Warning: Array to string conversion in /home/atozlyrics.com/header.php on line 12
Array Mosam Varsad Ni Lyrics by Kishan Raval | Gujarati Song | AtoZLyrics
Mosam Varsad Ni

Mosam Varsad Ni Lyrics

ArtistKishan Raval
Album
LanguageGujarati
MusicDipesh Chavda
LyricistRajvinder Singh
LabelT-Series
GenreRain (Monsoon)
Year2024
StarringSong Dhruv Brahmbhatt, Pooja Rai
Release Date2024-07-08

Sung by Kishan Raval | Written by Rajvinder Singh

મોસમ વરસાદ ની | MOSAM VARSAD NI LYRICS IN GUJARATI is recorded by Kishan Raval from T-Series Gujarati label. The music of the song is composed by Dipesh Chavda , while the lyrics of "Mosam Varsad Ni" are penned by Rajvinder Singh . The music video of the Gujarati track features Dhruv Brahmbhatt and Pooja Rai.
છોડો ને શરમ ઓ મારા સનમ
હા છોડો ને શરમ ઓ મારા સનમ
છોડો ને શરમ ઓ મારા સનમ
સાંભળો ને શું કહે છે ધડકન
હો પહેલા પહેલા પ્રેમ ની આ પહેલા એહસાસ ની
પહેલા પહેલા પ્રેમ ની પહેલા એહસાસ ની
આવી છે આ મોસમ વરસાદ ની
હાય મોસમ વરસાદ ની
છોડો ને શરમ ઓ મારા સનમ
હો ભીના ભીના હોઠ તારા ભીનુ આ બદન
જોઈ તને કાબુ માં નથી રેતુ મન
હો ખુશ્બૂ તારા અંગ ની કરે છે મધહોશ
બાહોં મા હોય તું નથી રેતો હોશ
પહેલા પહેલા પ્રેમ ની આ પહેલા એહસાસ ની
પહેલા પહેલા પ્રેમ ની પહેલા એહસાસ ની
આવી છે આ મોસમ વરસાદ ની
હાય મોસમ વરસાદ ની
છોડો ને શરમ ઓ મારા સનમ
હો ઘેલો થઈને વરસે છે આજે વરસાદ
દૂર જવાની ના કરશો તમે વાત
હો તુ જાણે હુ જાણું પ્રેમ નુ આ રાજ
ભુલાશે નહિ આ તારી મારી મુલાકાત
હો પહેલા પહેલા પ્રેમ ની આ પહેલા એહસાસ ની
પહેલા પહેલા પ્રેમ ની પહેલા એહસાસ ની
આવી છે આ મોસમ વરસાદ ની
હાય મોસમ વરસાદ ની
છોડો ને શરમ ઓ મારા સનમ
Chodo ne saram o mara sanam
Ha chodo ne saram o mara sanam
Chodo ne saram o mara sanam
Sambhdo ne su kahe che dhadkan
Ho pehla pehla prem ni aa pehla ehsaas ni
Pehla pehla prem ni pehla ehsaas ni
Aavi che aa mosam varsad ni
Hay mosam varsad ni
Chodo ne saram o mara sanam
Ho bheena bheena hoth tara bheenu aa badan
Joine tane kaabu ma nathi retu mann
Ho khushboo tara ang ni kare che madhosh
Bahon ma hoy tu nathi reto hosh
Pehla pehla prem ni aa pehla ehsaas ni
Pehla pehla prem ni pehla ehsaas ni
Aavi che aa mosam varsad ni
Hay mosam varsad ni
Chodo ne saram o mara sanam
Ho ghelo thaine varse che aaje varsad
Door javani na karso tame vat
Tu jaane hu jaanu prem nu aa raaz
Bhulase nai aa tari mari maulakat
Ho pehla pehla prem ni aa pehla ehsaas ni
Pehla pehla prem ni pehla ehsaas ni
Aavi che aa mosam varsad ni
Hay mosam varsad ni
Chodo ne saram o mara sanam
Atozlyric.com is now on Facebook , Pinterest , Twitter and Instagram . Follow us and Stay Updated.
મોસમ વરસાદ ની | MOSAM VARSAD NI LYRICS IN GUJARATI is recorded by Kishan Raval from T-Series Gujarati label. The music of the song is composed by Dipesh Chavda , while the lyrics of "Mosam Varsad Ni" are penned by Rajvinder Singh . The music video of the Gujarati track features Dhruv Brahmbhatt and Pooja Rai.

Frequently Asked Questions (Lyrics)

Where can I read the full lyrics of Mosam Varsad Ni?

You can read the complete lyrics of "Mosam Varsad Ni" in both Hindi and English right here on AtoZLyrics, along with translations and the official music video.

Who wrote the lyrics of Mosam Varsad Ni?

The lyrics of "Mosam Varsad Ni" were written by Rajvinder Singh.

Who is the singer of Mosam Varsad Ni?

"Mosam Varsad Ni" is sung by Kishan Raval.