Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Tu To Mara Mate All In One Lyrics by Vijay Suvada | Gujarati Song | AtoZLyrics
Tu To Mara Mate All In One

Tu To Mara Mate All In One Lyrics

ArtistVijay Suvada
Album
LanguageGujarati
MusicDhaval Kapadiya
LyricistDharmik Bamosana
LabelSaregama Gujarati
GenrePlayful
Year2023
StarringSong Yuvraj Suvada, Bhumi Chauhan
Release Date2023-09-22

Sung by Vijay Suvada | Written by Dharmik Bamosana

LYRICS OF TU TO MARA MATE ALL IN ONE IN GUJARATI: તું તો મારા માટે ઓલ ઇન વન, The song is sung by Vijay Suvada from Saregama Gujarati . "TU TO MARA MATE ALL IN ONE" is a Gujarati Playful song, composed by Dhaval Kapadiya , with lyrics written by Dharmik Bamosana . The music video of the track is picturised on Yuvraj Suvada and Bhumi Chauhan.
Ho jivan sathi kahu ke kahu tane bhai bandh
Ho jivan sathi kahu ke kahu tane bhai bandh
Jevo samay hoy evu tu kare vartan
Tu mari mate na na mari mate all in one
Rame jodelu che aapdu aa relation
Tane mari mate kari che selection
Tu mari mate o tu mari mate all in one
Ho ame vicharya vina vaydo kari gya
Ame mann thi tamne vari re gaya
Tu mari mate o tu mari mate all in one
Ho khali khabhe haath muke ema utare matha no bhar
Bhitar ni vaat jane bheru bani reti harohar
Ho vadil ni jem sikhave badha vani vartan ne vevar
Odakhe antar no aatma prem ne aapi ne aakar
Ho taro abhar manu etalo ochho pade
Mari ker kari che te pade pade
Tu mari mate all in one
Roj tari rah che evo nabhi no che nad
Mari tu chah ne mori zindgi no che swad
Jane jaji zameen taru dil che evu re ameer
Mari kar ne kamani taru kordu evu che khamir
Ho stree ne sanman jove purush ne parva karva vadu
Tara jevu patra made to thay navu najranu ho
Tu all in one
હો જીવન સાથી કહુ કે કહુ તને ભાઈબંધ
હો જીવન સાથી કહુ કે કહુ તને ભાઈબંધ
જેવો સમય હોય એવુ તુ કરે વર્તન
તું મારી માટે ના ના મારી માટે ઓલ ઇન વન
રામે જોડેલું છે આપણું આ રિલેશન
તને મારી માટે કરી છે સિલેકશન
તુ મારી માટે ઓ તુ મારી માટે ઓલ ઇન વન
atozlyric.com
હો અમે વિચાર્યા વિના વાયદો કરી ગયા
અમે મન થી તમને વરી રે ગયા
તુ મારી માટે ઓ તુ મારી માટે ઓલ ઇન વન
હો ખાલી ખભે હાથ મૂકે એમાં ઉતરે માથા નો ભાર
ભીતર ની વાત જાને ભેરુ બની રેતી હારોહાર
હો વડીલ ની જેમ શીખવે બધા વાણી વર્તન ને વેવાર
ઓળખ અંતર નો આત્મા પ્રેમ ને આપી ને આકાર
હો તારો આભાર માનું એટલો ઓછો પડે
મારી કેર કરી છે તે પળે પળે
તું મારી માટે ઓલ ઇન વન
રોજ તારી રાહ છે એવો નાભિ નો છે નાદ
મારી તું ચાહ ને મોરી જિંદગી નો છે સ્વાદ
જાને જાજી જમીન તારુ દિલ છે એવુ રે અમીર
મારી કર ને કમાણી તારુ કોરડુ એવુ છે ખમીર
હો સ્ત્રી ને સન્માન જોવે પુરુષ ને પરવા કરવા વાળું
તારા જેવુ પાત્ર મળે તો થાય નવુ નજરાણું હો
તું ઓલ ઇન વન
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
LYRICS OF TU TO MARA MATE ALL IN ONE IN GUJARATI: તું તો મારા માટે ઓલ ઇન વન, The song is sung by Vijay Suvada from Saregama Gujarati . "TU TO MARA MATE ALL IN ONE" is a Gujarati Playful song, composed by Dhaval Kapadiya , with lyrics written by Dharmik Bamosana . The music video of the track is picturised on Yuvraj Suvada and Bhumi Chauhan.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Tu To Mara Mate All In One?

You can read the complete lyrics of "Tu To Mara Mate All In One" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Tu To Mara Mate All In One?

The lyrics of "Tu To Mara Mate All In One" were written by Dharmik Bamosana.

Who is the singer of Tu To Mara Mate All In One?

"Tu To Mara Mate All In One" is sung by Vijay Suvada.