Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Prem Ni Duva Lyrics by Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Gujarati Song | AtoZLyrics
Prem Ni Duva

Prem Ni Duva Lyrics

ArtistJignesh Barot (Jignesh Kaviraj Barot)
Album
LanguageGujarati
MusicRahul Nadiya, Ravi Nagar
LyricistKetan Barot
LabelEkta Sound
GenreLove
Year2024
StarringSong Jignesh Barot, Sweta Sen
Release Date2024-11-09

Sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) | Written by Ketan Barot

PREM NI DUVA LYRICS IN GUJARATI: પ્રેમ ની દુવા, This Gujarati Love song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Ekta Sound . "PREM NI DUVA" song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Jignesh Barot and Sweta Sen.
હે મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે
હે મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે
હે તારા મારા પ્રેમ ને કોઈ ની નજર ના લાગે
તારી જોડે નુ જીવન મને જન્નત લાગે
હે આખી દુનિયા માં તારા તોલે કોઈ ના આવે
ઓ મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે
હે મારા લોંબા આયુષ માટે માનતાઓ રે રાખે
ભવો ભવ રેહવા માંગે તું તો મારી સાથે
હો ઓ ઓ ખભે મારા માથુ મુકી કરતી તુ તો વાત
હાચો ને પાક્કો છે આ તારો મારો નાતો
હે મારા વખાણ રે કર્તા તારુ મોઢું ના થાકે
મારી આંખે આંશુ જોવા તું તો કદી ના માંગે
હે એના જીવ થી વધારે મને હાચવી ને રાખે
હો ઓ મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે
હો ઓ ઓ ખોડિયા જુદા ને તારો મારો જીવ એક રે
તારા પગલે તો મારુ ચમકી ગ્યું નસીબ રે
હો ઓ ઓ ચાંદલો રે ચોડતી મારા નામ ના તું કપાળે
દુઆ માં માંગીશ તને હુ તો હર જનમ માં રે
હે તારા જેવો પ્રેમ કરનારી હોય રે હારે
પછી ખોટ શેની લાગે આ જીવન માં રે મારે
હે જીગા ને જીગર ના રે ટુકડા જેમ હાચવી રે રાખે
હો ઓ મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે
હે ઓ મારી લોંબી ઉમર માટે દુવાઓ માંગે
He mari lombi umar mate duvao mange
He mari lombi umar mate duvao mange
He tara mara prem ne koi ni najar na lage
Tari jode nu jeevan mane jannat lage
He aakhi duniya ma tara tole koi na aave
O o mari lombi umar mate duvao mange
He mara lomba aayush mate mantao re rakhe
Bhavo bhav rehva mange tu to mari sathe
Ho o o khabhe mara mathu muki karti tu to vaato
Hacho ne pakko che aa taro maro naato
He mara vakhan re karta taru modhu na thake
Mari aankhe aanshu jova tu to kadi na mange
He ena jeev thi vadhare mane hachavi ne rakhe
Ho o o mari lombi umar mate duvao mange
Ho o o khodiya judaa ne taro maro jeev ek re
Tara pagale to maru chamki gyu nasib re
Ho o o chandalo re chodti mara naam no tu kapade
Duaa ma mangis tane hu to har janam ma re
He tara jevo prem karnari hoy re hare
Pachi khot seni lage aa jeevan ma re mare
He jiga ne jigar na re tukda jem hachavi re rakhe
Ho o mari lombi umar mate duvao mange
He o mari lombi umar mate duvao mange
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
PREM NI DUVA LYRICS IN GUJARATI: પ્રેમ ની દુવા, This Gujarati Love song is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot) & released by Ekta Sound . "PREM NI DUVA" song was composed by Rahul Nadiya and Ravi Nagar , with lyrics written by Ketan Barot . The music video of this track is picturised on Jignesh Barot and Sweta Sen.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Prem Ni Duva?

You can read the complete lyrics of "Prem Ni Duva" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Prem Ni Duva?

The lyrics of "Prem Ni Duva" were written by Ketan Barot.

Who is the singer of Prem Ni Duva?

"Prem Ni Duva" is sung by Jignesh Barot (Jignesh Kaviraj Barot).