Date2025-05-25

Sung by Jigar Thakor | Written by Hitesh Sobhasan

BAP NA PAISE LAHER LYRICS IN GUJARATI: બાપ ના પૈસે લહેર, This Gujarati Playful song is sung by Jigar Thakor & released by Jhankar Music . "BAP NA PAISE LAHER" song was composed by Amit Barot , with lyrics written by Hitesh Sobhasan . The music video of this track is picturised on Jigar Thakor, Karan Rajveer, Riddhi Patel and Manjula Solanki.
હો નવરો ના કામ નથી કામ કાજ કરતો
અરે નવરો ના કામ નથી કામ કાજ કરતો
ખોટો સિક્કો થઈ ને ગોમ માં ફરતો
કોણે એને આ ઘડ્યો છે બાપા ને માથે પડયો છે
કોણે એને આ ઘડ્યો છે બાપા ને માથે પડયો છે
બાપા ની કેવી આ મેર છે
બાપા ના પૈસે લીલા લહેર છે
બાપા ના પૈસે લીલા લહેર છે
બોલે તો ભઈ બીપીએલ છે
અરે બોલે તો ભઈ બીપીએલ છે
ગોમ ના ઓટલા તોડે છે
એના જેવા મફતિયા જોડે છે
ખુદ માટે ખાડો એ ખોદે છે
બાપા ના સપના તોડે છે
ભારતલીરીક્સ.કોમ
નથી કોઈ માપ માં રહ્યો
હાથ થી બહાર એ ગયો
આતો એના બાપા ની દેણ છે
બાપા ના પૈસે લીલા લહેર છે
બાપા ના પૈસે લીલા લહેર છે
બોલે તો ભઈ બીપીએલ છે
અરે બોલે તો ભઈ બીપીએલ છે
ફરક એને નથી કાઈ પડતો
ખાધુ પીધુ ને એશ કરતો
ખોટા ખોટા રવાડે ચડતો
બાપા નુ નામ વઘોવતો
લાલ બધા ને નડ્યો છે
ઉંધા એ રસ્તે ચડ્યો છે
બાપા ઉપર કેવો કેર છે
બાપા ના પૈસે લીલા લહેર છે
બાપા ના પૈસે લીલા લહેર છે
બોલે તો ભઈ બીપીએલ છે
અરે બોલે તો ભઈ બીપીએલ છે
Ho navro na kaam nathi kam kaj karto
Are navro na kam nathi kam kaj karto
Khoto sikko thai ne gom ma farto
Kone ene aa ghadyo che bapa ne mathe padyo che
Kone ene aa ghadyo che bapa ne mathe padyo che
Bapa ni kevi aa mer che
Bapa na paise leela laher che
Bapa na paise leela laher che
Bole to bhai bpl che
Are bole to bhai bpl che
Gom na otla tode che
Ena jeva maftiya jode che
Khud mate khado ae khode che
Bapa na sapna tode che
Nathi koi map ma rahyo
Hath thi bahar ae gayo
Aato ena bapa ni den che
Bapa na paise leela laher che
Bapa na paise leela laher che
Bole to bhai bpl che
Are bole to bhai bpl che
atozlyric.com
Farak ene nathi kaai padto
Khadhu pidhu ne aish karto
Khota khota ravade chadto
Bapa nu naam vaghovto
Lal badha ne nadyo che
Undha ae raste chadyo che
Bapa upar kevo ker che
Bapa na paise leela laher che
Bapa na paise leela laher che
Bole to bhai bpl che
Are bole to bhai bpl che
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
BAP NA PAISE LAHER LYRICS IN GUJARATI: બાપ ના પૈસે લહેર, This Gujarati Playful song is sung by Jigar Thakor & released by Jhankar Music . "BAP NA PAISE LAHER" song was composed by Amit Barot , with lyrics written by Hitesh Sobhasan . The music video of this track is picturised on Jigar Thakor, Karan Rajveer, Riddhi Patel and Manjula Solanki.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Bap Na Paise Laher?

You can read the complete lyrics of "Bap Na Paise Laher" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Bap Na Paise Laher?

The lyrics of "Bap Na Paise Laher" were written by Hitesh Sobhasan.

Who is the singer of Bap Na Paise Laher?

"Bap Na Paise Laher" is sung by Jigar Thakor.